________________ [ A] આભાર દર્શન આ ગ્રંથના પ્રકાશનમાં યુગપ્રભાવક, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજા સાહેબની મંગલ પ્રેરણાથી શ્રી લાલવાડી જેન સંધ સમિતિમુબંઈ ન 12 તરફથી રૂા. દશ હજાર ભેટ મળેલ છે. તે બદલ આભાર માનવામાં આવે છે. લિ. ટ્રસ્ટી મંડળ જૈન સાહિત્ય અને સંસ્કૃતિનાં વિકાસ માટે પૂ. મુનિ શ્રી કલાપ્રભ- સાગરજી મ.ની પ્રેરણાથી શ્રી આર્ય-જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટને (કચ્છ) છે. દુર્ગાપુરનાં (પિતાનાં) માતુશ્રી મેઘબાઈ ઘેલાભાઈ પુનશી (ઉ. વર્ષ ૧૦૨)ની સ્મૃતિ નિમિત્તે તેમનાં સુપુત્ર સંઘવી શ્રી લખમશી ઘેલાભાઈ પરિવાર તરફથી એકાવન હજાર રૂા. સમર્પિત થયેલ છે. તથા ઘાટકોપર ખાતેને પિતાને મકાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે શ્રી ગૌતમ-નીતિગુણસાગરસૂરિ જેને મેષ સંસ્કૃતિ ભવન તરીકે સંસ્થાને ભેટ આપેલ છે. તે બદલ આભાર માનવામાં આવે છે. લિ. દ્રસ્ટી મંડળ