SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ उदधाविव सर्वसिन्धव इत्यस्य अर्थविचारः 201 यतः सम्यक्त्वोच्चारेऽपि-'णो कप्पइ अण्णउत्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थिअपरिग्गहिआणि अरिहंतचेइआणि वे'त्यादिभणनेन मिथ्यादृशां महावज्ञा स्यात् , तत्परिगृहीताऽर्हच्चैत्यानामपि परित्यागस्य भणितत्वात् / तदवज्ञया च जिनावज्ञाप्रसक्तो 'लाभमिच्छतो मूलक्षितिरायाते'ति न्यायप्रसक्तेः / किञ्च-'शाक्यादयो दिगम्बरादयश्च मिथ्यादृष्टय ' इति वचनमपि वक्तुमयुक्तम् , भवदभिप्रायेण तस्य जिनावज्ञाहेतुत्वात् / तथा 'कुप्पवयण पासंडी सव्वे उम्मग्गपद्विआ / सम्मग्गं तु जिणक्खायं एस मग्गे हि उत्तमे' // 1 // त्ति / श्रीउत्तरा० (अ. 23 गा० 63 ) अत्र हि शाक्यादिमार्गाणामुन्मार्गतया भणनेन जैनमार्गस्य मोक्षमार्गतया भणनेन चान्यतीथिकानां महावज्ञा / तथा-'वेआ अहीआ ण भवंति ताणं, भुत्ता दिआ णिति तमंतमेणं' ( उत्तरा० अ० 14, गा० 12) इत्यादिवचनैरन्यतीर्थिकानां गरोरागमस्य चावज्ञा प्रतीतैव / तत्राऽपि वेदाः शब्दात्मकत्वेन द्वादशाङ्गस्यावयवभूता आबालगोपाङ्गनानामपि प्रतीता एव / तदवज्ञया च द्वादशाङ्गावज्ञा जिनावज्ञाहेतुरेव / तथा 'बुद्धस्स आणाइ इमं समाहि'मित्यादि तथा 'अदक्खुव दक्खुवाहिअ 'मित्यादि प्रागुपदर्शितोगमवचनैर्विरोधः स्फुट एव / किञ्च-मिथ्यादृष्ट्यवज्ञया जिनावज्ञाभणनं दूरे, प्रत्युत ज्ञानदर्शनचारित्राणि स्थिराणि भवन्तीति झापकवचनानि तत्प्रशंसायां च सम्यक्त्वातिचारप्रतिपादकवाक्यानि च सम्यग् पर्यालोच्योनि / ननु भो ! नहि वयं तन्मार्गावज्ञया जिनावज्ञां ब्रूमः, किन्तु तदीयमार्गे यत्किमपि शोभनं कृत्यं तदवज्ञया जिनावक्षेति ફલથી પણિ શુભ, મોક્ષની પ્રાપ્તિપર્યત સુગનિહેતુ પણથી. તેહજ મનુષ્યપણું વ્યાધાદિકને ફલથી અશુભ જ. છવધાતાદિક જે અસંયમ તેને હેતુપણિ કરી દુર્ગતિના હેતુપણાથી. ઈમ છતે ભેદે પણિ બિહું મનુષ્યપણાને સરીખાઇઈ કહિવું, તે સંયતજનના મનુષ્યપણાની અવજ્ઞાઈ જિનની અવજ્ઞાજ. જિતેજ ભેદ કહ્યાથી. દેખીઈ છે લોકને વિષે પણિ લક્ષણે યુકત અને લક્ષણે ૨હિત જે મણિ તે બિહને સદશપણું કહેતે લક્ષણે યુકત મણિની અવજ્ઞાઈ તેહના ૫રીક્ષકની અવજ્ઞાજ. તેહના કહ્યાથી વિરૂદ્ધકથકપણાથી ઈત્યાદિ દૃષ્ટાંતે સમ્ય વિચારણાઈ ન કાંઈ બાધક. ઈમ નહી તે ઉપદેશપદના વાક્યના રહે, જૈનપ્રવચનમાત્ર સાથિં વિરોધ થાય. અન્યતીથના દેવ અથવા અન્યતીથઈ રહ્યા અરિહંતના ચિત્ય ઇત્યાદિક કહેવું કરીને મિશ્યાવીની મહા અવજ્ઞા થાઈ. તેણે પરિગ્રહીત અહત્વને પણિ પરિત્યાગના કહેવાપણાથી અને તેની અવજ્ઞાઈ જિનની અવજ્ઞાની પ્રસક્તિ . હઈ તો “લાભ વાંછતાં મૂલ ક્ષતિ આવી” એ ન્યાયની પ્રસક્તિથી વલી શાક્યાદિક અને દિગંબરાદિક મિથ્યાદષ્ટિ એ વચન પણિ કહેવાનઈ અયુક્ત તાહરે અભિપ્રાયે, હને જિનાવઝાના હેતપણાથી. વલી “કુખાવચનિકે પાખંડી સર્વે ઉમાર્ગે ચાલ્યા છે સન્માર્ગ તે જિનનો પ્રકા એ માગ તે ઉત્તમ” કહાં શાકયાદિમાગને ઉન્માર્ગ પણે ભણુ અને જૈનમાગ પણિ કહે અન્યતીર્થિકની મહાવજ્ઞા. વલી “વેદ ભણ્યા ગાણ ન હુઈ દ્વિજ જમ્યા તમતમાઈ પછવાડે' ઇત્યાદિકવચને અન્યતીર્થિકના ગુરુની આગમની અવજ્ઞા પ્રસિદ્ધ જ. તિહાં પણિ વેદ તે શબ્દાત્મકપણે દ્વાદશાંગના અવયવભૂત બાલગોપાલની અંગનાને પ્રસિદ્ધ જ, એહની અવજ્ઞાઈ દ્વાદશાંગની અવજ્ઞા તે જિનાજ્ઞાને હેતુ જ, તથા સુતરા ભાદ” તથા અરજદુર કg' ઇત્યાદિ જે પૂર્વે દેખાડ્યાં જે આગમવચન તેણે વિરોધ ફટ જ. વલી મિયાદષ્ટિની અવજ્ઞાઈ જિનાજ્ઞાનું કહેવું તે દૂર, સાતમું જ્ઞાનદર્શનચારિત્ર સ્થિર હુઈ એવાં જે બાપા વચન અને તેની પ્રશંસાઈ સમકિતમાં અતિચારના પ્રતિપાદક વાકય તે સમ્યક વિચારવાં.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy