________________ [ 11 ] આનાથી સંતોષ નથી કારણ કે આમાં 63 શલાકાપુરુષનું ચરિત્ર પૂર્ણ નથી આવતું. અને જેટલા પુરુષનું આવે છે તે પણ સંપૂર્ણ અને બૃહત્ ત્રિષષ્ટિ ને અનુસરતું નથી આવતું. જે જે સ્થળને અને પ્રસંગોને તેમણે શનિદેશ કર્યો છે તે તે કથાઓ અને પ્રસંગે મૂકીએ તે તે કાંઈક પરિપૂર્ણ લાગે પણ એમ કરવા જતાં મૂળગ્રંથથી પણ કદ વધી જાય એ તે ઠીક પણ તેથી તેની સળંગ રચનામાં જે સુંદર–અસુંદરનું અરુચિકર મિશ્રણ થાય તેથી ગ્રંથની એકરૂપતા ખંડિત થઈ જાય એટલે એ વિચાર પણ પડતું મૂકો. * પૂજ્યપાદ સાગરજી મહારાજે શ્રી આચારાંગસૂત્રની ચૂણિના સંપાદનમાં અનુભવેલી વ્યથાને જે શબ્દોમાં વાચા આપી છે તે શબ્દો અહીં મૂકીને તેમાં મારે સૂર પૂરાવું છું. શબ્દો આવા છે - प्रत्नानामप्यादर्शानामाशुद्धतमत्वात् कृतेऽपि यथामतिशोधने न तोषः। परं प्रवचनभक्तिरसिकता प्रसारणेऽस्याः प्रयोजिकेति विद्भिः शोधनीयैषा चूर्णिः / क्षाम्यतु चापराधं श्रुतदेवीति // " શ્રી આચારાંગ શૂર્ણિની પ્રત તેઓ સામે એકથી વધારે હતી જ્યારે આ લઘુત્રિષષ્ટિની તે એક માત્ર પ્રત છે. ચૂર્ણિ એ આગમ ગ્રંથ છે. આ ચરિત્ર ગ્રંથ છે. તથા ચૂર્ણિ ગ્રંથની અશુદ્ધિ અનર્થકારક નીવડે. ચરિત્ર ગ્રંથની અશુદ્ધિ-ત્રુટિ અન્ય ચરિત્રેથી શુદ્ધ થઈ શકે–ત્રુટિની પૂર્તિ થઈ શકે. છતાં, વિદ્યાધન વિદ્વાને કરબદ્ધ પ્રાર્થના કે આ પ્રકાશનને એ સ્વરૂપે જ જુએ અને તેની અશુદ્ધિ કે ત્રુટિને અન્ય ગ્રંથથી શુદ્ધ અને પૂર્ણ કરે. * હવે ગ્રન્થકારને પરિચય યથાસગ પ્રાપ્ત સાધનોથી કરીએ. તેઓશ્રીને ગુરુપર્વક્રમ આ રીતે છે - એક વિદ્વાન પુરુષે રચેલા કમાં આ ભાવ સુંદર રીતે રજૂ થયો છે. હું પણ તે જ રજૂ કરીને - સંતોષ માનું છું. आमूलचूलमवलोक्य विशोध्य नीतं, पाठाहतां कृतधियां चरितं मयेदम् / तत्र भ्रमात् त्रुटिततिर्यदि दृष्टिमेयात्. तां शोधयेयुरिति मे विनताऽऽर्थनाऽस्ति / /