________________ [15] શ્રાવિકારૂપ યાત્રિ હતાં. ઉપરાંત વધારી એકસે સુભટો, વીસ માણસ બેન્ડવાજા વિ વગાડનારા, પચીસ ઝાંઝ કાંસીયા સહિત ગીત ગાનારા, પચાસ દાંડિયારાસાદિ નૃત્ય કરનારા, એકસો બિરદાવલી બેલનારા ભાટ ચારણે, બસે રસોઈએ, એકસો કંદોઈ, દેઢ તબુએ (બાંધવા-છેડવા)ની રચના કરનારા, એક હામ, પચાસ લુહાર, પચાસ સુતાર, પચાસ દરજી, નવ હાથી, નવસે ઘોડા, પાંચસો રથે, સાતસો ગાડાઓ, પાંચસો ઊંટો, એક હજાર ખચ્ચરે હતા. પંદર હજાર યાત્રિકોની પથારીઓ, રસોડાનો સામાન, વિશાળ તંબુઓના (થાંભલા, પડદાદિ) સાધને વિ. ઉચકવા માટે ગાડા ઊંટ, ખચ્ચરે વિ. ને ઉપયોગ થતે તે વખતે મોટરાદિ ઝડપી સાધનેને વેગ ન હોઈ તંબુ વિ. ના ત્રણથી ચાર સેટ રખાતા જે ઉચકવા ગાડા ઊંટોને ઉપગ થતું. યાત્રિકે તે છરી નિયમપૂર્વક ચાલતા. સંઘ પ્રયાણનો ક્રમ - આ સંઘમાં સર્વપ્રથમ હાથી પર રખાયેલ મોટો નગારે તથા બીજા હાથી પર લહેરતે ધ્વજ જિનશાસન અને આ મહાન સંઘની યશગાથા ગાઈ રહેલ હતા, પછી હાથી, ઘેડા, સશસ્ત્ર સુભટો ચાલતા હતા. ત્યારબાદ દેવાધિદેવ ભગવાનશ્રી શાંતિનાથપ્રભુજીની સુવર્ણમય પ્રતિમાથી અલંકૃત સુવર્ણરત્ન જડિત ચાંદીને રથ જેમાં જિનાલયની રચના કરવામાં આવેલ તે ચાલતે ત્યારબાદ આચાર્યશ્રીની પિથી વાલી સેનાની પાલખી હતી. બાદ હાથી પર સુવર્ણ અંબાડીમાં સંઘપતિએ બેસતાં, ત્યારબાદ આચાર્યાદિ મુનિવરે તથા શ્રાવકે ચાલતા હતા, ત્યારબાદ સાધ્વીજીએ તથા શ્રાવિકાઓ અને પછી વાહન વિહારી શ્રાવક-શ્રાવિકાઓ હતા. આ ક્રમપૂર્વક સંઘનું નિત્ય પ્રયાણ થતું. ભયંકર આપત્તિની આગાહી તથા આપત્તિ દૂર કરવા આચાર્યશ્રીને ચિંતા - આજનું મુકામ હતું ભાદર સરિતાના તટે. દૈસિક પ્રતિક્રમણ નિપજ્યા બાદ પહેર નિશા પૂર્ણ થઈ ત્યારે સૌએ સંથાર પરિસી ભણાવી બાદ દિવસના થાકને દૂર કરવા નિદ્રાધીન થયા. - આજની રજની ભયંકર ભાસતી હતી. મધ્ય રાત્રિમાં જાગૃત આચાર્ય ભગવંત શ્રી કલ્યાણસાગરસૂરિ ભૈરવ યુગલને ધ્વનિ સાંભળી સચિત બન્યા. જોયું તે આ પક્ષી યુગલ સંઘપતિઓના સુબુ ઉપર બેઠેલ હતું. આ અવાજ સંઘના વિઘને સૂચવતું હોઈ આચાર્યશ્રીએ ગચ્છાધિષ્ઠાયિકા શ્રી મહાકાલીદેવીનું સ્મરણ કર્યું. તરત જ પ્રગટ થયેલી ગચ્છાધિષ્ઠાયિકા પાસેથી સંઘપતિઓના મરણાંત કણને જાણી આચાર્યશ્રીએ વિદ્યા નિવારણને ઉપાય જાણી લીધે. વિનયી સંઘપતિએ - બીજા દિવસે સંઘનાયક આચાર્યશ્રીની આજ્ઞાથી સંઘપતિએ પૌષધ લઈ તેઓશ્રી