SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ अन्तक्रियामा प्रतिवन्धकरवविमर्श घातादिलक्षणा मन्तव्याः / अन्यथा अन्तक्रियायाः प्रतिबन्धका न स्युरिति स्थूलदृशामाशकोद्भाविता / स्थूलदृष्टित्वं चामीषां जीवघातजन्यः कर्मबन्धः संयतमात्रस्य न भवति, कथं केवलिन ? इति सम्यग् पर्यालोचनाशून्यत्वात् / ननु भो ! ज्ञात्वा जीवघातकत्वेनेति चेत् , तर्हि छद्मस्थसंयतानामिव जीवघाताभावः संयमाभावो वा प्रसज्येत / तस्मोदन्तक्रियायाः प्रतिबन्धकं केवलिनस्तदेव वक्तुं युक्तं यत्कर्मबन्धकारणम् / तच्च सामयिकसातवेदनीयकर्मबन्धहेतवो योगा एव / ते च आरम्भादिशब्दैर्वाच्या अपीत्यनन्तरं वक्ष्यते / तेभ्यश्च केवलिनः कथमशुभकर्मबन्धोऽपसिद्धान्तादित्यादिपर्यालोचनाराहित्येनावसातव्यम् / स्थूलदृष्टिश्च धर्मव्याघातहेतुरिति प्रागुपदर्शितमेवेति गाथार्थः // 27 / / अथ तमिराकरणमाह॥एअमजुत्तं जमिहं किरिआजणिओ ण भणिउ आरंभी। किंतु किरिअरंभाणं णिअमो एगाहिगरणमि।। व्याख्या- एतद्-अनन्तरोक्तमयुक्तम्-असङ्गतं, यद्-यस्मादिह भगवत्यामेजनादिक्रियाजन्य आरम्भो न भणितः किन्तु क्रियारम्भयोरेकाधिकरणे नियमो भणितः / ह्रस्वत्वं च प्राकृतत्वात् / स चैवंयावत्कालं यः कम्पनादिक्रियावान् तावत्कालं स आरम्भादिमानेव / एवं च सति कम्पनादिक्रिया व्याप्या, आरम्भश्च व्यापकः, तेन कम्पनादिक्रिया नाऽऽरम्भहेतुः, किन्त्वारम्भः कम्पनादिक्रियाहेतुः / यथा यावत्कालं यो धूमवान् तावत्कालं स आर्दैन्धनप्रभववद्विमानेवेत्यत्र धूमस्तथाभूतवद्वेर्जनको न अ. मणि 32 यिाने भने भार भने समयास्ति व्याप्य-व्या५४मा मेधि४२९५५ लि. ઈમ વ્યાપ્તિ ઉદેશી સરીખાઇપણિ પણિ ક્રિયા અને આરંભને ધૂમ અને આદ્ર-ઇંધનથી ઊપના વહ્નિની પરિ કારણુપણું અને કાર્ય પણું તેહને નિયત પણે કરી વિષમ પણુંજ. એ તાત્પર્ય, એ ગાથાથ. . 28 છે હિવે વ્યાખ્ય-જે અલ્પત્તિ-પૂ વચનપ્રયોગે કહી . અને વ્યાપક-જે અધિક વૃત્તિ-પોં વચનપ્રયોગે કહીઈ જે. તેહને ભાવરૂપ એ સંબંધ તેહને દેખાડે કરી આરંભાદિકે જન્ય ક્રિયા કહી, તે સમર્થત ગ્રંથકાર કહે છે તેવતી આરંભ તે યોગ સયોગીને સાતવેદનીયના બંધક કહિ. તેહજ અંતક્રિયાના નિરોધક કાયના વ્યાપાર. અર્થ -જેણિ કારણે આરંમ તે ક્રિયાઈ જન્ય ન હઈ. તે મ્યું? આરંભે જન્ય ક્રિયા ૬ઈ. તેણે કારણે આરંભ તે યોગ-મનવચનકાયાના વ્યાપાર. તે યોગને જીવાતાદિરૂપ જે આરંભ, તેહને જનક પણિ કારણને વિષે કાર્યના ઉપચારથી, તે યોગરૂપ જે કારણ તેહજ કાર્યરૂપ જે આરંભ કહી છે. આગમપણિ સાક્ષી છઈ-“ભગવંત! નારકી તે સર્વે સરિખા છે?' કર્મના હેતુ જેહને છે એહ. તે ઉપરિ ગૌતમને ભગવંતે કહે છે-“ઈમ અર્થ સમર્થ નહી. તે એ હેતુઈને નારકી ત્રિણે પ્રકારે કથા. તે કિમ-સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટી, સમ્યગ-મિથ્યાદષ્ટિ. તે મળે જે સમ્યગદહિ. તેને પ્યાર ક્રિયા કર્મબંધના હેતુ, તે કિમ. અરંભિક, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનિકી. તિહાં જે મિથ્યાત્વી તેહને પાંચ ક્રિયા', તે કિમ. સરિખીઓ ક્રિયાઓ કર્મબંધનો હેતુ આરંભિક્ષાદિક જેહને તે સમક્રિય ઇત્યાદિ યાતું.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy