________________ રંક सर्वच-शतकवृत्ती वचसा वा ? / नाद्यः , जिनेन जैनप्रवचनबाह्यत्वेन भणितत्वात् शिवभूत्याद्यपत्यानां जिनापत्यत्वासम्भवेन जैनाभासत्वात् तच्च ( तस्य च ) प्रवचनबाह्यत्वात् / यदुक्तम्-'समुद्घातादिकं जिनाभिहितं वस्त्वन्यथा प्ररूपयन् प्रवचनबाह्यो भवति / यथा निह्नवा' इति श्रीस्थानाङ्गवृत्तौ ( 587 सूत्रावतरणे ) / अन्यथाप्ररूपणा च श्वेताम्बरस्य सम्मतैव / [ एवं जननाम्ना साम्यवत् श्वेताम्बरनाम्ना साम्येप्यन्यथावक्तृणां तीर्थबाह्यता मन्तव्या। ] नहि जैनप्रवचनबाह्यस्य जनत्वं सम्भवति, विरोधात् / नापि द्वितीयः , तदीयवचसो अप्रामाण्यात , मिथ्यादृष्टित्वेन नियमान्मृषाभाषित्वात् / यदागमः-' सम्मट्ठिी उ सुअंमि अणुवउत्तो अहेउअं चेव / जं भासइ सा मोसा मिच्छादिट्ठीवि अ तहेव'॥१॥ इति दशवै० नि० (गा० 280) एतद्वृत्तौ-मिथ्यादृष्टिरपि तथैवेत्युपयुक्तोऽनुपयुक्तो वा यद्भाषते सा मृषैव, घुणाक्षरन्यायेन संवादेऽपि सदसतोरविशेषात् यहच्छोपलब्धेरुन्मत्तवदिति प्राक प्रदर्शितम् / तदीयवचसः प्रामाण्ये च जैनप्रवचनं जनाभासत्वेनाभ्युपगन्तव्यं स्यात् / जैनाभासमात्रेण स्वकीयमार्गे जैनत्वेनाभ्युपगते सति तत्प्रतिपक्षभूतस्य जैनमार्गस्य जनाभासत्वेनाभ्युपगमात् प्ररूपणाच्च / विरुद्धयोयो नत्वासम्भवेन एकतरस्य जनाभासत्वस्यावश्यम्भावात् / स्वाभिमतमार्गस्य जैनाभासत्वानभ्युपगमेऽर्थाज्जैनमार्गस्यैव जैनाभासत्वेनाभ्युपगम इति / तस्माद् दिगम्बरादिः स्वयमेव स्वकीयं स्वकीयं मार्ग जैनत्वेन भाषते, न पुनस्तद्वदनुवदन् जैनोऽपि / तस्यामी अव्यक्ता इतिबुद्धिमत्त्वात् / अव्यक्तत्वं च जैनान्यतीथिकाभ्यां भिन्नत्वेन नेते जैना नान्यतीर्थिकाः ( शोक्यादयः ) इति शब्दद्वयेनावाच्यत्वादव्यक्ताः। यत्तु हारिभयां अन्यतीर्थिकपरिगृहीतजिनप्रतिमापरित्यागे दिगम्बरोऽप्यन्यतीर्थिकत्वेन भणितः, तदम्यतीर्थिकवेषमधिकृत्यावसातव्यम् / अन्यथा सर्वनिह्नवत्वेन भणितेरभावापत्तेरिति गाथार्थः / / 89 // " . જે માટે તેને જેનપણિ કથન તે તીર્થકરને વચને અથવા તેહને વચનં? આદ્યપક્ષ તે નહી. શિવભૂત્યાદિકનાં અપત્યને જૈનના અપત્યપણાને અસંભ જેનાભાસપણાથી, અને તે પ્રવચનબાહ્ય " સમદઘાતાદિક જિનાભિહિત તે અન્યથાપ્રત પ્રવચનબાહ્ય હુઇ. જિમ નિહ્નવ” અન્યથા પ્રરૂપણ તે વેતાંબરને સંમત જ. પ્રવચનબાથને જેનપણું તે ન સંભવે. બીજો પક્ષ પરિણું નહીં. તેહના વચનને અપ્રમાણપણાથી, મિથ્યાદષ્ટિપણું નિયમે જ મૃષાભાષિપણાથી. " મિથ્યાદષ્ટિ પણિ તિમ જ ઉપયોગી અનપયોગી વા જે બેસું તે મૃષાજ ઘુક્ષરન્યાયે કિહાંએક, સંવાદ છતે છતા અણુછતાના અવિશેષથી. રછાઈ પ્રાપ્તિથી ઉન્મત્તની પરિ’ એ પૂર્વે દેખાડયું છે. તેના વચનનું પ્રમાણપણુિં તે જૈનપ્રવચન તે જેનાભાસ પણે માન્યું જેઈઈ. જૈનાભાસમાત્રે પોતાના માર્ગને વિષે જૈન પવુિં માને હતું તેથી વિપરીતભૂત જૈનમાર્ગને જૈનાભાસપર્ણિ માન્યાથી પ્રરૂપણાથી. વલી વિરૂદ્ધ બિહુને જનપણાને અસંભ એકને જેનાભાસપણાને - અવશ્યભાવથી. પિતાના ઇષ્ટમાર્ગને જૈનભાસપણું અણમાનતે અર્થથી જૈનમાર્ગને જ જૈન ભાસપવુિં માનવું હુઈ. તે વતી દિગંબરાદિક તે પોતે જ પિતાના માર્ગ પ્રતિ જૈન પર્ણિ કહે. પણિ તેહની પરિ તે અનુવાદ કરતા જૈન પણિ, તે જૈનને એ અવ્યક્ત એવી બુદ્ધિવંતપણાથી. અવ્યક્તપણું તે જૈન અને અન્યતીર્થિક તેથી ભિનપણિ. એ જૈન નહી' અત્યતીથી નહી શબ્દકયે અવશ્યપણુથી અવ્યક્ત. અને જે હારિભકત્તિને વિષે અન્યતીથી ઈ પરિંગ્રહિત પ્રતિમાના પરિત્યાગના અધિકારને વિષે દિગંબરપણિ અન્યતીથ પણિ કહ્યો છે. તે અન્યતીથકના વેષ અધિકરીને જાવું. ઈમ નહી તે સર્વ નિહાર્ષિ કથનને અભાવ થાઈ. એ ગાથાર્થ છે 89