SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાહ पुष्पफलपत्रहिमवदादिगिरिश्रेणिअग्निशिखानीहारावश्यायमेघवारिधारामकटतन्तुज्योतीरश्मिपवनाद्यालम्बनगतिपरिणामनुशलाः , तथा वापीनद्यादिजले तज्जीवानविराधयन्तो भूमाविव पादोत्क्षेपंनिक्षेपकुशला जलचारणा इत्यादि / कथं तर्हि घातिकर्मश्यावाप्तलब्धिमाजः केवलिनो जीवविराधनासम्भवः, एकस्या अपि.क्षायिकलन्धेः सर्वक्षायोपशमिकलब्ध्यात्मकत्वेन क्षायोपशमिकलब्धिसाध्यस्य जीवरक्षादिकार्यमानस्य साधकत्वात् / नहि नानाभेदभिन्नः मत्यादिज्ञानयवसितानां पदार्थानामेकेन केवलझानेन व्यवसायोऽशक्यः / एतेन लब्धीनां क्षायोपशमिकत्वेन केवलिनो लब्धयो न भविष्यन्तीति शङ्काऽपि परास्ता। केवलिनोऽपि लब्धिमत्त्वात् , लब्धीनामपि क्षायिकत्वाच्च / तथाहि-"चारणआसीविसकेवली अ मणणाणिणो अ पुव्वधरा " इत्यादि श्रीआवश्यकनिक ( गा० 70 ) एतवृत्तौ-केवलिनः प्रसिद्धा इति व्याख्यातम् / तेन तस्य क्षायिक्यो लब्धयोऽनुत्तरज्ञानादयः पञ्च प्रतीताः / यदागमः- केवलीस्स णं पंच अणुत्तरा पं० तं-अणुत्तरे णाणे 1 अणुत्तरे दसणे 2 अणुत्तरे चरित्ते 3 अणुत्तरे तवे 4 अणुत्तरे वीरिए 5' त्ति, श्रीस्थानाङ्गे ( सू० 410) वृत्तिर्यथा-तथा न सन्ति उत्तराणि-प्रधानानि येभ्यस्तान्यनुत्तराणि, यथास्वं सर्वथावरणक्षयात् / तत्राद्ये ज्ञानदर्शनावरणक्षयाद् तदनन्तरे मोहक्षयोत्तपसञ्चारित्रभेदत्वात् तपश्च केवलिनामनुत्तरं शैलेश्यवस्थायां शुक्लध्यानभेदस्वरूपं ध्यानस्याभ्यन्तरतपोभेदत्वात् , वीर्य तु वीर्यान्तरायक्षयादिति / વલી ઘાતિઆકર્મના ક્ષયે પશમથી પામો જે જલયારણાદિ વિવિધ લબ્ધિવંત સાધુને નદી સમુદ્રાદિકના જલ અગ્નિની શિખા વ યુ વનસ્પતિનાં પુત્ર પુષ્પ ફલાદિક અવલંબીને પિતાની ઈચછાઈ ગમન આગમનાદિને વિષે પરાયણ એહવાને પર્ણિ જલજીવાદિકની વિરાધના ન હુઇ, જે માટે ચતુ શરણપ્રકીર્ણ બેલું છે. ક્ષીસથવ મવાશ્રવ સંભિન્નશ્રોતા. કુષ્ઠબુદ્ધ ચારણ જઘ ચારણદિક ક્રિયપદાનુસાર ઇત્યાદિ લબ્ધિવંત સાધુ સર્વ. “ચારણ” ઈત્યાદિથી યાવત, કેટલાએક સાધુ તકે ફૂલ, પત્ર, ફલ, હિમવંતાદિક પર્વતની શ્રેણિ, અગ્નિની શિખા, હિમ, ઠ 2, મેઘ ની વારિની ધારા, તંતુ આનું, જતિના રશ્મિ-કિરણ, પવનાદિકનાં આલંબી ગતિને પરિણામે કુશલ, વલી વાપી નદ્ય દિના જલને વિષે તે જીવને અવિરાધતાં હુંતાં ભૂમિની પરે પાદનો ઊપાડવું થાપવું તેને વિષે કુશલ જલ ચારણ ઈત્યાદિ, કિમ ત? કેવલીને ઘાતી કર્મને ક્ષ પામી જે લબ્ધિ તે વંતને જીવિરાધના સંભવઈ, એકજ ક્ષાયિકલબ્ધિનઈ સર્વ ક્ષા પથમિકલબ્ધિરૂપપણે કરી ક્ષાપશમિલબ્ધ સાધ્ય જે જીવરક્ષાદિક કાર્યમાત્ર, તેહને સાધકપણાથી, નાનાભેદે ભિન્ન જે અત્યાદિકજ્ઞાન તેણેિ જાણ્યા જે પદાર્થ તેહનો એકે કેવલજ્ઞાને જાણવું. તે અસમર્થ, એહવું તે નહિં. એલેં કહેવે કરી લબ્ધિને ક્ષાપશમિકપણું કરી કેવલીનઈ લબ્ધિ તે નહીં હઈ. એ શંકા તે ટાલી, કેવલીનઈ પણિ લબ્ધિવંતપણુથી, લબ્ધિને પણિ ક્ષાયિકપણુથી. ' તે કહઈ છ–અંધાચારણાદિક-આ શીવિષ-કેવલી–મનઃ પર્યાવજ્ઞાની-પૂર્વધર, એહની વૃત્તિને વિષે-કેવલી તઓ પ્રસિદ્ધ. એવું વખાયું છે. તે વતી તેહને ક્ષાયિકલબ્ધિ અનુત્તર નાનાદિક પાંચ પ્રસિદ્ધ, પાંચવસ્તુ કેવલોને સર્વાકછ પ્રરૂપી. તે કિમ, સર્વોત્કૃષ્ટ જ્ઞાન, સર્વોત્તમ દર્શન, સર્વોત્તમ ચારિત્ર, સર્વોત્તમ તપ અને સર્વોત્તમ આત્મશક્તિ, એહની વૃત્તિ કઈ છઈ-તિમ નથી ઉત્તર-પ્રધાન જેથી. જિમ પિતઈ સર્વ પ્રકારઈ આવરણના ક્ષયથી. તિહાં પ્રથમ બિ તે જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષયથી, તે પછી ચારિત્ર મોહના ક્ષયથી, જે માટે તપને ચારિત્રના ભેદ પણાથી, તે૫ તે કેવલીને ઉત્કૃષ્ટ તે શૈલેશ્યવસ્થાને વિષે શુકલયાનને વિષે શુકલધ્યાન ભેદસ્વરૂપ, દયાનને અત્યંતર તપના ભેદ પણાથી, વીર્યતઉ વીતરાથના
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy