________________ -સાજી चनमेवाऽनुपादेयं स्यात् , मृषाभाषिप्रणीतत्वात् / तस्मात्केवलिनः स्वल्पस्याऽपि प्राणातिपातादेर्भणनं सर्वेषामप्यर्हदादीनामवर्णवादः सम्पद्येत, सर्वेषामप्यन्योऽन्यानुविद्धत्वेन सम्बन्धात् / तेन तथाभूतस्यावर्णवादो वक्तुर्दूरभव्यत्वामिव्यञ्जकोऽवसातव्य इति गाथायुग्मार्थः // 53-54 // अथाल्पदोषसद्भावेऽष्टादशदोषराहित्यं न विरुद्ध्यते, अल्पदोषस्याभावत्वेन विवक्षितत्वादिति पराशङ्कायामाह॥ अट्ठारसदोसाणं दोसो एगोवि तस्स ते सव्वे / अण्णुण्णं अणुविद्धा जं ते मोहाविणाभूआ // 55 // व्याख्या-अष्टादशदोषाणां मध्ये, यस्येति गम्यम् , एकोऽपि दोषो भवेत् , तस्य सर्वेऽप्यज्ञानादयो दोषाः अन्योऽन्यं-परस्परमनुविद्धा-एकीभावेन सम्बद्धा भवन्ति / तत्र हेतुमाह --'जं तेत्ति / यद्-यस्मात्ते दोषाः अज्ञानादयो मोहाविनाभूताः-मोहनीयकर्मजन्या इत्यर्थः / न च क्षीणमोहस्य मोहनीयसत्तामन्तरेणाप्यज्ञानलक्षणस्य प्रथमदोषस्य विद्यमानत्वेन व्यभिचारः शङ्कनीयः, क्षीणमोहस्याज्ञानाभावात् / अज्ञानं हि कुत्सितज्ञानं, नयः कुत्सार्थत्वात् / तच्चाशुचिमिथ्यात्वसम्पर्कान्मिध्यादृशामेव भवति, मिथ्यात्वयोगात् ज्ञानस्याप्यज्ञानत्वेन परिणमनात् / 'मिच्छाद्दिद्विस्स अण्णाण 'मितिवचनात् / सम्यग्दृशां तु विवक्षित તે વતી કેવલીને અ૫ પ્રાણાતિપાતાદિકનું કહેવું તે સર્વે અહંદાદિકનેં અવર્ણવાદ સંપજે. સર્વને મામાંહિં અનુવિદ્ધ પણે સંબંધથી. તેણે કરી તેહવાને અવવાદ તે કહેનારને દૂરભવ્યપણાને જણાવનાર જાણિ. એ ગાથા બંને અર્થ છે 53-54 | - હિવે અલ્પષસભાવે અષ્ટાદશ રહિતપણું વિરુદ્ધ નહીં, અલ્પદોષને અભાવે પણિ વિખ્યાપણાથી. એ પરની આશંકાને વિષઈ કહઈ છ– ( અઢારદેષ મધ્યેથી એકે દેષ જેહને, તેહને તે સર્વ દેષ હુઈ. જે માટે મહેમાંહિ સંબંધ છે. મેહવિના ન હુઈ હતી. અર્થ-અઢાર દેષ મળે જેહને એક દેવ હુઈ, તેહનઈ તે સર્વે અજ્ઞાનાદિક દોષ, માંહેમાદિ અનાવિદ્ધ એકપણે સંબંધું છે. તિહાં હેતુ કહઈ છઈ-જે માટિ તે અજ્ઞાનાદિક દોષ મેહ વિના ન હઈ. મોહનીયકર્મ ઈજન્ય એ અર્થ. ક્ષીણમોહને મેહનીયની સત્તા વિના પણિ અજ્ઞાનરૂપ પ્રથમ દોષને વિદ્યમાનપણે કરી વ્યભિચાર ન શકે. ક્ષીણુમેહને અજ્ઞાનના અભાવથી. તે તે અથચિ મિથ્યાત્વ તેહના સંબંધથી મિથ્યાત્વને જ હુઈ મિથ્યાત્વના યોગથી જ્ઞાનનઈ પણિ અજ્ઞાન પર્ણિ પરિણમનથી. “મિથ્યાદષ્ટીને અજ્ઞાન’ એ વચનથી. સમ્યષ્ટીને તે વિખ્યા પદાર્થ વિષયીઓ આભોગ અને અનાભોગ તે મળે એકજ હુઈ પૂછે છ–અજ્ઞાન અને અનાભોગ એહને યે ભેદ? એહવું જઉ તે ઉપરી કહી છે. . અજ્ઞાન તે કુત્સિતજ્ઞાન અને તે ત૭ મિથ્યાત્વીને જ હુઈ. તે મિથ્યાત્વીને જ રસબંધથી મિથ્યાત્વમોહનીયના ઉદયવશે છતુ અને અણુછતું તેહના અવિશેષે ભાસવાથી, સંસારના કારણથી. અને વલી શાનદલના અભાવથી. ' સંત અને અસતને અવિશેષથી, ભવહેતુથી, યથેચ્છાઈ પામ્યાથી, નાનફલ જે વિરતિ તેહના અભાવથી મિથ્યાત્વને અજ્ઞાન જ જાણવું’ એટલા જ વતી મિથ્યાત્રીને પિતે અંગી