SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 226 सह-शतकवृत्ती स्वमते प्रवृत्तिरेव न स्यादिति वचनात् / तत्रोपदेशोल्लेखस्तावदेवम्-तत्राभिप्रहिको हि अस्मदीये दर्शने मोक्षो, नान्यत्र वेदबाह्यजैनदर्शनादौ / तेन तद्दर्शनं दूरत एव त्याज्यमित्येवंरूपेण जैननिन्दातिरस्कारादिघटित एवाभिग्रहिकोपदेशः स्यात् / आभिनिवेशिकस्य तु अस्मदभिमते जैनदर्शने मोक्षो, नान्यत्र जैनाभास-शाक्यादिदर्शनेष्वपि, जैनाभासादीनां संसारमार्गत्वेन मोक्षमार्गप्रतिपन्थित्वादित्येवंरूपेण जनमार्गतिरस्कारापलापघटितत्वेनोपदेशः / एवंविधयोस्तदुपदेशयोः प्रशंसापत्तौ जैनमार्गतिरस्कारापलापादेरपि प्रशंसा जाता, सैव सम्यक्त्वातिचारे बीजमवसातव्यम् / अथैवंविधस्तदुपदेशः केन हेतुना ? इत्याह-निजनिजमार्गरागेण-स्वस्वाभ्युपगतदर्शनमोहेन / निजमार्गरोगमन्तरेण परपक्षप्रतिक्षेपहेतुद्वेषाभावेन तन्निन्दादि न सम्भवति / निन्दाप्यसदूषणोद्भावनेनैव स्यात् / सद्रूषणोद्भावनेन तु न निन्दा, किन्तु वस्तुनो यथार्थस्वरूपनिरूपणमेव / अत एवोक्तम्-निन्द्ये वस्तुनि का निन्दा, स्वभावपरिकीर्तनम् / अनिन्धेषु च या निन्दा, सा निन्दा नरकावहा // 1 // तथा, नेत्रनिरीक्ष्य बिल कण्टककीटसर्पान् , सम्यग् यथा ब्रजत तान् परिहत्य सर्वान् / कुज्ञानकुश्रुतिकुमार्गकुदृष्टिदोषान् , सम्या विचारयत कोऽत्र परापवादः ? // 1 // इति आचा० सूत्र. वृ० / तेन शाक्यादीनां दिगम्बरादीनां च प्रवचनानाबाधया दूषणोद्भावनेन न निन्दा, किन्तु वस्तुनो यथार्थस्वरूपनिरूपणेनोभयोरपि हितमेव / यथा लोकेऽप्युन्मार्गाभिमुखस्योन्मार्ग गच्छतो वा मार्गौपदर्शनेन उभयोरपि हितमेव / अन्यथा " अण्णउत्थिआ एवमाहंसु मिच्छं ते एवमाहंसु' त्ति, तथा ‘णो कप्पइ अण्णउत्थिए वे 'त्यादि, तथा 'इणमेव णिग्गंथे पावयणे अठे सेसे अणठे' त्ति / तत्र शेषाणि-धनधान्यमित्रपुत्रकलत्रकुप्रवचनादीनीति, तथा 'समुद्घातादि जिनाभिहितं वस्तु अन्यथा प्ररूपयन प्रवचनबाह्यो भवति, यथा निवा” इत्यादिरूपेण वीतरोगोऽपि भगवान् श्रीमहावीरो नाभणिष्यत् / एकतरस्याप्यहितकरणभाषणे वीतरागत्वहानिप्रसक्तेः / एतेन स्वपक्षस्थापनपरपक्षोत्थापनाभ्यां सर्वेषामप्युपदेशः समान एवेति शङ्काऽपि परास्तो, विषयभेदेन भेदात् / स चैवम्-तथाभव्यत्वयोगेन जैनानां मार्गप्रस्थितानां मार्गव्यवस्थापनमुन्मार्गोत्थापनं તે અસદ્દ દૂષણને પ્રકાશ હુઇ. છતા દૂષણને કહવે તે નિંદા નહી. તઉ યુંરે વસ્તુનું યથાર્થ સ્વરૂપનું નિરૂપણું જ. એટલાજ વતી કાહિલ ઈ-સિંઘવસ્તુને વિષે સી? નિંદા સ્વભાવનું એ કહેવું, અનિંઘને વિષે જે નિંદા તે નિંદા નરકની દેનારી. નેત્ર છે જેને બિલ-કાંટા-કીટ- " એ સર્વને પરિહરીનઈ સમ્યરીતે ચાલો કજ્ઞાન-કશાસ્ત્ર-કુમાગ–કુદૃષ્ટિ દોષપ્રતિ સમ્યગ્ર વિચારો હાં પર અપવ દ? એહવું આચારાંગ સૂત્ર વૃત્તિ છે. તે વતી શાક્યદિક અને દિગંબરાદિકને અણુબોધ ઈ દૂષણનઈ કહવઈનિંદા નહી. તઉ ટ્યુ? વસ્તુનું યથાર્થ સ્વરૂપ તેહને નિરૂપણે કરી બિહું ને હિત જ, જિમ લોકને વિષે પરિણું ઉન્મગંભિમુખને અથવા ઉભાગે જાતાને માગને દેખાડવે હિતજ, ઇમ નહી તે અન્યતીથિંક ઈમ કહે છે તે મિશ્યા, તથા ન કહ્યું અન્યતીથી ઈ' ઇત્યાદિક તથા ‘એહજ નિગ્રંથ પ્રવચન અર્થ, શેષ ધન-ધાન્યમિત્ર-પુત્ર-કલત્ર-કુશાસનાદિક તે સર્વ અનર્થ' તથા સમુદઘાતાદિક જિને કહિઉં તે અન્યથાપ્રરૂપતા પ્રવચનબા હઈ. જિમ નિદ્વવ' ઇત્યાદિ પ્રકારે વીતરાગ ભગવંત પણિ શ્રી મહાવીર ન કહત. એકને હિત કરશે ભાવે વીતરાગપણની હાનિના પ્રસંગથી. એટલે પિતાના પક્ષનું થાપન અને પરપક્ષનું ઉત્થાપન તેણે કરી સર્વને ઉપદેશ સમાન જ, એ શંકા પણિ ટલી. વિષયભેદે ભેદથી,
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy