________________ अपवादस्वरूपम् जीवविराधना तथा, तस्याश्च(स्तु) संयमपरिणामापगमद्वारा स्वरूपतो निर्जरायाः प्रतिबन्धकत्वात् / प्रतिबन्धकं च यथा अल्पमसमर्थं च तथो तथा श्रेयः / तेन तस्याः कारणत्वं प्रतिबन्धकाभावत्वेनैव, प्रतिबन्ध काभावस्य च भूयस्त्वं प्रतिबन्धकानामल्पत्वेनैव स्यात् , अन्यथा तदभावस्य कारणता न स्यात् / एतेन छद्मस्थसंयतानां नद्युत्तारमनुजानता केवलिना जलजीवविराधनाप्यनुज्ञातैव, नद्युत्ताराऽविनामावित्वेन जलजीवविराधनां ज्ञात्वैव सचित्तजलनद्युत्तारस्यानुज्ञातत्वादिति भ्रान्तिः निरस्तो / मनसापि जलजीवविराधनानुज्ञायाः सावद्यत्वेन प्रत्याख्यातायाः केवलिनोऽसम्भवात् / सम्भवे च ' केवलीत्यादि यावत् णो इमं सावज्जति पन्नवेत्ता पडिसेवित्ता हवइ, जहावाइ तथाकारी आवि भवतीति प्रवचनोक्तस्य केवलिस्वरूपस्य हानिर्वक्तुश्चापसिद्धान्तः / उत्सूत्रभाषणेन तु नियमादनन्तानुबन्धिकषायोदयवतां सम्यक्त्वस्यापि नाशात् निजस्वरूपहानिश्च, तथा जलजीवविराधनायो अप्यनुज्ञातत्वेनोपादेयत्वापत्त्या हेयत्वहान्या स्वरूपहानिरेव / हेयत्वं च तस्याः सर्वसम्मतमेव / किञ्च-पराभिप्रायेणापि यदि नद्युत्ताराविनाभाविनी जलजीवविराधनापि नद्युत्तोरवदनुज्ञातेत्युच्यते, तर्हि गजसुकुमारस्य शिरोऽग्निप्रज्वालनं श्रीनेमिनाथेन सोमिलस्यानुज्ञातं वक्तव्यं प्रसज्येत, प्रतिमावस्थानाऽविनाभावित्वेन ज्ञात्वैव गजसुकुमारस्य श्मशानभूमौ प्रतिमयावस्थानस्यानुज्ञातत्वात् / एवं जमालिरपि जिनाज्ञाराधक एव भवेत् , जमालिव्यतिकरं ज्ञात्वैव तीर्थकृतस्तच्छिष्यकरणप्रवर्तनात् / किश्चाऽऽस्तामन्यत् , व्रतभङ्गोत्सूत्रभाषण-ज्ञानद्रव्यदेवद्रव्य-ज्ञानाशुपकरणपुस्तक-प्रतिमा-रजोहरणादीनां विनाशादीनि योवन्ति विराधनास्थानानि तावन्ति सर्वाण्यपि तीर्थकृतानुज्ञातान्येव वक्तव्यानि स्युः, प्रायस्तेषां तीर्थाऽविनाभावित्वेन ज्ञात्वैव तीर्थकृता પરિહરિ છદ્મસ્થાનિં વિરાધના હુઈ પણિ કેવલીને સર્વથા ન હુઈ એતલે ભાવાર્થ કહે તે છદ્મસ્થતીને નઘુત્તારની આજ્ઞા દેતો જે કેવલી તેણુિં જલજીવની વિરાધનાની આજ્ઞા દીધીજ, નદી ઉતરતાં અવશ્ય થાતાં જલજીવની વિરાધના જાણીનેજ સચ્ચિત્તજલ નદી ઉતરવાની આજ્ઞા દીધી વતી. એવી ભ્રાંતિ પણિ ટાલી. મને પણિ જલજીવવિરાધનાની આજ્ઞાને સાવદ્યપણું માટે તેને કેવલીને સંભવે નહીં વતી. ने विशधनानी माज्ञा वसान समवेत 'केवली जाणेजा' . Usiथा मांडी से सावध કહી કેવલી ન સેવઈ, જેહવું બોલે તેહવું પાલે” એહવું સિદ્ધાંતોકત જે કેવલીનું સ્વરૂપ તેહની હાનિ થાઈ, કહેનારને પણિ અપસિદ્ધાંત થાઈ. ઉસૂત્ર બેલ તે નિયમે અનંતાનુબંધિ કષાયના ઉદયવંતને સમકિતના પણિ નાશથી પોતાના સ્વરૂપની પણિ હાનિ હૂંઈ. તિમ જલજીવવિરાધનાને પણિ કહ્યાવતી ઉપાદેયપણું થાતે હેયપણાની હાની કરી સ્વરૂપ હાનિજ, હેયપણું છે તે વિરાધનાને સર્વ સંમતજ છે. - વલી દૂષણ કહે છે–પરને અભિપ્રાયે પણિ જે નઘુત્તારને સંબધે થાતીજ જીવવિરાધના પણિ નઘુત્તારની પરિ અનુજ્ઞાત જે કહી તો ગજસુકુમારને શિરેગ્નનું પ્રજવાલન તે શ્રી નેમિનાયિં સેમિલને અનુજ્ઞાતજ કવુિં થાસે. પ્રતિભાવસ્થાઈ રહેલેંજ થા કરીને જાણીને ગજસુકુમારને સ્મશાન ભૂમિને વિષે પ્રતિમાઈ રહિવાનું અનુજ્ઞાતપણું વતી, ઈમ જમાલી પણિ જિનાજ્ઞાના આરાધકજ થાઈ. જમાલિને વ્યતિકર જાણીને જ તીર્થંકરસિં તે શિષ્ય કરવાના પ્રવર્તનથી. બીજુ સર્વ રહો, વ્રતભંગ ઉસૂત્રભાષણનાનદ્રવ્ય-દેવદ્રવ્ય નાનાદિકનાં ઉપકરણ જે પુસ્તક-પ્રતિમા–રજોહરણાદિક તેહના વિનાશાદિક જેતલાં વિરાધનાનાં સ્થાનક તે સઘળાંએ તીર્થકર ભાષિત કહ્યાં જેઈઈ. પ્રાયઈ તેહને તીર્થનિ' અવિનાભાવપર્ણિ જાણીનેજ તીર્થકરે તીર્થના પ્રવર્તાવ પણુથી. તિહાંપણિ અનુકુળતર્કને આંગલિંગ કરીને વ્યતિરેકળ્યાપ્તિગ્રહણને અનિવારણપણાથી. તે માઢિ જિમ શિગ્નિનું પ્રવાલન પ્રતિભાવસ્થાનિ સંબંધિં થાઈતું