SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ भारम्भाविध्यार्थ-विमर्श धायकः। तत्राशुभत्वमपि योगानां न केवलं फलोपहितयोग्यतया जीवघातहेतुत्वमात्रेण उपशान्तगुणस्थानं यावत् अप्रमत्तसंयतानां कदाचित्सद्भूतजीवघातहेतुत्वेन अनारम्भकत्वप्रतिपादकानन्तरोक्तागमवचनस्य बाधापतेः। तस्मात् प्रमत्तयोगानामशुभत्वं फलोपहितयोग्यतया घात्यजीवविषयकाभोगपूर्वकजीवघातहेतुत्वेनावसातव्यम् / अत्र फलोपहितयोग्यतयेति पदं केवलियोगानामशुभत्वनिवारणार्थमेव, तेषां स्वरूपयोग्यतयैवोक्तप्रकारेण जीवघातहेतुत्वात् / न पुनः फलोपहितयोग्यतया, कारणानामभावादित्यनन्तरं वक्ष्यते / उक्तप्रकारोऽपि केवलिनः सर्वज्ञत्वेनानाभोगस्यात्यन्तासत्त्वात् / प्रमत्तयोगानामशुभत्वमित्याद्यर्थाभिव्यञ्जकं तु प्रमत्तयोगानां फलवत् शुभत्वाशुभत्वाभ्यां द्वैविध्याभिधायकमागमवचनमेव / तथाहि-तत्थ णं जे ते पमत्तसंजया ते णं सुहं जोगं पडुच्च णो आयारंभा जाव आणारंभा, असुहं जोगं पडुच्च आयारंभावि जाव णो अणारंभा इत्यादि ' भग० श. 1. उ० 1 अत्रापि प्रमत्तसंयतानां सामान्यतः प्रमत्ततासिद्ध्यर्थं तदीययोगानां स्वरूपयोग्यतया आभोगपूर्वकजोवघातहेतुत्वं वक्तव्यम् / कादाचित्काशुभयोगजन्यारम्भकत्वसिद्भ्यर्थं चाभोगोऽपि घात्यजीवविषयकत्वेन व्यक्तो वक्तव्यः। तद्वत एव कस्यचित् प्रमत्तस्य सुमङ्गलसाधोरिवापवादप्रतिषेवणावस्थां प्राप्तस्यात्माद्यारम्भकत्वात् / संयतत्वं च तस्य तदानीमपवादपदोपाधिकविरतिपरिणामस्यानपायात् / न चैवमप्रमत्तसंयतस्य सम्भवति, तस्यापवादपदाधिकारित्वाभावेनाभोगपूर्वकजीवघातहेतूनां योगानामभावात / यस्त्वपवादपदप्रतिषेवणाराहिल्यावस्थायामपि अप्रमत्तानामिव सद्भुतजोवघात: स चानाभोगजन्य एव, तदानीमनाभोगस्यापि तस्य विद्यमानत्वात / अत एवाप्रमत्तानामिव प्रमत्तानामपि योगानां शुभत्वेन नात्माद्यारम्भकत्वमिति / ननु भोः ! स्वरूपयोग्यता-फलोपहितयोग्यतयोः को भेद ? - યોગ્યતાઇ જીવઘાત હેતુપણામા નહીં. ઉપશાંતગુણસ્થાનકતા અપ્રમત્તસંયતને કદાચિત સદ્દભૂત धातहेतु पनि अनार पार्नु प्रतिपादने सनतरात भागमवयनती 'आयारंभा' ઇત્યાદિ તેને બાની આપત્તિથી. તે માટિ પ્રમત્તયોગને અશુભપણું તે ફલોહિત ગ્યતાઈ હનનીય જીવવિષઈએ જે આભોગપૂર્વક જીવઘાત, તેહને હેતુપણુઈ જાણવું. ઈહાં ફલેપહિતગ્યતા એહવું પદ, * તે કેવલીના યોગનઈ અશુભપણું વારવાનઈ. તે કેવલીયેગનઈ સ્વરૂપ-ગ્યતાઈજ કહે પ્રકારે છવઘાત પ્રતિં હતુપણાથી. પણિ ફલોહિતગ્યતાઈ નહીં. કારણ અભાવથી. એ હિવડાજ કહીસ્વઇ, કહિઉં તે પ્રકાર પણિ કેવલીનઇ સર્વજ્ઞ પણે કરી અનાગનું અત્યંત અછતાપણુથી, પ્રમત્તયોગનઈ અશુભપણું ઇત્યાદિક અર્થનું અભિવ્યંજકપણુ તવ પ્રમત્તયોગનઈ ફલવંત શુભ અને અશુભ પર્ણિ કરી દ્વિવિધ પણાનું કહેનાર સિદ્ધાંતવચન જ. તે કિમ? તિહાં જે તે પ્રમત્તયતી તે શુભયોગ ઉદેશી આત્મારંભી નહિં, યાવત અનારંભી અશુભયોગ ઉદ્દેશી આત્મારંભી પણિ, યાવત અનારંભી નહિં અતિ ભગ. શ. 1 ઉ. 11. ઈહાં પણિ પ્રમત્ત સંયતને સામાન્યથી પ્રમત્તપણાની સિદ્ધિને અર્થે તેના યોગને વરૂપગ્યતાઈ આભોગપૂર્વક જીવઘાતનું હતપણું કહેવું. કદાચિત હુઈ એવો જે અશુભયોગ, તેણે જન્ય જે આરંભકપણું, તેહની સિદ્ધિને અથે, આભોગ પણિ હંતવ્ય જીવવિષયીઓ તે પણું કરી વ્યક્ત કહેવો. તદ્દત જે કાઈક પ્રમત્તને સુમંગલસાધુની પરે અપવાદપદ પ્રતિવણાની અવસ્થાને પ્રાપ્ત એહવાને આત્માદિકના આરંભકપણાથી, સંયતપણું તે તેહને તિવારે અપવાદપદે યુક્ત જે વિરતિ પરિણામ, તેહના અણુજાવાપણુથી. ઇમ અપ્રમત્તસંયતને ન સંમ, તેહને’ અપવાદપદના અધિકારિપણાને અભાવે, આભોગપૂર્વક જે જીવઘાત તેહના યોગનાં અભાવથી, અને જે અપવાદ૫દ પ્રતિસેવનાની રહિતપણાની અવસ્થાને વિષે પણ પ્રમત્તની પુરે છ જે છવધાત. તે
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy