________________ ગુજરાતી સરળ ભાષામાં 90 સુંદર ચિત્રો સહિત ગૈાતમપૃછા-સચિત્ર વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરસ્વામીજી અને શ્રુત કેવળી શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નોત્તર રૂપ આ ગ્રંથ મેટા ઓર્ડ ટાઈપમાં મનોહર સુરેખ ચિત્રોથી સુશોભિત કર્યો છે આ ગ્રંથ માનવ જીવનની સમસ્યા ઉકેલે છે અને સંસ્કારી બનાવે છે, જેથી આત્મા ઉર્વ: મી બને છે. જૈન ધર્મનું રહસ્ય સરલ ભાષામાં જાણવા માટે સૌ કોઈને આ પુસ્તક વાંચવા જેવું.. સંસારમાં પરિભ્રમણ કરતા જીવે મોક્ષે જ્યારે જાય છે વગે" કયારે જાય ? મનુષ્ય કયારે થાય ?- સ્ત્રી ક્યારે થાય ? પશુ-પક્ષી જ્યારે થાય ? અને નર કે કયારે જાય ? કાણા, બહેરા, બાબા, લંગડી લુલા, કોઢિયા, વાંઝિયે કેમ થાય વગેરે 48 પ્રશ્નો પ્રથમ ગણુધરે પૂછેલા તેના ઉત્તર પ્રભુ ઝીએ આપેલા. તે વિસ્મયકારી બાધક કથાઓ સહિત. માનવ ધનવાન અથવા નિર્ધન શાથી થાય ? રૂપાળા અથવા કદ્રપેડ કેમ થાય ? પ્રિય કે અપ્રિય કેમ લાગે ? એવી મનને મુઝવતી અનેક સમસ્યાઓનો ઉકેલ આ ગ્રંથમાં તમને જોવા મળશે. | સામાયિકમાં વાંચવા લાયક, વ્યાખ્યાનની ગરજ સારે તેવા આ મંચ છે. બીજાને વાંચી સંભળાવવાથી સાંભળનારને સાચો આનંદ પડે તેવો છે. છતાં જ્ઞાન પ્રચાર માટે માત્ર કિંમત ત્રણ રૂપિયા. પોસ્ટ ખર્ચ રૂા. 1 અટાગ. પૃષ્ઠ 32+32 ૯*૩૫ર. ( બાંધેલી ચોપડી અને ટાં પાનાં બંને આકારે છે, માટે જે જોઈ એ તે લખો. ) સંસ્કૃત ગૌતમપૃછાવૃત્તિની પ્રત નવી છપાયેલ છે તે પણ મળશે. તેની કિંમત પણ ત્રણુ શિયા પો) ખર્ચ અલગ, (સોનેરી પાટલી સાથે . | 1. જૈન પ્રકાશન | (છે, તો પોળ–અમદાવાદ, 2. રમેશચંદ્ર મણિ જેશીંગભાઈની ચાલીમાં " 630 અમદાવાદ, gyanmandir@kobatirth.org ના જણાટા a == ===