________________ શ્રી જિન સાહિત્ય વધક સભાને સર્વોપયેગી પ્રકાશન વર્ષમાં બે વખત આયંબીલની ઓળી પ્રસંગે ખાસ ઉપયોગી શ્રી સિદ્ધચક-નવપદ આરાધન વિધિ-(સચિત્ર) નવપદ સ્વરૂપ-લેખક પૂ. પં. શ્રી ધુરંધરવિજ્યજીગણિવર્ય અને સંપાદક: સાહિત્યપ્રેમી મુનિશ્રી નિરંજનવિજયજી મ. અત્યાર સુધીમાં બહાર પડેલ આ વિષયના પુસ્તકમાં આ પુસ્તક જુદી જ ભાત પાડે છે. જેમાં નવે પદોનું સુંદર વિવેચન પૂર્વક વ્યાખ્યાને અને દરેક પદેના ભાવને સૂચવતા ખાસ તૈયાર કરાવેલ ભાવવાહી દશ ચિત્રો, ઓળીની વિધિના દિવસેને કાર્યક્રમ બહુ જ સરળ રીતે મુકવામાં આવે છે. ચેસઠ પ્રકારી પૂજા, શ્રી નવમદજીની બને પૂજાઓ, સત્તરભેદી પૂજા, પ્રભુ સન્મુખ બેલવા યોગ્ય સ્તુતિઓ, નવપદના ચૈત્યવંદને અને સ્તવને, નવપદની છે, સઝાયે, શ્રી સિદ્ધચક્રજીના યંત્રોદ્ધાર પૂજન વિધાનની સમજ વિગેરે વિગેરે સિદ્ધચક આરાધન યોગ્ય સુંદર સરળ રીતે વિપુલ સામગ્રી સહિત. આ પુસ્તકથી ગામડા વિગેરેમાં પણ એળી કરનારને ઘણું જ સુગમતા જણાશે. કારણ કે ઉપગી દરેક બાબતને સમાવેશ આમાં કરાયેલ છે. પૃષ્ટ 288. પાકું બાઈન્ડીંગ છતાં પ્રચાર માટે કિ. 2-8-0 પ્રાપ્તિસ્થાન - (1) જૈન પ્રકાશન મંદિર, 304 ડેશીવાડાની પોળ, અમદાવાદ. (2) બાલુભાઈ રૂઘનાથ શાહ, અંબાજીના વડ પાસે, ભાવનગર, (3) પં, ભુરાલાલ કાલિદાસ, ઠે. હાથીખાના, રતનપળ, અમદાવાદ, તે સિવાય મુંબઈ-પાલીતાણુ વગેરે પ્રસિદ્ધ જૈન બુક્સેલરોને ત્યાંથી પણ મલશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org