SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स . ઉપઘાત ઉપક્રમ-જીનેશ્વર ભગવાનના શાસનમાં રવાધ્યાયને મહત્વ આપવામાં આવ્યું છે. એ વાતને છ પ્રકારના અત્યંતર તપમાં નિર્દેશ છે. તે ઉપરથી ફલિત થાય છે. આથી જ મુનિએ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા હોય છે, સ્વાધ્યાયની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એક પ્રવૃત્તિ ગ્રંથરચનાની પણ છે. આને લીધે આજે આપણી પાસે અનેક અંશે જોવા મળે છે. તેમાં કેટલાએક અદ્વિતીય હોય છે. પ્રાયઃ આ રચનાઓ સ્વપરના હિતાર્થે હોય છે. શ્રમનિ સ્વયં નિસ્પૃહ હોય છે. તેમને મંથકાર તરીકે ખ્યાતિ મેળવવાની સ્પૃહા હેતી નથી. છતાં પણ બાલવોના બધા ગ્રંથરચના કરતા હોવાથી તેઓ ગ્રંથકાર તરીકે ગણાય છે વિક્રમની 17 મી શતાબ્દીમાં પણ સાહિત્યવિષયક અનેક ગ્રંશે રચાયા છે. એમાં પ્રસ્તુત “દવાળુ-રાજ’ પણ એક વિશિષ્ટ કૃતિ છે. આના કર્તા મહામહોપાધ્યાય શ્રી ધમસાગર ગણિવર છે. આની ઉપર સ્વપજ્ઞવૃત્તિ છે. તેમજ પૂજ્ય ધર્મસાગરજી ગણિના સંતાની આ પંડિત શ્રી અમૃતસાગરજી ગણિએ ભૂલ તથા વૃત્તિનો બાલાવબોધ (અનુવાદ) રચેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં મૂલ-વૃત્તિ અને બાલાવબોધ એ ત્રણેય છે, તેથી પ્રથમ મૂલકારના પરિચયથી ઉદ્દઘાતની શરૂઆત કરીશું. ગ્રંથકર્તાના જીવન અને કવન " પૂજ્ય મહામહે પાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર શાસનના અણમલ જવાહર અને તે સમયના - સિદ્ધાંતના અપ્રતિમ-સમર્થ જ્ઞાતા હતા. આ મહાપુરૂષના જન્મ તથા બીજી બાબતે વિશેષ રીતે ઉપલબ્ધ થતી નથી. કારણકે શાસનના કાર્ય કરનારાઓને પોતાના નામની જરાય દરકાર હોતી નથી પછી પરિચય આદિની તે વાતજ કયાંથી! આપણે જેમ જેમ પૂર્વકાલ તરફ દૃષ્ટિક્ષેપ કરીશું તેમ તેમ આ વાત સ્પષ્ટ રીતે અને દઢપણે જણાશે. નિમ્નલિખિત એક પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીશું કે આપણા પૂર્વજોને આ બાબતોની કલતાના મનમાં રાઇ હિમત નહોતી. તેમને મન તે શાસનની જ અમૂલ્ય કિમત હતી. જુઓ રાજા સંપ્રતિએ આર્ય સુહરિતરિજી મહારાજના ઉપદેશથી સવાાડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. પરંતુ કયાંય પણ પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી. આ આપણા પૂર્વજોની નિઃસ્પૃહતા હતી. તેમ છતાં પણ “પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરગણિ” સંબંધિ જે માહિતી મળે છે. તે અત્રે પ્રગટ કરીશું. જન્માદિ–આ મહાપુરૂષને જન્મ વિ. સં. 1579 માં થયો હેવો જોઈએ જન્મસ્થાન નિશ્ચિત જાણી શકાતું નથી. તેઓ એશવાલ વંશના હતા. આજીવન વિકૃતિત્યાગી શ્રી જીવર્ષિગણિ તેમના પ્રતિબોધકગુરૂ હતા. જ્યારે દીક્ષા પ્રાયઃ વિ. સં. 1595 અગાઉ તપગચ્છાધિપતિ ક્રિયોહારક શ્રી આવિમલસરિજીના પવિત્ર હસ્તે થઈ હતી. અને આચાર્ય શ્રી રાજસાગરસૂરિજીના શિષ્ય આ. શ્રી વૃદ્ધિસાગરસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કરાયા. આ હકીકત તેઓશ્રોના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી શાંતિસાગર ગણિવરે રચેલ ક૫સત્રની " ક૯પકૌમુદી' નામની ટીકા ઉપરથી સમજી શકાય છે. ગણિપદ સંબંધિ કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી. પરંતુ વિ. સ. 1606 પહેલાં તે અવશ્ય થઈ હતી. કારણકે તેઓશ્રી “જગદ્દગુરૂ”ની સાથે દેવગિરિન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયા ત્યારે તેઓશ્રી ગણિપદથી અલંકૃત હતા. તે વાત હીરસૌભાગ્ય કાવ્યની 200 પત્ર પરની શ્લેક 71 સર્ગ 6 ની ટીકાના ‘feન 1 થ7 ધર્મશાળાન' એ
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy