________________ શુ આપ જાણો છો ? " ક થા ભા 2 તી’ રસભરી કથાવાર્તાઓ પીરસતુ જેન ધમનું સચિત્ર સામયિક જૈન સાહિત્ય પ્રગટ કરતા અનેક સામયિકામાં અનોખી છાપ પાડતું રસભરી કથાવાર્તાઓ પ્રગટ કરતું, ટૂંક સમયમાં જ લોક ચાહના પ્રાપ્ત કરી છે તે કથા ભારતી " દ્વિમાસિકે એક એકથી ચઢીયાતા અંકે આપી દિન-પ્રતિદિન પ્રગતિ કરી છે, કેવળ શાસન સેવાના ઉદ્દેશથી જ પ્રગટ થતું આ પુત્ર છે માટે આપ તાકીદે લવાજમ ભરી શાસનસેવાના કાર્યમાં સહકાર આપશો. વીતેલા વર્ષ દરમ્યાન વિદ્વાન લેખકો અને પૂજ્ય મુનિવર્યોના સહકારથી શાસ્ત્રીય, રસિક, ચરિત્ર તથા સાહિત્ય પ્રગટ કરી લોકોની ખૂબ જ ચાહના એણે મેળવી છે. અવનવા સમાચારોનું આકર્ષણ જેમાં ન હોય, રમુજી, ટુચકો રજૂ થતા ન હોય, અર્થકામની અભિલાષાએ ઉત્તેજીત કરે એ વાનપીએ જેમાં ન પીરસાતી હોય એવા સીધા સાદા કથાનક પ્રધાન સામયિકને ઘરમાં પ્રવેશ કરાવવી કેટલું બળ જોઈ એ ? અમારું બળ આ છે : (1) પૂ. આચાર્ય મહારાજાએ આદિ અનેક ગીતાર્થ પૂ. મુનિ ભગવંતોના આશીર્વાદ અને સતત પ્રેરણા એને મળી છે. 2) વિદ્વાન પૂ. મુનિવરો અને પંડિત શ્રવકેની શાસ્ત્રશુદ્ધ લેખવાર્તાઓ કથાભારતી’ પ્રગટ કરે છે. (3) સમાજમાં ફેલાઈ રહેલા વિકત જૈન ચરિત્રો અને લખાણોની શાંત, ઉદાત્ત અને પ્રતિપાદન શૈલીથી પ્રતિકાર કરી શાસનસેવા કરવાની કથા ભારતીની અભિલાષા છે. - આજે જ્યારે મનને અને તે પછી તનને બગાડે એવી મલિન સાહિત્ય છુટથી બળકે આગળ આવી રહ્યા હોય ત્યારે આવા વાંચનમાં તેઓ મન પરાવતા થાય તેવું કરવું તે ખૂબ જરૂરી છે. નીચેના સરનામે તાકીદે લવાજમ મોકલી આપે. વાર્ષિક લવાજમ રૂા. ( 2-50) છુટક નકલ- નયા પૈસા 0-50 કથા ભારતી કાર્યાલય 26, કેટનચાલ, પાંજરાપોળ–અમદાવાદ. | ain Education intematonal For Personal s Private selon Wwwbanerorg