SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ जिनोपदेश-विमर्शः षित्वात् केवली यथावादी तथाकर्ता न भवेत् इत्येवंप्ररूपणात्मकं पाशचन्द्रमतमप्युपेक्षितं दृष्टव्यम् / जैनप्रवचने प्रागुक्तप्रकारेण तदंशे जिनोपदेशापत्तेरेवानङ्गीकारात् / तस्माद् अयं भावः-यद् वस्तुजातं चिकीर्षितकार्यस्य प्रतिकूलमननुकूलं वा भवेत् , तदविनाभावसम्बन्धेन जायमानमपि अनुकूलकारणवदुपदेशविषयो न भवतीति नियमात् जीवघातादिविषया जिनानुज्ञा न भवत्येव / तस्य हि स्वरूपत आश्रवरूपत्वेन ज्ञानादिप्रतिकूलत्वात् , अन्यथा तद्विषयकप्रत्याख्यानानुपपत्तेः / परं यत्र कापि चिकीर्षितकार्यस्यानुकूलकारणान्यपि व्यवहारतः सावद्यानि भवन्ति, तद्विषया च जिनानुज्ञा क्रियाकालेऽपि आदेशमुखेन न स्यादेव, व्यवहारतो भाषायाः सावद्यत्वप्रसक्तेः / किन्तु इष्टफलोपदर्शनेन कल्प्यत्वाभिव्यञ्जिता उपदेशमुखेनैव अवसातव्या / सा चानुज्ञा निश्चयतो निरवद्यैव, संसारप्रतनुकरणपूर्वकसानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वात् / अत एव कारापणानुमोदनालक्षणो द्रव्यस्तवः साधूनामपि 'वंदणवत्तिआए पूअणवत्तिआए' इत्यादि प्रवचनवचने प्रतीतोऽप्यने किञ्चिद् व्यक्तीकरिष्यते / एवं च साधर्मिकवात्सल्यादिष्वपि व्यवहारतः कारणानां सावद्यत्वेन कर्त्तव्यलक्षणद्रव्यस्तववत् साधूनामवसातव्यम् / संयतानां तु सर्वमप्यनुष्ठानं व्यवहारतः कारणतोऽपि निरवद्यमेव भवति, अन्यथा सर्वविरतिपरिणामानुपपत्त्या गृहस्थ-संयतयोरविशेषापत्तेः / अत एव विहारोद्यनुष्ठानमात्रे यतनया कल्प्यत्वमयतनया चाकल्प्यत्वमिति भणनेन यतनाविषयैव विधिमुखेन जिनानुज्ञा, अयतनाविषयश्च तनिषेधः 'सविशेषणे विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामत' इति જ. તે સું? ઈષ્ટફલને ઉપદર્શને કરી ક૯યપણાઈ જણાવી ઉપદેશ મુખેં જાણવી. તે આજ્ઞા નિશ્ચયથી નિરવદ્યજ, સંસારનું અપકરણ તપૂર્વક સાનુબંધિ-ઉત્તરોત્તરગુણોત્પાદક જે પુણ્યપ્રકૃતિનો બંધ તેહના હેતુપણાથી, એટલાં જ માટિ કરાવવારૂપ અને અનુમોદનારૂપ જે દ્રવ્યસ્તવ તે સાધુને' પણિ “વંદનપ્રયિક પૂજા-પ્રકિ " ઈત્યાદિસિદ્ધાંતવચને પ્રસિદ્ધ છે. તેહિ પણું આગલેં કાંઈ એક સ્પષ્ટ કરિએં. ઈમ સાધર્મિક વાત્સલ્યાદિકને વિષે પણિ વ્યવહારથી કારણને સાવધપણિ કરિવા લક્ષણ કયસ્તવની પરિ સાધુને જાણિવું. સંયતનિ તો સર્વઈ અનુષ્ઠાન વ્યવહારથી કારણથી પણિ નિઃપાપ જ હુઈ ઈમ નહિ. તે સર્વવિરતિ પરિણામને અણઉપજા' ગૃહસ્થ અને યતીને વિશેષ અણથવાની પ્રાપ્તિથી. એટલા જ વતી વિહારદિઅનુષ્ઠાનમાત્રને વિષે યતનાઈ ક૯યપણું, અજયણાઈ અકશ્યપણું એવું કહેતે હુતે જયણું વિષણિી જ વિહારાદિકની વિધિમુખિં જિનની આજ્ઞા. અજયણાવિષયક તે અનુષ્કાનાદિકનો નિષેધ. વિશેષણ સહિત વિશેષ્ય છે, તે જે વિશેષ્યને બાધ હુઈ તો વિધિ અને નિષેધ તે વિશેષણને જ લાગે એ ન્યાય સિદ્ધ માન. અને જે જયણાઈ પ્રવર્તતા સાધુને છવાતાદિક જ્ઞાનાદિકનું પ્રતિકૂલ ન હુઈ, તે જયણારૂપ જે ઉપાધિ તેહના બલથી જાણિવું. જયણાઈ જ તે જીવધાતાદિકનું જ્ઞાનાદિકનું વિરોધ પણુરૂપ જે સામર્થ્ય, તેહના હરવાથી. એ તો " જે ધર્મયુક્ત જે વસ્તુ પિતાનું સ્વરૂપ મૂકિં, તે ગુણરૂપ ધર્મ તે તિહાં ઉપાધિ-ગુણ વિશેષ' એ ન્યાયઈ પૂર્વિ સમર્થ્ય છે તે જાણવું. એમ અનુકૂલ નહીં એહવું એ વસ્ત્ર, ઉપદેશવિષય ન હુઈ, જિમ સુધાની વેદના ન સહઈવાઈ વતી 1 વેઆવતી 2 ઇર્યાન: અશે". 2 સંયમને અર્થિ 4 પ્રાણને અર્થિં 5 છઠ્ઠ કારણુ ધર્મચિંતાને અથે” " હમ સાધુને છએ કારણે આહાર ગ્રહણ કરે, તે અરિહતે આહાર ગ્રહણ વિના અણુથાતુ એ તીખા-મધુરાદિક અને આસ્વાદ તે ન ભાળે, સુધાવેદનાદિકને વૃદ્ધિ અનિ હાનિ પ્રતિ ઉદાસીન પર્ણિ કરીને
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy