________________ हुए सुपार्श्वनाथ स्तवन में "अन्य देव आराधता रे संवर नहीं सावध्य" कहकर अपनी बात रखी उपाध्याय यशोविजयजी की साहित्य साधना पर आपने श्रम करके अपने गुरु श्रीमद्विजय जयन्तसेनसूरीश्वरजी म.सा. के कथन "श्रम आजीवन साधना श्रम सुख का है धाम, जयन्तसेन कर लो श्रम जीवन बने ललाम" का ही अनुसरण कीया है / आशा है भविष्य में भी आप अथक परिश्रम करके गुरु के आशीर्वाद से अपना नाम વિદ્યાર્થી | संघ गौरवान्वित है आपके श्रम से और मैं अभिभूत / सविधि वन्दना व सुखशातापृच्छा સ્વીરે || श्रीशान्तिजिन च्यवन कल्याणक दिवस સં. 2070, મારવા વહી-૭, મંનિવાર : कुक्षी/श्री शान्तिजिन तीर्थ દિનાંક : ર૭-૮-૨૦૧૩ जयन्त चरणरज __आकांक्षी मनोहरलाल पुराणिक શુભકામના પરમ પૂજ્ય સાધ્વીજી ભુવનપ્રભાશ્રીજી મ.સા.ના પરિવારમાંથી તેમની શિષ્યા સાધ્વીજી અમૃતરસાશ્રીજી મ.સા.... - આપશ્રી વિશ્વભારતી સંસ્થા લાડનું દ્વારા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના દાર્શનિક ચિંતનનું વૈશિસ્ત્ર વિષય પર શોધનિબંધ પર પી.એચડી.ની ડિગ્રીથી સન્માનિત થયા તે બદલ આપશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. અભિનંદન. આ કાર્ય પાછળની સફળતા પાછળ પૂ. દાદા ગુરુદેવ, વર્તમાનાચાર્ય તેમજ આપની ગુરુમૈયાના ત્રિવેણી સંગમના આશીર્વાદ કારણરૂપ છે. અમારો આખો મુંબઈનો શ્રીસંઘ આપશ્રીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે અને આપનું કરેલું આ કાર્ય સંઘસમાજ માટે ઉપયોગી થાય અને આગળ ઉત્તરોત્તર જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિ કરી ગુરુદેવની ગરિમાં વધારે એ જ અભ્યર્થના સાથે... લિ. પ્રમુખ શ્રી સેવંતીલાલ મણીલાલ મોરખિયા તથા ટ્રસ્ટમંડળ સૌધર્મ બૃહત્યાગચ્છીય ત્રીસ્તુતિક જૈન સંઘ મુંબઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org