SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છેવટે પસિંહે દીક્ષા લેવાની ઉત્કટ ભાવના વ્યક્ત કરતા તેની પરીક્ષા કરી. મક્કમ ભાવના જોઈને તેને પણ તે જ વખતે દીક્ષા આપવામાં આવી. જેમાં શ્રમણ પરંપરાના નિયમ મુજબ ગૃહસ્થાશ્રમનું નામ બદલીને જસવંતનું નામ યશોવિજય-જયવિજય, અન પઘસિંહનું નામ પદ્મવિજય પાડવામાં આવ્યું. બા નામો સમગ્ર જનતાએ જયનાદની પ્રચંડ ઘોષણા સાથે વધાવી લીધા. જનતાનો આનંદ અપાર હતે. ચતુર્વિધ શ્રી સંઘે બંનેના મસ્તક ઉપર સુંગધી અક્ષતના પ્રક્ષેપ દ્વારા શુભાશીર્વાદ પાઠવ્યા. બંને પુત્રોના માતાપિતાએ પણ પોતાના બંને પુત્રોને આશીર્વાદથી નવાજયા. પિતાની કુખને અજવાળનારા બંને બાળકોને ચારિત્રના વેશમાં જોઈ તેમની બખો હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ. ઘરે જન્મેલો પ્રકાશ આજથી હવે જગતને અજવાળવાના પંથે પ્રયાણ કરશે, એ વિચારથી બંનેના હૃદય આનંદ વિભોર બની ગયા ! દીક્ષા વખતે જસવંતકુમારની ઉમર સાતથી દસ (10) વર્ષ વચ્ચેની હોવી જોઈએ. જૈન ધર્મમાં સ્કૂલની પરીક્ષાની જેમ પ્રથમ પ્રારંભિક નાની દીક્ષા આપવાની હોય છે. પછી હાટી એટલે કાયમી દીક્ષા માપવામાં આવે છે. પણ એ માટે થોડી તપશ્ચર્યા કરવી પડે છે. અહીં બંને ભાઈઓએ મોટી દીક્ષાને મોગ્ય ગ-તપ કર્યો વૈરાગ્યભાવ પ્રબળ જોયા બાદ અને દીક્ષા અંગેની ગ્યતાની ચકાસણી કર્યા બાદ, તેમને વિધિ સહ વડીદીક્ષા આપી. તે પછી ગુરુશ્રી નવિજયજી પાટણથી વિહાર કરી અમદાવાદ પધાર્યા, ત્યાં વિવિધ પ્રકારને ધાર્મિક અભ્યાસ ચાલુ કર્યું. તીવ્ર બુદ્ધિમત્તાના કારણે તેઓ ઝડપથી ભવા લાગ્યા. ભણવામાં એકાગ્રતા અને ઉત્તમ વર્તણુંક જોઇને શ્રી સંધના આગે વાનને બાળ સાધુ જયવિજયમાં ભવિષ્યના મહાન સાધુની આગાહી વાંચી, બુદ્ધિની કુશળતા, ઉત્તર આપવાની વિચક્ષણતા વગેરે જોઈ શ્રી સંઘના આગેવાનોને બહુમાન પેદા થયું. ધારણા શક્તિનો અને પરિચય સાંપડયો. ભક્તજનોમાં ધનજી સરા નામના એક શેઠ હતા તેમને જાવંતથી પ્રભાવિત થઈ ગુદેવને વિનંતિ કરી કે અહીં મા ગુજરાતમાં હાલમાં મોટા પંડિતો દેખાતા નથી માટે અમને વિદ્યાધામ કાશીમાં ભણાવવા લઇ જાવ તે બીજા હેમચન્દ્રાચાય જેવા મહાન અને ધુરંધર વિદ્વાન થશે. બા અંગેની તમામ ખર્ચ પૂરો પાડવાનું અને પંડિતોને વેતન માપવાનું વચન સ્વેચ્છાથી ઉત્સાહપૂર્વક સ્વીકાર્યું. એ વખતે વિદ્યાધામ કાશી પ્રકાડ પતિ, અને દિગગજ વિદ્વાન અને મહાન દાનિકોની કર્મભૂમિ હતું. અને જ્ઞાનની અધિષ્ઠાત્રી ભગવતી સરસ્વતી ત્યાં ઘુમતી હતી. તે વખતે ત્યાં વાસ હતો. ગુરુદેવ શ્રી નવિજયજી પોતાના શિષ્ય યાવિજયજી સાથે સુયોગ્ય દિવસે વિહાર કરી ભારે પરિશ્રમ ઉઠાવીને ગુજરાતથી નીકળી ઠેઠ સરસ્વતીધામ કાશીમાં પહેચ્યા. એક મહાન વિદ્વાને પૂર્વનિSત સ્થળે ઉતારો કર્યો. તે પછી એક મહાન વિદ્વાન પંડિતજીને સંપર્ક સાધી વિવિધ પ્રકારના દર્શનશાસ્ત્રોનો તથા અન્ય સાહિત્યને અભ્યાસ શરૂ કર્યો. અકલ્પનીય ધાર, ગ્રહ શકિત, અતિ તીવ્ર સ્મૃતિ, અજબ દસ્થ શક્તિ વગેરે કારણે, સંસ્કૃત, વ્યાકરણ કા૫ અને તે પછી પ્રાચીન તથા નવ્ય ન્યાયમાત્ર વગેરેના, તેમજ બનાના સાંખ, વેદાન, મીમાંસા સાદિ અને તેની અનેક શાખાને દાનિક અભ્યાસ કરવા સાથે જોતજોતામાં તે તેઓ અનેક શાસ્ત્રોના વિદ્યા-જ્ઞાની વિવિધ શાખાના પારંગત વિદ્ધાન બની ગયા. દર્શનશાસ્ત્રોનું અધ્યયન એવું આમૂલચૂલ કર્યું કે તેઓ જાતે દિવસે, ષડદન વેત્તા તરીકે પ્રસિદ્ધિને પામ્યા. એમાંય ખાસ કરીને નવ્ય ન્યાયના તે અજોડ વિદ્વાન બની ગયા. પછી તો શાસ્ત્રાર્થ કે વાદ-વિવાદ કરવામાં તેમની બુદ્ધિ પ્રતિભાએ ભારે પરયાઓ બતાવ્યા. તેઓ બીના વિદ્યાગુરૂ આવા મહાન શિષ્યથી ખુશ હતા. કહેવાય છે કે એ જમાનામાં ભણાવનાર પંડિતને મહિને માત્રરૂા. 30 માપવામાં આવતા હતાં.
SR No.004308
Book TitleNavgranthi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1981
Total Pages320
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy