________________ सर्व-शतकवृत्ती जीपघातस्तु उपशान्तगुणस्थानं यावद् भवति / तस्य च मोहनीयं नोन्मादहेतुः , उपशान्तस्य सत्तामात्र. वर्तित्वात् / तेन सर्वोऽपि जीवघातः प्रमादजन्य इति नियमाभावेन जीवघातप्रमादयोः कार्यकारणभावसम्बन्धः प्रमत्तान्तानामेव, अप्रमत्तानां तु मोहनीयानाभोगावेति रहस्यम् / ननु भो ! यद्येवं तर्हि प्रमत्तानामप्रमत्तानां च परस्परं कर्मबन्वे वैचित्र्यं किं निमित्तकम् ? इति चेत् / उच्यते-प्रमत्तानां सर्वेषामपि आरम्भिकीक्रिया प्रमादायत्ता। प्रमादानां च वैचित्र्यादारम्भिकीक्रियायो अपि वैचित्र्यम् / तेन तज्जन्यं च कर्मबन्धेऽपि वैचित्र्यमेव / एवं पुष्टापुष्टालम्बनाभ्यामपवादप्रतिषेवणेनाऽपि कर्मबन्धवैचित्र्यमवसातव्यम् / तत्र पुष्टालम्बनं तावत् ज्ञानादिप्रलिबन्धकामाक्म्य पर्यालोचनैव / यथा सुमङ्गलसाधोः / अपुष्टालम्बनं च ज्ञानादिप्रतिबन्धकपुरुषोद्यभावेऽपि संयमपरिणामानपायहेतोरप्रशस्तसज्वलनकषायस्योदयवशेन अहो ! अयं पापात्मा मुधैव मम उपसर्गकारी, वाचा निवारितोऽपि न विरमतीत्युपदेशानह इति पर्यालोचनैव / तत्र दृष्टान्तो वक्ष्यमाणव्यतिकरो धर्मरुचिनामाऽनगारोऽवसातव्यः / तथाभूतकषायाणामध्यप्रशस्तत्वं . चापुष्टालम्बनोपवादप्रतिषेवणाहेतुत्वेनैवेति गाथार्थः / / 6 // अथ सप्तापि लिङ्गभूतानि स्थानानि द्रव्यभावापेक्षया कानि छद्मस्थकेवलिनोः स्वरूपपरिज्ञानाय हेतवो भवन्तीति दर्शयन्नाह॥ छउमत्थणाणहेऊ लिंगाई दबओ ण भावाओ। उवसंतवीअरागं जा तावं ताणि जाणाहि // 7 // व्याख्या-छद्मस्थज्ञानहेतवो द्रव्यतः प्राणातिपातादीनि लिङ्गानि भवन्ति, न पुनर्भावतोऽपि, એહવા નિયમનઈ અભાવઈ જવઘાત અનઈ પ્રમાદ એહનઈ કાર્યકારણભાવ સંબંધ તે પ્રમત્તયતી પર્વત તે ઈઉજ, અપ્રમત્ત તો મેહનીય અને અનાગજ એ તાત્પર્ય પૂછે છે-જઉ એહવું છઈ તઉ પ્રમત્તનઈ અનઇ અપ્રમત્તનઈ માં માહિ કર્મબંધનઈ વિષઈ વિચિત્રપણું તે સ્પે નિમિત્તઈ? એહવું જે છે તે ઉપર કહિઈ છે–પ્રમત્ત સનઈ આરંભિક ક્રિયા તે પ્રમાદને આયત્તા પ્રમાદન તે વિચિત્રપણાથી (આરંભિકી ક્રિયાનું) ક્રિયાનું પરિણું વિચિત્ર પણું. તેણે કરી ઉપનું કર્મબંધને વિષે પણ વિચિત્રપણુ જ. ઈમ પુષ્ટ અને અપુષ્ટ આલંબને અપવાદને સેવવઈ પણિ કર્મબંધનું વિચિત્રપણું જાણવું. તિહાં પુષ્યાલંબને તઉ જ્ઞાનાદિકના પ્રતિબંધકના અભાવની પર્યાલોચનાજ. જિમ સુમંગલ'સાધને. અપૃષ્ણાલંબન તઉ જ્ઞાનાદિકનું પ્રતિબંધક એહવા પુરુષાદિકને અભાવે પર્ણિ સંયમપરિણામના અક્ષયને હેતુ જે અપ્રશસ્તસ જવલન કષાય તેહને ઉદય વશે, અહ? " એ પાપરૂપ નિરર્થક મુઝનેસ ઉપસર્ગનો કરનાર, વચને વાર્યો પશુિં ન વિરમેં, એવતી ઉપદેશ અયોગ્ય એવી વિચારણા જ. તિહાં દષ્ટાંત તે કહીને સંબંધ છે જેહને એહવો ધર્મચી નામે અણગાર જાણો, તેહવા કષાયને અપ્રશસ્તપણે અપુષ્ટાલંબને અપવાદ સેવવાને હેતુ પણિજ, એ ગાથાને અર્થ : 6 હિવે સાતે લિંગરૂપ જે સ્થાનક તે દ્રવ્યભાવની અપેક્ષા કિહાં લિંગ? છદ્મસ્થ અને કેવલીનાં સ્વરૂપ જાણવવાને હેતુ હુઈ. એડવું દેખાડતો કહે છે :- છાથનાં જ્ઞાનનો હેતુ લિંગ તે દ્રવ્યથી, પણિ ભાવથી નહિં ઉપરાંત વીતરાગ જિહાંતાઈ તે જાણિવા. - ત્યર્થ -છદ્મસ્થનાં જ્ઞાનના તે હેતુ તે દ્રવ્યથી પ્રાણાતિપાતાદિક લિંગ હઈ. પણિ ભાવથી નહીં. છ ત છે એ કેવલી એ છમ' એહવા વિષયીઆ જ્ઞાનના હેતુ ભાવલિંગ છે ને હુઇ, છદ્મસ્થના જ્ઞાનને