________________ दिगम्बरादीनामादिकर्तारः 251 अथ चन्द्रप्रभाचार्यादिभ्यो जातानां समुदायानां श्रीमहावीराज्जातत्वभणने सर्वलोकगर्हणीयदूषणमाह॥जो अग्णं तित्थयरं, अण्णं पिअरं व अन्नओ जाओ। जंपइ लोअविरुद्ध, अलज्जओ अहव गयसण्णो॥ व्याख्या-यो दिगम्बरादिसमुदायोऽन्यतः-शिवभूयादितो जातोऽन्यं तीर्थकरं श्रीमहावीरनामानम् अन्यपितरमिव 'जंपइ' त्ति / कथयति / यत्तदोर्नित्याभिसम्बन्धात् / स चालज्जकः-न विद्यते लज्जा-लोकाऽपवादभीतिजन्यो व्रीडा यस्य सोऽलज्जकः। अथवा विगतसज्ञकः-विगता-नष्टा सञ्जाव्यक्तचेतना यस्मात्स तथा / पीतमदिरवन् नष्टसञ्जक इत्यर्थः / नहि सलज्जो व्यक्तचेतनो वान्यस्माज्जातो महर्द्धिकमप्यन्यं पितरं ब्रूते / एवं पौर्णिमीयकादिसमुदायाः चन्द्रप्रभाचार्यादिभ्यो जाताः यदि लज्जावन्तः सद्भावन्तो वा भवेयुः, कथं तर्हि निजनिजमार्गादिकर्तृन् चन्द्रप्रभाचार्यादीन् परित्यज्य श्रीमहावीरं तीर्थकरं भाषन्ते ? / तस्मोत्तदीयसमुदाया लज्जारहिता अवसातव्या इति गाथार्थः // 94 // अथ तेषां श्रीमहावीरस्तीर्थकर इतिवचोऽपि वक्तुमयुक्तमिति दृष्टान्तेन दर्शयति॥वीरजिणेणं ठविअं, तित्थमतित्थंति भासगा सव्वे / माया मे वंशत्ति अ वयणविरोहं अयाणंता // व्याख्या-वीरजिनेन-श्रीमहावीरेण व्यवस्थापितं तीर्थं दुःप्रसभाचार्य यावदछिन्नमपि अतीर्थतीर्थं न भवतीति भाषकाः सर्वेऽपि भवन्ति / ते च 'माता मे वन्ध्ये तिवचनविरोधमजानाना मन्तव्याः। यदि च तद्व्यवस्थापितं तीर्थं न भवेत् , कथं तर्हि स तीर्थकरः / यदि च तीर्थकरः, कथं तर्हि तद्व्यवस्थापितं तीर्थमतीर्थ स्यात् , अतीथतीर्थव्यवस्थापकत्वतीर्थकरत्वयोर्विरोधादिति गाथार्थः // 95 / / હિવે ચંદ્રપ્રભાચાર્યાદિકથી ઊપના સમુદાયને શ્રી મહાવીરથી ઊપના પણું કહેતે સર્વલેકનિંદનીય दूषण छे. ( गायार्थ नथा यो ). " જે દિગંબરાદિ જનસમુદાય અન્યથી શિવભૂત્યાદિકથી થયા. એ અન્ય તીર્થકર શ્રી મહાવીરને નામે ते सत्यापिताना 524, यत् शासन तत् शहन नित्ये समथा. नया साભયજનિત લજજા જેહને એહ. અથવા ગઈ સંજ્ઞા છે જેહને પીતમદિરાની પરે નષ્ટતન્ય એહ જાણુ. સલજ વ્યક્તચેતન્ય તે અન્યથી જણ્યા અન્યને પિતાને કહે નહીં. એમ પૂર્ણિમયકાદિસમુદાય ચંદ્રપ્રભાચાર્યાદિકથી થયા તે જઉ લજજાવંત હુઈ અથવા સંજ્ઞાવંત હુઈ કિમ તે આપઆપણામાર્ગના આદિકર્તા જે ચંદ્રપ્રભાચાર્યાદિક તે પ્રતેં મૂકીને શ્રી મહાવીરને તીર્થકર કહે ?, તેવતી તેહને સમુદાય તે લજજારહિત જાણવા, એ ગાથાર્થ છે 94 છે હિવે તેને શ્રી મહાવીર તીર્થકર એ વચન કહેવું અયુક્ત એહવું છતિ કહે છે– વીરજિને થાપ્યું તીર્થ તે અતીર્થ એવું કહેનારા સર્વઈ માતા માહરી વંધ્યા એહ-વચનવિરોધ અજાણતા માનવા. શ્રી મહાવીરે થાડું તીર્થ દુઃપ્રસભાચાર્ય તાઇ અછિન એહવું એ અતીર્થને કહેનારા સવે છે. તે માતા માહરી વળ્યા છે વચનવિરોધને અજાણુતા માતવા જઉ તેહનું થાણું તીર્થ ન હુઈ કિમ તઉ તે તીર્થકર ? જ તે તીર્થકર કિમ તે તેહનું થાપ્યું અતીર્થ હુઈ ? અતીને તીર્થથાપકપણું અને તીર્થકરપણું એ બિહને વિરોધથી. એ ગાથાર્થ છે 95 asons in