SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकवृत्ती तत्र मणसा ताव ण मिच्छादिट्ठीए समणुण्णाति तिन्नि तेसट्टाणि पावादियसयाणि तेर्सि एतेसिं पंचण्ई गहणेणं सव्वेसिं गहणं कतं भवति, ते अ सव्वे असब्भावट्टिते मन्नति, वायाए वि पडिहणति, कारण वि तेसिं अब्भुट्ठाणाति वा अहो असन्मार्गस्थिता यूयमिति हस्तपरावर्तनादिभिः क्षेपैस्तान्निरासत्करोति, एवं अण्णाई साङ्ख्यवैशेषिकबौद्धादीनि तिविहेण करणेन गरहतीत्यादि ' / अत्र मिध्यादृष्टिमार्गगर्दापरायणस्य सम्यक्त्वस्थैर्यादि भणितम् / ___ तथा 'अदक्खुव दक्खुवाहिअं सद्दहसु अदक्खुदसणा / हंदि हु सुनिरुद्धदसणे, मोहणिज्जेण कडेण कम्मुणा' / / इति सू० वैता० उ० 3 (गा० 11) वृत्तिर्यथा-अदक्खुवेत्यादि / ‘पश्यतीति पश्यो न पश्योऽपश्यः-अन्धस्तेन तुल्यः कार्याकार्याविवेचित्वादन्धवत्तस्याऽऽमन्त्रणं हेऽपश्यवद्-अन्धसदृश ! प्रत्यक्षस्यैकस्याभ्युपगमेन कार्याकार्यानभिज्ञ ! पश्येन-सर्वज्ञेन व्याहृतम्-उक्तं सर्वज्ञागमं 'श्रद्धस्व ' प्रमाणीकुरु, प्रत्यक्षस्यैवैकस्याभ्युपगमेन समस्तव्यवहारविलोपेन हन्त हतोऽसि, पितृनिबन्धनस्याऽपि व्यवहारम्यासिद्धेरिति / तथाऽपश्यकस्य-असर्वज्ञम्याभ्युपगतं दर्शन येन असौ अपश्यकदर्शनस्तस्याऽऽमन्त्रणं हेऽपश्यकदर्शन ! स्वतोऽर्वाग्दी भवांस्तथाविधदर्शनप्रमाणश्च सन् कार्याकार्याविवेचितयाऽन्धवदभविष्यत् यदि सर्वज्ञाऽभ्युपगमं ( तमार्ग ) नाकरिष्यत् , इत्यादि यावत् : किमिति सर्वज्ञोक्ते मार्गे श्रद्धानमसुमान्न करोति ? येनैवमुपदिश्यते, तन्निमित्तमाह-हंदी' त्येवं गृहाण, हुशब्दो वाक्यालकारे, सुष्ठ -अतिशयेन निरुद्धम्-आवृतं दर्शन-सम्यगवबोधरूपं यम्य स तथा, केनेत्याह-मोहयतीति વતી તે માર્ગના શ્રદ્ધાન પ્રતે પ્રેરીઈ છઈ. આ કેશમર્ભિતસંબંધને તેને રોષ ઉપજે, અને તે સંયતીને યોગ્ય નહીં, એમ ન કહેવું, હિતને અર્થે તેહના વચનને જિને કહેવાપણુ થી, “રૂસ અથવા મ રૂસએ. અથવા વિષ પરાવર્તવું હિતભા તે ભાષવી પોતાના પક્ષને ગુણકારિણી વતી, ' અને જે ' કણિીને કાણે, નપુંસકનઈ પાઈઓ, વ્યાધિ અને રોગીઓ અને ચોરને ચોર ન કહઈ,' એહવું વચન તે રાગદ્વેષઈ કેવલ દુઃખ ઉપજાવવાના હેતુ છે કાણા કેવી ! ઇત્યાદિક સંબે ધનાદિ રૂપ નિષદયું જાવું, ઈમ નહી તે વૈદ્યાદિકની આગલી રોગી કઈ કહિ ન જોઇ, દેખીઈ તેઓ ઈ. પિતાના ગુરૂ પણિ રોગી પરિણું બાઢસ્વરિ કહીતે. તે માટે સૂત્રકૃતાંગાદિ જે આગમ તેનું પ્રમાણપણું અન્યથા ન ઉપજે તે વતી મિખાવાનું ધાર્મિકકૃત્ય કઈક પ્રકારે દ્રવ્યથી સંભવતું પણિ ભાવથી લેશથી પણ ન સંભ. સમ્યક્ત્વાભિમુખ જે મિથ્યાત્વી તે સમ્યગદષ્ટિની પરે જાણ. દર્શનમોહનીય અને અનંતાનુ ધિને અત્યંતજી પણે સમ્યક્ત્વની પ્રાપ્તિને પ્રતિબંધકપણાના અભાવથી. અસત્યપણું વિખ્યાથી. વલી જઉ મિથ્યાત્વના માર્ગનું ઇષ્ટ તપ:સંયમાદિક તે ધર્મ હઉત, તઉ ભગવંત શ્રી મહાવીર અધર્મપણિ કેવલ કર્મબંધપણે અને તેની પ્રશંસાને સમકિતના અતીચારપણે ને કહિત. કહિઉં તે છે માટે થાવત અતિચારપણે. વલી કપિલની આગલિં ‘ડે છહ પણિ છે' એવું મરીચિનું વચન તે પરિવ્રાજકનું દર્શન આશ્રયીને ઉસૂત્ર પણિ ન હતા પરનઈ અનિખાયે તેને દર્શન પણિ અ૫ધર્મને છતાપણ થી. વલી અન્ય તે રહે. દિગંબરે પરિગ્રહી જિનપ્રતિમા પણિ મિથ્યાતાઈ' ગ્રંથાવતી સમ્યગદષ્ટિને અકયપણિ કહી. કિમ તઉ તેના મોર્ગના ઇષ્ટ જે બીજા અનુષ્ઠાન તેહની અનુમોદનાને સંભવ ?, તે વતી ઉત્સત્રભાષી જિનાજ્ઞાન વિરાધક અભિનિવેશવંત દૃષ્ટિવિષધરસરીખે દૂરથી છાંડો. એતલું સિદ્ધ ઘયું. પૂર્વપક્ષ-જેથી જેહને અણનિવવું તેહને તે કહેવું. એતલાવતી મિથ્યાત્વીને પુણ્યને વિષે પ્રવૃત્તિરહિતપણું છતે પાપથી અનિવર્તવું તે કેવલ પાપજ સંપર્યું. અને તે અયુક્ત ઉપદેશ પદે જ વિરોધથી.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy