________________ [ 38 ] પણ આ લિગનિર્ણય તેના વિષયને મહદંશે આવરી લે છે. આમ પૂજ્ય કયાણસાગરસૂરિની કલમથી ઉત્પન્ન થયેલે સમગ્ર જ્ઞાનને પ્રજાને આપણને અત્યારે પ્રાપ્ત થયે નથી એ બાબત કેટલાક મળેલા નિર્દેશ પરથી સિદ્ધ થયેલી છે. હવે વાચનારને સહેજે પ્રશ્ન થશે શ્રી હેમચંદ્રસૂરિ રચિત લિંગાનુશાસન જેવે લિગોના નિર્ણયમાં સહાયતા કરનારો ગ્રંથ હોવા છતાં આ લિંગનિર્ણય ગ્રંથ કલ્યાણસાગરસૂરિએ શા માટે લખે? જેમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પાણિનીનું વ્યાકરણ ખૂબ પ્રચલિત હોવા છતાં પોતાનું સિદ્ધહેમ વ્યાકરણ શિષ્યોને સરળતા પડે એ હેતુએ ઊંડા અભ્યાસને અંતે અને વિશાળ પરિશીલનને અંતે લખ્યું તેમ કલ્યાણસાગરસૂરિએ અભિધાન| ચિંતામણિકોષનું ઊંડાણથી અવગાહન કરીને શિષ્યને નિઃશંકપણે લિંગભેદ જણાઈ આવે તે હેતુએ આ લિગનિર્ણય ગ્રંથ લખ્યો છે. એવો જવાબ આપણે લિંગાનુશાસન પર નજર કરીશું તો આપણને મળી જશે. લિંગાનુશાસન અને લિંગનિર્ણયની પદ્ધતિ જ નિરાળી છે. લિંગાનુશાસનનું પુલિગ પ્રકરણ શરૂ થાય છે ત્યાં કહે છે , 8, , , , મ, મ, 1, 2, 3, 4, 5, જૂ, , અન્ન ન વગેરે અંતમાં હોય એવા શબ્દો પુલિંગમાં છે. (આ પ્રાયવાદ છે. સાર્વત્રિક નિયમ નથી એમ કંઈ પણ અભ્યાસી કહી શકશે. દા. ત. શાન, નર , નિરીથ: શપથ ધૂમ:, માધેય, પ્રા:, :, ઉન્મેષ:, કોષ:, :, તુઃ, સેતુઃ સીમત્તા, સિદ્ધાન્ત: વગેરે દર્શાવ્યા છે. પછી તે પુલિંગપાઠના શ્લેકે છે. તેના શા શા અર્થ થાય તે ટીકામાં દર્શાવાયું છે. લિગના અંતના શબ્દો દર્શાવવાને બદલે અહીં પણ લિંગાનુશાસન પાઠ આપે છે. છતાં ભારત અને ફરજો અને ઈંશાંત શબ્દો જણાય છે. નપુંસકલિંગમાં પણ અંતાક્ષરે આપ્યા છે. બે સ્વર અને સ્ અંતમાં દા. ત. મન, રેતમ્ વગેરે. વળી અસમાસે જોડું બતાવનાર શબ્દો નપુંસકલિંગી હોય છે. અવ્યવીભાવ સમાસ નપુંસકલિગમાં આવે છે. પછી નરમ , દ્વિ, રૂપ જેવા કાન્ત શબ્દો આવ્યા તેણે આરંભના પ્રકરણને પ્રવાદ (ઘણુંખરું આમ છે એવું કથન) બનાવી દીધું. પછી 4 અંતવાળા શબ્દો નપુંસકલિંગી ઘણાને પાઠ છે. અમારા પંડિતજીએ એમ શીખવેલ કે ગૂજરાતીમાં જે લિંગ હોય તે જ લિંગ પંચાણું ટકા સંસ્કૃત શબ્દોનું હોય, પણ એવું કોઈ સૂત્ર સૂરિઓને મંજૂર નથી તેથી તેઓ અનુશાસન કરે છે. લિંગનિર્ણય પણ આવું જ એક નમ્રતાયુક્ત પ્રયાસ છે. લિંગાનુશાસન પણ મિશ્રલિંગ શબ્દો દર્શાવે છે. તે અહીં સ્થાન સંકોચને કારણે નથી દશવી શકાયું. તે જિજ્ઞાસુએ લિંગાનુશાસનમાં જોઈ લેવા. .