SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ सप्त छमस्थलिङ्गानि छउमत्थो छउमत्थं जाणइ पाणाइवायपमुहेहिं / लिंगेहिं जेहिं सत्तहिं ताई ठाणंगभणिआई // 2 // व्याख्या-छद्मस्थः संयतो गृहस्थो वा छद्मस्थं संयतं यैः प्राणाप्तिपातप्रमुखैः सप्तभिर्लिङ्गर्जानाति तानि लिङ्गानि स्थानाङ्गभणितानि-स्थानाङ्गनाम्नि तृतीयाङ्गे प्रतिपादितानि, तथाहि-सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा तंजहा-पाणे अइवाइत्ता भवति 1, मुसं वइत्ता भवति 2,. अदिनमादित्ता भवति 3, सद्दफरिसरसरूवगंधे आसादेत्ता भवति 4, पूतासकारे अणुबूहेत्ता भवति 5, इमं सावज्जंति पन्नवेत्ता पडिसेवित्ता भवति 6, णो जहावादी तहाकारी आवि भवति, 7, इति श्रीस्थानाङ्गे (पृष्ठ 389. सू. 550) वृत्तिः यथा-यैः स्थानश्छद्मस्थं जानीयात् तान्याह-सत्तहिं ठाणेहिमित्यादि / सप्तभिः स्थान हेतुभूतेश्छद्मस्थं जानीयात् , तद्यथा-प्राणानामतिपातयिता-कदाचित्तद्वयापदनशीलो भवति / इह प्राणातिपातनमिति वक्तव्ये धर्मधम्मिणोरभेदात् प्राणातिपातयितेति धर्मी निर्दिष्टः / प्राणातिपातनात् छद्मस्थोऽयमित्येवावसीयते / केवली हि क्षीणचारित्रावरणत्वान्निरतिचारसंयमत्वादप्रतिषेवित्वान्न તેહને કહેવું કરીને ભેદ કહીયેં એ સંબંધ. કિમ? જિન વચનાનુસારિ જિમ હુઈ તિમ. માથામયે તથા', શબ્દનો અર્થ સમુચ્ચય-બીજું ભૂલવું. એવકાર તે અવધારણ-નિશ્ચયાર્થ એતલે હિમજ, જિનવરનો ઉપદેશવચન તે વચનનો વિષય સંબંધિ તેહવી જે અનુમોદના-પિતાને ઇષ્ટ જે અર્થ તેહનું સાધના જે વસ્તુ વિષઓ આત્માનો ઉત્સાહ તે રૂપ અનુમોદના કહી. વા–અથવા, તે આત્માનો ઉત્સાહ પૂર્વક તેહને અનુરૂપ સમાન જે વચનપ્રયોગ તે પણિ અનુમોદના કહી ઈ. તે અનુમોદના પ્રતિ કહીયે. હિ ઇહાં ગાથાને વિષે પ્રથમપાદે વાંછિત દેવને નમસ્કાર રૂ૫ મંગલીક, અને આગલેં ત્રિણિ પદે એ ગ્રંથને વિષે કહિવા યોગ્ય જે વસ્તુ તે દેખાડયું, એટલે કદાચિત પ્રાણાતિપાત કરઈ ઈત્યાદિ ચિહેં છદ્મસ્થ, અને સર્વથા કિનારેકિંપણિ પ્રાણાતિપાત ન કરે ઇત્યાદિ ચિહઈ તે કેવલી, અમ પરસ્પરે છદ્મસ્થ અને કેવલીનો ભેદ તે એ ગ્રંથને વિષે કહીયેં, અને જિન વચનને અનુસારિ જે વસ્તુ હર્ષપૂર્વક વર્ણવવું તે કહીયેં એટલો ભાવાર્થ જાણિવો. (1) * હિરેં છાસ્થ જિમ છદ્મસ્થને જાણિંતિમ કહે છે-ગાથાર્થ -છદ્મસ્થ છદ્મસ્થ પ્રતિ જાણે પ્રાણતિપાત પ્રમુખલિંગ-ચિન્હેં જેણુિં સતિ તે સાતે લિંગ ઠાણુગમાંહિં કહ્યાં છે. વૃજ્યર્થ:- છદ્મસ્થ અનુમાનને કરણહાર થતી હઉ અથવા ગૃહસ્થ, તે છદ્મસ્થ જે યતી તે પ્રતે જે પ્રાણાતિપાત પ્રમુખ સાત લિંગાઈ જાણુિં. તે સાતે લિંગ ઠાણાંગને વિષે કહ્યા છે, સ્થાનાંગ નામઈ જે ત્રીજુ અંગ તે મએ કહ્યાં છે, તે કિમ એ ઠાણાગે પાઠ છે હિવે એ સૂત્રાર્થવૃત્તિ વખાણુતા આઠ(૧) સેવતી નથી લિખ્યો ઇમ અન્યત્ર પણિ જાÍિવું. એ સૂત્રની વૃત્તિ દેખાડિ છે-જેહિં ચિહે' છદ્મસ્થ જાણીઈ તે પ્રતિ કહે છે એ સૂત્ર માંડી દેખાડયું. સાત જે સ્થાનક હેતુ રૂપ તેણેિ કરી છદ્મસ્થ ને જાણિ તે કહે છે–પ્રાણને વધકર્તા છદ્મસ્થ હુઈ તે કિવારેકિં તે પ્રાણીને હિંસન શીલ હુઈ, ઈહાં પ્રાણાતિપાત એહવું કહે તે હુવે ધર્મ-જે આશ્રિત વસ્તુ અનઈ ધમ-જે આશ્રય તેહનો અભેદ)જ વતી પ્રાણનો ઘાતક એહ ધમી જ દેખાડયો “પ્રાણીના વધથિકે છદ્મસ્થા એ એવું જાણી " હિવે શીલાથUહાં ટીકાકાર મતે અવિવક્ષિત છે જે માંટેિ પ્રાણાતિપાત એતલું જ કહિ તે વતી કકિ શીલાર્થ દેખાડી ભાવહિંસા એ સૂત્રને વિષઈ જાણવી એહવું લખ્યું છે તે મિથ્યા જાણિ ' વળી હાં ભાવહિંસા ક૫તા પ્રમત્તયતી ક૫ પડિ અને ભાવહિંસાનાં નવા ચિહ્ન ક૫વાં પડિ “વલી વિકથાદિકે તે પ્રમત્ત જણાઈ જ છે તે એ ચિત્ર સાતે નિરર્થક થાઈ છે” હાથી દીઠે તેહને ચીત્કારિ હસ્તીનું અનુમાન ન હુઈ ઇત્યાદિ શાસ્ત્રીય પ્રવાહ પણિ લેપાઈ ઈમ અનેક દૂષણ સંભવે છે. તે વતી સંપ્રદાયનો જે અર્થ જે પ્રાણાતિપાતન તે કરિવાથી છદ્મસ્થ જણિવો એહજ અર્થ કરિો, પણિ ભાવહિંસા
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy