SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પદોથી નિશ્ચિત થાય છે. તપગચ્છનાયક શ્રી વિજયાનસૂરિજીએ વિ. સ. 1608 માં મહા સુદ 5 ગુરૂવારના શુભદિવસે પુષ્યનક્ષત્ર અને અમૃતસિદ્ધિયોગમાં નાડલા ગામમાં તેઓશ્રીને ઉપાધ્યાયપદ આપ્યું હતું. તેઓશ્રી જગદગુરૂ શ્રીહરસૂરિજીની સાથે (તે વખતે હીરહર્ષ નામ ) દેવગિરિ (દોલતાબાદ) માં ન્યાયશાકનો અભ્યાસ કરવા ગયા હતા, અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરી હતું અને આગમને અભ્યાસ વીરપ્રભુની પ૭ મી પાટે બીરાજમાન શ્રી વિજયદાનસૂરિ પુરંદર પાસે કર્યો હતો. અને જ્યારે (સં. 1610) માં મો. શ્રી હીરહર્ષને આચાર્ય પદવી આપી ત્યારે મહામહેપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરને 636000 શ્લોક પ્રમાણુ. 45 આગમો સમર્પણ કર્યા હતા. (જુઓ-જૈન પરં૦ ઇતિ- પત્ર 702 ) તેઓશ્રીએ આગમોનો અભ્યાસ પૂજ્યશ્રી પાસે કર્યો છે. તે વાતનો નિર્દેશ પોતેજ રચેલા " તપગચ્છપટ્ટાવલી' નામના ગ્રંથમાં પૂ. દાનસુરિજી મ. ના વર્ણન દ્વારા કરે છે. જુઓ “નાદરા, િરિાણા પુતળાવને જૈમનુare અને પોતાપુતાજિરિ દુજારિ તથા પ્રવચનપરીક્ષાની 4 થી ગાથાની અવતરણિકાથી પણ સમજી શકાશે. જુઓ બનાવતુઘેન પોપરિ સૂરિ તિજોરીના(પ્રવચન પત્ર 8) વિ. સં. 1653 માં 74 વર્ષની વયે આ પૂજ્ય મહર્ષિનું સ્વર્ગગમન થયું હતું. આ પૂજ્યશ્રીને શાસન ઉપર અવિચલરાગ- તેઓશ્રીને શાસન ઉપર અનુરાગ અપ્રતિમ - અજોડ હતું. આ વાત તેઓશ્રીએ શાસનને અપેલા સ્વકત ગ્રંથરત્નોમાં મત્ત સ્વરૂપે દેખાય છે. તે સમયે શાસન સમક્ષ ઘણી જ મુશ્કેલીઓ ઉભી થતી હતી. શાસન પણ ભયમાં મૂકાઈ ગયું હતું. અને વીર પ્રભુના શાસન ઉપરની અવિચલ જે શ્રદ્ધાની મજબૂત ગાંઠ તે પણ ઢીલી પડતી જતી હતી. ત્યારે પોતે જાતે જ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પણ સિંહની જેવા પરાક્રમી બની દઢ રીતે આવા અમૂલ્ય ગ્રંથરતનેની શાસનને ભેટ કરી હતી. આજે પણ એક પ્રકારની હવા જામતી જાય છે છે- દરેક ધર્મને સરખા ગણવા’ આ રીતે જ્યારે સાચી શ્રદ્ધાની જ્યોત બુઝાઈ રહી છે. ત્યારે તેમના ગ્રંથે રે બુઝાતી તને સચેત રાખવામાં સહાયભૂત બની રહ્યા છે. અને તે બદલ તેઓશ્રીના આપણે ખૂબ જ ઋણી છીએ.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy