SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ भातक्रियायाः प्रतिबन्धकत्वविमर्शः 111 __व्याख्या-केचित् स्थूलदृशो भणन्ति-प्ररूपयन्ति क्रिया एजनादिरूपा तन्मात्रेण य आरम्भो भवेत् , स चाऽऽरम्भो नियमाज्जीवघातरूपः, 'आरंभो उद्दवओ' ति वचनात् / येन कारणेन जीववधः तेन कारणेन तज्जनितकर्मबन्धस्यान्तक्रियायाः प्रतिबन्धकत्वमेव अर्थात् केवलिन इति / यदागमः 'जीवे णं भंते ! सया समिश्र एअइ वेअइ फंदा घट्टइ खुब्भइ उदीरेइ तं तं भावं परिणमति, तावं च णं तस्स जीवस्स अंते अंतकिरिआ हवइ ?, णो तिणठे समझें, से केणद्वेणं भंते ! एवं वुच्चइ जावं च णं से जीवे सया समिअंजाव अंते अंतकिरिआ ण हवइ, मंडियपुत्ता! जावं च णं सया समिश्र जाव परिणमति तावं च णं से जोवे आरंभति सारंभति समारंभति आरंभे वट्टइ सारंभे वदृति समारंभे वट्टइ आरंभमाणे सारंभमाणे समारंभमाणे आरंभे वट्टमाणे सारंभे वट्टमाणे समारंभे वट्टमाणे बहूणं पाणाणं भूआणं जीवाणं सत्ताणं दुक्खावणयाए सोआवणयाए जूरावणयाए तिप्पावणयाए पिट्टावणयाए परिआवणयाए वट्टति, से तेणठेणं मंडिअपुत्ता ! एवं वुच्चइ जावं च णं से जीवे सया समितं एयति जाव परिणमति तावं च णं तस्स जोवस्स अंते अंतकिरिया न भवइ भग० (श० 3 उ० 3 सू० 153) / वृत्तियथा-इह जीवग्रहणेन सयोग एवासौ ग्राह्यः, अयोगस्यैजनादेरसम्भवात् 'सदो' नित्यं 'समितं' ति, सप्रमाणं 'एअइ' त्ति, एजते-कम्पते 'एज़ कम्पने' इति वचनात् , 'वेयइ' त्ति, व्येजते-विविधं कम्पते 'चलह' त्ति, स्थानान्तरं गच्छति फंदइ' त्ति, स्पन्दते-किश्चिच्चलति * स्पदि किञ्चिच्चलने' इति वचनात् , अन्यमवकाशं गत्वा पुनस्तत्रैवागच्छतीत्यन्ये, 'घट्टइ'त्ति, सर्वदिक्षु चलति. મળે પઇસે ભવે અથવા પૃથિવીનઈ ભેદે, પ્રબલપણિ પ્રેરે, અથવા પદાર્થાતરને કહે, અપરક્રિયા સર્વ સંપ્રહવાને કહઈ છઈ. ઉંચું જવું, સંકોચવું, પ્રસારવું ઇત્યાદિ પરિણામ પ્રર્તિ પામેં. એ અર્થ એ એજનાદિ ક્રિયારૂપ જે ભાવ તેહનઈ કમભાવિ પણ કરી સામાન્યથી સદા એહવું માનવું, પર્ણિ પ્રત્યેકની અપેક્ષ ઈ નહિ. અનુક્રમઈ થાનારનઈ કેવારઈ અસંભવથી. તે જીવનઈ કારણુતે સકલકર્મના ક્ષયરૂપ અંતક્રિયા. પૃથિવ્યાદિકને ઉપદ્ર, તેહનઈ વિષઈ વિનાશનઉ સંકરપકઈ, પૃથિવ્યાદિકપ્રર્તિ પરિતાપવઈ. કઈ કઈ-“સંરંભ તે સંક૯પ, સમારંભ તે પરિતાપને કરનાર, આરંભ તે ઉપદ્રવ સર્વશુદ્ધ નયને મ” ઈહિ ક્રિયા ને ક્રિયાવંતને કિકિરૂપે અભેદ ઈમ કહેવાને સમાનાધિકરણથી સૂત્ર કહિઉં. હિવે એ ક્રિયા દિયાવંતને કિણેકિરૂપે ભેદપણિ છે, એહવું દેખાડવાને પૂર્વોક્તજ અર્થ પ્રતિ ભિન્ન વિભક્તિરૂ૫ વ્યધિકરણથી કહે છે. આરંભને વિષે–આરંભરૂ૫ અધિકરણને વિષઈ વર્તિ જીવ. ઈમ સંરભ અને સમારંભને વિષે. કહ્યાં જે વાકક્ષાર્થય તેને જ બેલ લેઇ પ્રારંભ્યા સૂત્રની યોજના કહે છે. આરંભ કરતે સંરંભ કરેતો સમારંભ કરતે. એટલું કહેવું સમાનાધિકરણરૂપ પ્રથમ વાક્વાર્થ ઉચ્ચરી દેખાડવો. આરંભને વિષે વર્તતે ઈણિ વ્યધિકરણરૂપ બીજઉ વાવાર્થ કહ્યો. મરણ લક્ષણ દુઃખ પમાડવાને' અથવા ઈષ્ટવિયાગાદિક જે દુઃખ તેહના હેતુ પમાડવાને વિષે વર્તત એક્ષ્ય સંબંધ. દૈન્યની પ્રાપણાને વિષે, શેકની અધિકપણાથીજ શરીરની જીતાની પ્રાપણાને વિષે. ઇત્યાદિ. ઇહાં એજનાદિ ક્રિયાવંતને આરંભાદિક કહ્યાં. અને તે એજનાદિ ક્રિયાઈ ઉતપન્ન આરભાદિક અથભકર્મબંધના હેતુ પ્રકટ જીવઘાતાદિપ માનવા. ઈમ ન માનીશું તે કર્મક્ષયરૂ૫ જે અંતક્રિયા તેહના પ્રતિબંધક ન હુઈ એવી સ્કૂલ દૃષ્ટિની આશંકા પ્રગટ કરી. સ્થૂલ દૃષ્ટિપણું તો
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy