________________ 171 अनुमोदमाविमर्शः कोऽपि विपणिर्ननु मूढतायाः, सत्तां यदन्यविषयां सहतेन्तरात्मा // 1 // इत्यादिना तीर्थकरस्तुतिः / तद्विषयः-तस्याः प्रशंसायाः विषयः इष्ट-वल्लभं वस्तु मातृपितृमित्रस्वाभिमतदेवगुरुधर्माधामिकानुष्ठानप्रभृतिकम् / अनिष्टं च शत्रुतत्सम्बन्धिमित्रपुत्रादियोवत्तदीयदेवगुर्वादिकं (इष्टं सम्यग्दृष्टेर्जिनोक्तधार्मिकानुष्ठानमात्रं, शेषं तु नाम्ना धार्मिकमप्यनिष्टमेव, जिनाज्ञाबाह्यत्वेनाधर्मत्वात् / तस्याऽपि प्रशंसा अतिचाररूपाऽपि प्रयोजनविशेषेण कस्यचित्कादाचित्की भवत्यपि ) अत एव आगमोऽपि चउहि ठाणेहिं असंते गुणे दीवेज्जा तं० अब्भासवत्तिअं 1 परच्छंदाणुवत्तिअं 2 कज्जहेउअं 3 कयपडिकतिते ति 4' श्रीस्थानाङ्गे (सू० 370 ) वृत्त्येकदेशो यथा-अभ्यासो-हेवाकः वर्णनीयप्रत्यासन्नता वा प्रत्ययो-निमित्तं यत्र दीपने तदभ्यासप्रत्ययम् / दृश्यते ह्यभ्यासानिर्विषया निष्फलाऽपि प्रवृत्तिः सन्निहितानां प्रायो गुणानामेव ग्रहणमित्यादि / मिथ्यादृष्टेस्तु सर्वमपि वैपरीत्येनावसातव्यम् / तस्य हि मिथ्यात्वमाहात्म्यात् गुणस्य दोषत्वेन दोषस्य गुणत्वेन च प्रतिभानादिति / एतेन प्रशंसानुमोदनयोरभेदबुद्धिरपि निरस्ता, उक्तप्रकारेण भेदस्यानुभवसिद्धत्वादिति गाथार्थः // 62 / / अथ प्रकारान्तरेणाऽपि प्रशंसनीयानुमोदनीययोर्भेदमाह॥ अहवा णुमोअणिज्जं ज तमुवादेअमेव दुहओ वि / ज. पुण पसंसणिज्ज' भयणिज्ज होइ भावेण // व्याख्या-अथवेति प्रकारान्तरद्योतने / यदनुमोदनीयं तत् फलमधिकृत्य स्वरूपतः शुभमशुभं वा प्रसस्ताप्रशस्तानुमोदनयोर्भदास् ‘दुहओवि ' त्ति, द्वेधाऽपि-द्रव्यतो भावतश्वाऽपि तदुपादेयमेव-यथोचित्येन कर्तृत्वादिना स्वीकर्तव्याहमेव / यत्तु प्रशंसनीयं तदुपादेयत्वेन भजनीयं भवति / केन ? भावेन- કોઈ સ્થલે ભક્તના પણ દેવ પ્રગટકરવાથી પ્રશંસનીયની પ્રશંસા થાય છે. તેને વિષય તે I વિષય-ઈષ્ટ-વહાલી માતા-પિતા-મિત્ર પોતાને ઇષ્ટ દેવ-ગુરૂ-ધર્મ-ધાર્મિક અનુષ્ઠાન વિગેરે વસ્તુ, અને અનિષ્ટ-શત્રુ તેના સંબંધી મિત્ર-પુત્રાદિ યાવત તેને દેવ-ગુરૂ આદિ ઈષ્ટ સમકિતીનું જિકત ધાર્મિક અનુષ્ઠાનમાત્ર, બાકીનું તે નામથી ધામિક પણ અનિષ્ટ જ. કારણુ-જિનાજ્ઞાબાહ્ય હેવાથી અધર્મ છે. આથી જ અગમપણુ- “ચાર કારણે અછતા ગુણને પ્રગટ કરે, તે આ પ્રમાણેઅભ્યાસ- હેવાક અથવા વર્ણનીયની સમીપતા તે માટે. જેવાય છે સમીપતાથી નિર્વિષય નિષ્ફલ પણ સમીપત્તિઓની મોટાભાગે ગુણોનું ગ્રહણ ઈત્યાદિ. મિથ્યાત્વીનું તે બધું વિપરીત પણે જાણવું. કારણકે તેને મિથ્યાત્વના પ્રભાવથી ગુણ દેષ પણે અને દેશ તે ગુણપણે ભાસે છે. આ ઉપરથી પ્રશંસા અને અનુમોદનાની અભેદ બુદ્ધિનું પણ નિરસન થઈ ગયું. કારણ કે કહ્યા પ્રકારે ભેદ અનુભવસિદ્ધ છે. આ પ્રમાણે ગાથાર્થ છે 62 છે હવે બીજા પ્રકારે પ્રશંસનીય અને અનુમોદનીયને ભેદ કહે છે - મૂલને અર્થ - અથવા યે અનુમોદવા યોગ્ય હોઈ તેહિજ ઉપાદેય–આદરવા યોગ્ય જ ' 'दुहमोवि' नारे द्रव्यथि। मन भावसि सवा यो५ छ त मन 'माण' BIHSS SB-034) योग्य || 3||