________________ . सर्व-शतकवृत्ती जिम्मेरा' इत्यादि यावत् 'ओसन्नं मंसाहारा मच्छाहारा खुड्डाहारा' इत्यादि / जम्बूद्वीप० (सू० 36) तत्र क्षोद्यानि-तृणमर्दनादिना लभ्यानि मणिचव्यादीनि तृणधान्यानि तेषामाहारिणः , उपलक्षणात् तथाभूतफलादिभक्षिणोऽपि / ये तु मांसाहारनिषेधादिमर्यादाकारिणो भणिताः, ते तृणधान्याद्याहारिणो मन्तव्याः / कथमन्यथा बिलान्निर्गत्य तत्क्षणमेव यथामर्यादां करिष्यन्ति, मांसाहारिणां तथामर्यादाकरणमसम्भवीत्यतो बिलवासिष्वपि मनुष्येषु केचित् सम्यग्हशोऽपि / “सम्मत्तस्स सुअस्स य पडिवत्ती छविहंमि कालंमि" त्ति, श्री आव० नि० वचनात् (पृ० 440 गा० 811) ते च देवलोकगामिन एव भवन्ति / तेन बाहुल्येन नरकतिर्यग्गामिनो भणिताः / यदागमः-" ओसन्नं णरयतिरिक्खजोणिएसु उववज्जिहिंति "त्ति, जम्बूद्वीप० (सू० 36) ते च मिथ्यादृश एत्र अवगन्तव्याः / तेषां च मांसाहारिणां रौद्रध्यानवतां सम्यक्त्वस्य देवलोकगामित्वस्य च असम्भवात् / तेन यौगलि. कव्यतिरिक्ता मनुजाः मांसाहारमधिकृत्याऽऽर्या अनार्याश्च सर्वकालं भवन्त्येव, तथैव जगत्स्थितेः / परमार्यकुलेषु तथाप्रवृत्तिहरिवंशादिकुलेष्विव कुतश्चिन्निमित्तादवसातव्या, न पुनः स्वाभाविकी / अयं भावः-सर्वलोकव्यवहारानभिज्ञा अपि बिलवासिनो मनुजाः तथाविधकर्मक्षयोपशमविशेषेण सम्यक्त्व.. મય આહાર કરર્યો, તે અનેક આક્રોશરૂ૫ શિક્ષા વજ. ઇમ કરીને મર્યાદા થાપ થાપીને ભારત વર્ષને વિષે યથેષ્ઠ સુખને ભોગવવું ક્રીડા કરતાં વિચરણ્યધું. એ વૃત્તિને પાઠઃ પૂછઈ છે - જઉ બીલવાસી એ મનુષ્ય માંસ વચ્ચે, કિમ ત હરિવંશાદિ ઉત્તમ-કુલને વિષે માંસભક્ષણાદિકની પ્રવૃત્તિ ? એહવું બે પૂછે છે તે ઉપરિં કહીઈ છે-પૂર્વભવ સંબંધિ યુગલિયાને વૈરિ દેવે યુગલિઆ નરને નરકગમનને અર્થે માંસભક્ષણનો અભ્યાસ કરાવ્ય. તિવારથી માંસભક્ષણપ્રવૃત્તિ સકારણિક થઈ એહવું કે એક વૃદ્ધ કહે છે. કેટલાએક તે ઇમ કહે છે જે. બીલવાસી મનુષ્ય સર્વે માંસાહારી નથી. તથા તઉસ્ય? પ્રાઈ, તેણુિં કરી કેતલા એક વનસ્પત્યાદિકના એ આહારી છે. બીલમર્ચે વનસ્પતી નહીં હુઈઈમ ન શકવું, હંસાદિક સર્વ જાતિની સ્થિતિને અર્થે અને મૃગસિંહાદિક સર્વ ગર્ભજ તિર્યંચની સ્થિતિને અથે વનસ્પતીના અવશ્યભાવથી. એતલાજ વતી આગમ પણુિં છે. “તે મનુષ્ય નિ:સીલ નિમર્યાદા યાવત પ્રાંહિ માંસાહારી મછાહારી મણિચવ્યાદિકના આહારી’ તણુમનાદિકે પામીઈ એવાં મણિયાદિ જે તૃણ ધાન્ય તેહના આહારી, ઉપલક્ષણથી તેહવા ફલાદિકના ભલી પણિ. જે માંસ આહારના નિષેધની મર્યાદાના કરનારા તે તૃણધાન્યાદિના આહારિ માનવા. અન્યથા કિમ બિલથી નીકલીને તત્કાલજ તેહવી મર્યાદાના કરનારા થાસે. માંસાહારીને તેહવું મર્યાદાનું કવુિં સંભવે નહીં. એતલાવતી. બિલવાસીમનુષ્યને વિષે પણિ કેટલાએક સમ્યગ્રષ્ટિ પરિણું “સમ્યકત્વની અને છતની પ્રતિપત્તિ તે છ આરાને વિષે'' એહવું શ્રી આવશ્યકનિયુક્તિનું વચન છે તેથી. અને તે દેવલોકગામીજ હુઇ. તેણે કારણે તિર્યફ અને નરકગામી પર્ણિ પ્રાઈ કહ્યા, નરકતિર્યોનીને વિષે ઉપજ તે વલી મિથ્યાદષ્ટિ જ જાણિવા, અને તે જે માંસાહારી રૌદ્રધ્યાનવંત તેહને સમ્યકત્વ અને દેવલોકગામિપણે તેહના અસંભવથીતેણિ હેતુઈ યુગલીઆથી અન્ય મનુષ્ય તે માંસાહાર ઉદ્દેશીન આયડ અને અનાર્ય સર્વદા સુરજ, તિમજ જગત્ સ્થિતિથી. પરિણું આર્યકુલને વિષે તેવી પ્રવૃત્તિ તે હરિવંશાદિકુલને વિષે જિમ કેઈક નિમિત્તથી જાણવી, પણિ સ્વભાવથી નહીં. એ ભાવ-સર્વ લકના વ્યવહારના અજાણ એ બિલવાસીમનુષ્પ તથાવિશ્વકર્મના ક્ષયોપશમવિશેષે સમ્યગદષિની પરે