________________ [ B]. પ્રાચીન સાહિત્યદ્વારની શુભ પ્રવૃત્તિમાં સંસ્થાને - જ્ઞાનખાતામાંથી સહકાર આપનારાઓની શુભ નામાવલિ પ્રેરણું : અચલગચ્છાધિપતિ પૂ. પાદ આચાર્ય ભગવંત શ્રી ગુણસાગર - સૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા રૂપિયા નામ 5001 શ્રી મલાડ અચલગચ્છ જૈન સંઘ 2501 શ્રી વડાલા (મુંબઈ) અચલગચ્છ જૈન સંઘ 1001 શ્રી (કચ્છ) મોટા આસંબીઆ અચલગચ્છ જૈન સંઘ 1501 શ્રી શાંતાક્રુઝ કલિકુંડ પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ 1001 શ્રી શાંતાક્રુઝ તપગચ્છ જૈન સંઘ 1000 શ્રી ક. વિ. એ. દેરાવાસી જૈન મહાજન-મુંબઈ 100 શ્રી વાંદરા ક. વિ. ઓ. અચલગચ્છ જૈન સંઘ 1000 શ્રી (કચ્છ) મેરાઉ મૂ, પૂ. જૈન મહાજન . 501 શ્રી બાડમેર (રાજસ્થાન) અચલગચ્છ જૈન સંધાર 501 શ્રી વિક્રોલી સંભવનાથ જૈન દેરાસર ટ્રસ્ટ 501 શ્રી સાત રસ્તા જૈન સંધ 500 શ્રી લાલવાડી જૈન સંઘ પૂ. મુનિ શ્રી પૂર્ણભદ્રસાગરજી મ. સા. ની પ્રેરણાથી 201 શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સંઘની શ્રાવિકાઓ. પૂ. સા. શ્રી પ્રભાશ્રીજી મ. સા. ની પ્રેરણાથી * આ જરૂર વાંચો >> ભયંકર મેઘવારીનાં જમાનામાં સતત સાહિત્ય પ્રકાશન ચાલુ રાખવું એ મુશ્કેલી ભર્યું હોઈ અમે આ પેજના વિચારેલ છે. રૂ. 5001 સાહિત્ય સંરક્ષક રૂા. 1001 સાહિત્ય ભક્ત * આ દાતાઓની નામાવલિ દરેક પ્રકાશન (પોકેટબુક-સિરિઝ કે ખાસ દાતાએ છપાવેલ ગ્રંથ સિવાય) માં આવશે. . * દરેક પ્રકાશને આ દાતાને કાયમને માટે ભેટ મેકલાશો.