________________ .148 दीनां तव्यवस्थापिततीर्थानां च परस्परं तीर्थत्वेन च श्रद्धानमधिकृत्य भेदाभाषः / दिगम्बरादीनां च , परस्परं वैपरीत्यमिति विशेषो बोध्यः / इति गाथार्थः // 91 // अथ दिगम्बरादीनामादिकर्तारः के ? इति नामप्राहेणाह॥ तेसिं तित्थयरा पुण, सिवभूइप्पमुह णाम आइगरा / वीरजिणो अम्हाणं, तित्थयरो तं मह असच्चं / / व्याख्या-तेषां दिगम्बर-पौर्णमीयक-खरतरा-ञ्चलिक-सार्द्धपौर्णमीयका गमिक-लुम्पक-फटुक वन्भ्यपाशचन्द्राभिधानानां पुनः। नामेति कोमलामन्त्रणे / शिवभूतिप्रमुखाः / प्राकृतत्वाद्विभक्तिलोपः / आदिकराः प्रमुखशब्दात् चन्द्रप्रभाचार्य-जिनदत्ताचार्य-नरसिंहोपाध्याय-सुमतिसिंहाचार्य-शीलदेव-लुम्पक-कटुकवन्ध्य पाशचन्द्रनामानो ग्राह्याः। शिवभूति-चन्द्रप्रभाचार्यादीनामेव दिगम्बर-पौर्णमीयकादितीर्थानामादिकरत्वात्। एतच्च प्रायस्तदीयग्रन्थानुसारेण किंवदन्त्या च निपुणानां प्रतीतमेव / यत्तु तेषां स्वात्मनो जैनत्वख्यातिनिमित्तं तीर्थ स्पर्द्धा निमित्तं च अस्माकं तीर्थकरो वीरजिन इति नाममात्रेण भणनं तं' तत् महत्उत्कृष्टम्, असत्यमलीकभाषणम् / श्रीमहावीरेण सह सम्बन्धाभावात् / सर्वथा सम्बन्धाभावे च तत्कर्तृत्वस्याभ्युपगमे जगद्व्यवस्थाभङ्गः प्रसज्येत / नहि दिवंगते देवदत्ते कन्यायोः परिणयनपूर्वकपुत्रोत्पत्तिः केनापि दृष्टा श्रुतो वा ? / एवं श्रीमहावीरात् तेषामप्युत्पत्तिरिति गाथार्थः // 92 / / अथ जैनाभासानां श्रीमहावीरस्तीर्थकरो न भवतीति नास्माभिरेवोच्यते, किन्तु तदीयैरपि तथैव चोच्यमोनमस्तीति दर्शयति॥णिअपरतित्थगरत्ता, तित्थयरो णेव तेसि वीरजिणो। णिअतित्थं अण्णाओ, अण्णमतित्थं ति सद्दहणा / / અને તેણે થાપ્યાં તીર્થને માટે માહિં તીર્થ પણિ અને તીર્થકર પણે શ્રદ્ધાન આશ્રયી ભેદને અભાવ, દિગંબરાદિકને માહોમાહિં વિપરિતપણું એ વિશેષ જાણો. એ ગાથાર્થ છે 91 છે હિવે દિગંબરાદિકના આદિકર્તા તે કઉણ? તે નામગ્રીને કહે છે - તેહના તીર્થકર શિવભૂતિ પ્રમુખ નામે આદિકર, વીરજિન અહા તીર્થકર. તે મહા અસત્ય. વૃત્તિને અર્થ –તે દિગંબરાદિ દસેના શિવભૂતિપ્રમુખ, પ્રાકૃતપણાથી વિભક્તિ 5. આદિકર પ્રમુખશબ્દથી ચંદ્રપભાચાર્યાદિક એ સર્વે પ્રહેવા, શિવભૂતિ-ચંદ્રપ્રભાચાર્યાદિકને દિગંબર-પૂનિમીઆપ્રમુખતીર્થના આદિકર પણાથી, એ તે પ્રાદે તેહના ગ્રંથને અનુસારે અને વાર્તાઈ નિપુણને પ્રસિદ્ધજ છે. અને જે તેને પોતાના આત્માને જેનપણું જણાવવા નિમિત્ત અને તીર્થસ્પર્ધાનિ નિમિત્ત અહારે તીર્થંકર તે વીર જીન-એહવું નામમાત્રે કહેવું. તે મહામિથ્યાભાષણ શ્રી મહાવીર સંધાતે સંબંધના અભાવથી. સર્વથા संधने अलावता 'तनु यु'मे' मेहभाने गमाहाना गया. वहत्ते परसाई पछुत કન્યાની પરિણયનપૂર્વક પુત્રની ઉત્પત્તિ કેણે દીઠી સાંભળી નહીં. ઇમ શ્રી મહાવીરથી તેહની પણિ ઉત્પત્તિ, એ ગાથાર્થ i૯રા હિં જૈનાભાસને શ્રી મહાવીર તીર્થકર ન હઈ. તે અહે જ નથી કહેતા તે રૂં? તેને જ સંબંધીઇ તિમ કહીતું છે. એહવું દેખાડે છે