________________ [ 21 ] * 22. બ્રહ્મબોધ : આ ગ્રંથ યદ્યપિ મ નથી પરંતુ સંભવતઃ તેમાં આધ્યાત્મિક વિયેનું વર્ણન હશે, એમ લાગે છે. ર૩. અહંદગીતા ? આ ગ્રંથના 36 અધ્યાયે છે અને તેમાં જૈન દર્શનનું વર્ણન સ્પષ્ટરૂપે કર્યું છે. આ ગ્રંથ “મહાવીર ગ્રંથમાલા”માં પ્રગટ થયું છે.' વળી તેમણે પંચતીર્થસ્તુતિ-સટીક” તેમ જ “ભક્તામરસ્તેત્ર” પર ટીકા રચી છે. આ સિવાય કવિએ અનેક ગુજરાતી કૃતિઓ–૧. જૈનધરમ દીપક, 2. જૈન શાસનદીપક, 2. આહારગવેષણા, 4. શ્રી વિજયદેવસૂરિ નિર્વાણરાસ, પ. કૃપાવિય નિર્વાણરાસ, 6. વિશ જિન સ્તવન, 7. પાર્શ્વનામસ્તોત્ર વગેરે રચેલાં મળી આવે છે. આ રીતે તેઓશ્રીના સમચકૃતિકલાપ ઉપર દષ્ટિપાત કરીએ તે તેઓ અશુત્રિષ્ટિથી શરૂ થયેલી વિદ્યાની ગંગોત્રી ધીરે ધીરે અનેક વિષયને વ્યાપી મહાનદનું સ્વરૂપ ધારણ સાહિત્યમાં કેટલા બધા કાવ્યગ્રંથનું નિર્માણ કર્યું છે. તે મંત્ર તંત્ર, સામુદ્રિક વગેરે નિમિત્તવિદ્યાની શાખામાં પણ ઘણું ખેડાણ કર્યું છે. અને સ્વયં એ માર્ગે ગતિ અને પ્રગતિ અને અંતે સિદ્ધિ પણ સાધી હશે એવું તેમના ચા પાવત્યા માવસ્યા સ્થાનથdચન્નચ - આવા કથનથી લાગે છે. પ્રબળ વિદ્યાપ્રીતિ વિના, સતત વિદ્યાની ઉપાસના વિના માઘ-નૈષધ જેવા દુધ કાવ્યની પાદપૂતિ શક્ય બને નહીં. આવી વિદ્યોપાસના આજે વિરલ બની છે. શક્તિસંપન્ન શ્રમણગણની દિશા બદલાઈ ગઈ છે. ત્યારે આવા ગ્રંથના પ્રકાશન દ્વારા થતું દિશાસૂચન જરૂર ઉપયોગી બનશે. - તીર્થંકર પરમાત્માના જન્મસ્થળ - દીક્ષાસ્થળ વગેરેને કેઠે પરિશિષ્ટમાં આપે છે. શાપુરુષના ચરિત્રમાં વોટિફિસ્ટા સ્થળને નામે લેખ વારંવાર આવે છે. ઘણીવાર આવા સ્થળ અંગે જિજ્ઞાસા રહે છે કે આ સ્થળ હવે અત્યારે ક્યાં અને ક્યા નામે ઓળખાય છે? એ સંદર્ભમાં પ્રાચીન ગ્રન્થ-વિવિધતીર્થમાં આવતું શોટિફિનું વર્ણન અને તેના આધારે વર્તમાનમાં થયેલું એ સ્થળનું સંશોધન દર્શાવતે હિન્દી લેખ - એ બન્ને પરિશિષ્ટમાં આપ્યા છે. | ઋણ સ્વીકાર 'આ ગ્રન્થના સંપાદન-સંશોધનમાં અનેક નાનામોટા હાથ રળિયામણા બન્યા છે. તેને નિર્દેશ કરે ઉચિત છે. 1. "इतोऽधिकं किचन मातृकाया व्याख्यानमादेशि मयापि तस्य / श्रीतत्त्वगीताहितसत्प्रतीताऽध्यायेषु सद्धयेयधियोत्तरेषु" // –मातृकाप्रसाद