________________ 188 હર્યા-જ્ઞાત दूरं दूरेण-अतिदूरेण परित्याज्यो भवेत् / दृष्टिविषसर्पस्य प्रतीकारो दृष्टिपथानवतरणमेव / तच्चातिदूरतस्त्यागेनैव स्यात् / तथाऽयमप्यभिनिवेशी मन्तव्यः / एतेन निजनिजमार्गाभिमतधार्मिकानुष्ठानं धर्म एव देवादिसुगतिप्राप्तिहेतुत्वादिति पराशङ्कोऽपि परास्ता, जिनाज्ञामन्तरेण धर्माधर्मयोरविशेषात् / यदाह श्रीहरिभद्रसूरिः तित्थयराणा मूलं णिअमा धम्मस्स तीए वाघाए / कि धम्मो किमधम्मो णेवं मूढा वियारंति // 1 // त्ति, ( उप० प० गो० 679) उपदेशपदे वृत्तियथा-'तीर्थकदाज्ञा-भगवदुपदेशो मूलम्-आदिकारणं नियमादवश्यंभावेन धर्मस्य-यतिगृहस्थसमाचारभेदभिन्नस्य / अतीन्द्रियो ह्यसौ / न चान्यस्याऽ. सर्वविदः प्रमातुरुपदेश एतत्प्रवृत्तौ मतिमतां हेतुभावं प्रतिपत्तुं क्षमते, एकान्तेनैव तस्य तत्रानधिकारित्वात् / जात्यन्धस्येव भित्त्यादिषु नरकरितुरगादिरूपालेखन इति / तस्यास्तीर्थकराज्ञायाः व्याघाते-विलोपे किमनुष्ठानं धर्मः, अथवा किमधर्मो वर्त्तते ? / अन्यत्राऽप्युक्तम् _ 'आणाए च्चिअ चरणं, तभंगे जाण किं न भगति ? / आणं च अइक्कतो, कस्सोएसा कुणइ सेसं // 1 // ( उपदेशमाला गा० 505 ) इति नियामकाभावान् न विवेचयितुं शक्यते यदुतैतदनुष्ठानं धर्मः इदं च अधर्म इति / न-नैव एवम्-अनेन प्रकारेण मूढा-हिताहितविमर्शविकला विचारयन्ति-मीमांसन्ते'। यतो जिनाज्ञामन्तरेण धर्माधर्मयोरविशेषः / तत एव मिथ्यादृष्ठिमात्रस्य शास्त्राभ्या ત્યાગેજ હઈ. તિમ એણે અભિનિવેશી માનવા. એતલે આ૫ આપણા માને ઈષ્ટ જે ધમિકાનકાન, તે ધર્મજ, દેવાદિસુગતિની પ્રાપ્તિના હેતુ પણુથી. એવી પરની આશંકા પણિ ટાલી. જિનાજ્ઞા વિના ધર્મ-અધર્મના અવિશેષપણાથી. “તીર્થકરની આજ્ઞા તે ધર્મનું મૂલ અને તે આજ્ઞાને વ્યાઘ તે કઉણુ ધર્મ કણ અધર્મ ? એહવું મૂઢ ન જાણે.” વૃયર્થ-તીર્થકરની આજ્ઞા-ભગવંતને ઉપદેશ, પ્રથમકારણ અવયંભાવે યતિ અને ગૃહસ્થ તેહના આચારને ભેદે ભિન્ન જે ધર્મ તેહનું. અતપ્રિય એ ધર્મ ઈ. અન્ય જે અસર્વાકથક તેહને ઉપદેશ એહની પ્રવૃત્તિને વિષે મતિવંતને હેતભાવપ્ર પડિવજવાને સમર્થ નહીં. એકાંતે તેને અનધિકારિપણાથી, જાલંધને જિમ ભિજ્યાદિકનં વિષ નરહસ્તિ ગાદિકના ચિત્રામને' વિષઈ. તે તીર્થકરની આજ્ઞાને વિલેપે ચું? અનુષ્ઠાન ધર્મ અથવા અધર્મ વર્તે. ગ્રંથાંતરે પણિ કહિઉં છે-“આજ્ઞાઈજ ચારિત્ર, તેહને ભાગે જાણિ મ્યું ન ભાગું ? આજ્ઞા અતિક્રમો કહના આદેશથી કરે છે, શેષ ધર્મ” નિયામકના અભાવથી વિવેક કરી ન સક, જે વતી અનુષ્ઠાન એ ધર્મ અને આ અધર્મ, પણ મૂઢ-હિતાહિતવિચારે રહિત તે એણિ પ્રકારિન વિચારિ. જે માટે જિનાજ્ઞા વિના ધર્માધર્મને અવિશેષ. તે માટે મિથ્યાષ્ટિમાત્રને શાસ્ત્ર વ્યાસ પણિ સંસારનું કારણ જ, વિપરીતપણે જાણવાથી. વૃત્તિસહિત પૂર્વે દેખાડયું છે. એટલાજવતી સમકિત સાહમને (અનભિમુખને) પુણ્યને વિષે પ્રવૃત્તિ અને પાપને વિષે નિવૃત્તિ ન હું જ. “જ્ઞાનનું ફલ વિરતિ પાપને વિષે, પુણ્યને વિષે તિમ પ્રવૃત્તિ, યોગ્યતાદિકે યુક્ત તે ભાવે ન હતું. જે માટે જ્ઞાન તે અજ્ઞાન તેહને છે. જ્ઞાન જે વસ્તુબંધ તેહનું ફલ નિવવું. કિં? તે કહે છે પાપ-પ્રાણાતિપાતરૂપકુકર્તવ્ય તેહને વિષે. પવિત્ર જે સ્વાધ્યાય-ધ્યાન-તપશ્ચારિત્રાદિક કાર્ય વિશેષને વિષે, તથા તે સમયને વિષે. એતલે વલી પવન પ્રવતનને સંપજે, તે પણિ જ્ઞાનનું જ લિ. તે પાપનિવૃત્તિ અને પુણ્યની પ્રવૃત્તિ તે કેહવી ? તે હે છે. યોગ્યતારૂપ, આદિશબ્દથી દ્રવ્ય ક્ષેત્રકાલને અનુ’ યુક્ત-સંબદ્ધ, તે વતી ભાવાર્થ પે' મિયાતી'