SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ # આજના યુગમાં સચિત્ર પુસ્તકો વાંચવા-જોવા સહુને ગમે છે. તેથી મુનિ શ્રી જિનેશચંદ્ર વિજયજીએ દરેક સ્થાને અનુરૂપ ચિત્રો તૈયાર કરાવ્યા, તે આ આવૃત્તિમાં લીધા છે. F કથાઓમાં આવતી ગાથાઓનો અકારાદિક્રમ પરિશિષ્ટમાં લીધો છે. કથામાં આવતા કઠીન શબ્દોનો સંગ્રહ અર્થ સાથે પરિશિષ્ટમાં લીધો છે. સૌના સહકારની સાથે સાથે : પ્રૂફ તપાસવા આદિ માટે પં. શ્રી શ્રીચંદ્રવિજય ગણી, મુનિ શ્રી જિનેશચંદ્ર વિ., મુનિ શ્રી સુયશચંદ્ર વિ.નો પૂરો સાથ રહ્યો, અન્ય કાર્યો માટે સહવર્તી 5. શ્રી સ્થૂલિભદ્ર વિ.-પં. પુષ્પ-કૈલાસ-રાજ-શ્રમણચંદ્ર વિ., ગણિ શ્રી કુલ-પ્રશમચંદ્ર, પ્રવર્તક શ્રી કલ્યાણચંદ્ર વિ. મુનિ શ્રી અમર-પ્રકાશ-સુધર્મ-શશી-સમકિત-પ્રિય-સંઘ-સિદ્ધ-શ્રેય-શ્રુત-સંવેગ-નિર્વેદ-નિરાગ-સંયમ-સત્યસુજસ-સુનય-કલ્પ-ભક્તિ-જિગ્નેશચંદ્ર વિ. આદિનો સહવાસ, પ. પૂ. આ. શ્રી વિજય અજિતચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પં. વિનીતચંદ્ર વિજય ગણીના ઉપદેશથી વિવિધ સંઘોએ તેમજ પં. શ્રી કૈલાસચંદ્રવિજયજી-મુનિશ્રી પ્રિયચંદ્રવિડના ઉપદેશથી શ્રી ચોપાટી મુંબઈ કલ્યાણ પાર્શ્વનાથ જૈન શ્રી સંઘે મુદ્રણમાં લાભ લીધો. પંડિતજી શ્રી વિષ્ણુકાંત ઝાનો સહકાર પણ ઉપયોગી રહ્યો. ક શબ્દકોષ સાર્થ : 5. અજિતભાઈએ અપૂર્વ પરિશ્રમથી તૈયાર કર્યો. * ચિત્ર નિર્માણ : વીરેન્દ્ર પેઈન્ટરે (પાલીતાણા) મહેનતથી કર્યું. * ટાઈપસેટિંગ : જગદીશભાઈ બારીયાએ કર્યું. * મુદ્રણ : ભરત ગ્રાફિકસ-અમદાવાદના ભરતભાઈ-મહેન્દ્રભાઈએ ઉત્સાહભેર કર્યું. # સર્વકાર્યોમાં ઉલ્લાસ : રાજારામ-પ્રેમજી-વરસંગ-પંકજ-શાંતારામ-યોગેશ આદિએ બતાવ્યો. પ્રાંતે “આત્મહિતાભિલાષી જીવે કથા કહેવી જોઈએ, પરંતુ વિકથા ક્યારે પણ ન કહેવી જોઈએ; શ્રી જિનેશ્વર ભગવંતની સુકથા કરનાર, સંસારને ઉત્તમ રીતે પાર પામી જાય છે.” એ પ્રમાણે, આચાર્ય શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતિવિજ્ઞાન કથાના બીજા ભાગના આમુખમાં જે કહ્યું છે, તે મુજબ કથાના વાંચનથી જીવો યોગ્ય જીવન જીવી માનવજીવન સાર્થક કરી શીધ્ર શાશ્વત શાંતિને પામે તેવી શુભભાવના. વિ.સં. 2061, ભાદરવા વદ-૭, બાબુ અમીચંદ પનાલાલ શ્રી આદિનાથ જિનાલય. વાલકેશ્વર, મુંબઈ. પ.પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.ના ગુરુબંધુ પ.પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.ના ચરણકિંકર સોમચંદ્ર વિ.
SR No.004268
Book TitlePaiavinnankaha Part 01
Original Sutra AuthorN/A
AuthorKastursuri, Somchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2005
Total Pages224
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy