SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ સહિત ઢંઢેર કુટુંબે ૧૫૯૦ના વૈ. સુ. ૫ ના શુક્રવારે લખાવી છે. * પ્રતિ-ઉ. અમદાવાદ, એલ.ડી.ઈન્ટિટટ્યુટ. ડાભડા નં. ૫ પ્રતિ નં. ૧૩૨ (૨૩૦૮૫), કાગળની પ્રતિના પાના ૨૮૩ છે, તપા. શ્રીહીરવિજયસૂરિ રાજ્યે દેવવિજય વાચક માટે વૈરાટનગરે શ્રીમાળી વંશના રાકિયાણ ગોત્રીય ભારમલ્લનાપુત્ર અજયરાજે ૧૭૫૧ના ફાગણ સુદ ૫ ના લખાવી છે. * પ્રતિ-૭. અમદાવાદ, એલ.ડી. ઈન્સ્ટિટ્યુટ. ડાભડા નં. ૫. પ્રતિ નં. ૨૩૦૮૮ કાગળની પ્રતિના પાના ૧૭૮ છે. ૧૯૮૩ના ફા. સુ, ૧૧ ના શક્રવારે જોશી ગોપાલે લખી છે. * પ્રતિ-૮. સુરત, મોહનલાલજી જૈન જ્ઞાનભંડાર. પોથી નં. ૧૧ પ્રતિ નં. ૧૭૭ કાગળની પ્રતિના પાના ૧૨૦ છે. ૧૬૭૯ વર્ષે વૈ. સુ ૩નમાં ગુરુવારે રોહિણી નક્ષત્રે ઉન્વ નગરે લખાયેલ છે. * પ્રતિ-૬.વડોદા, આત્મારામજી જૈનજ્ઞાનભંડાર. પ્રવર્તક મુનિ કાન્તિવિજય શાસ્ત્ર સંગ્રહ નં. ૪૧૦ કાગળની પ્રતિના પાના ૧૨૧ છે. બૃહદ્ગણવાસી રત્નશાલીસૂરિરાજ્યે ભાવદેવ વાચકના શિષ્ય મુનિ રત્નદેવના શિષ્ય ધનદેવમુનિએ ૧૭૩૨ વર્ષે ચૈત્ર, સુદ ૨ ના સોમવારે લખી છે. * પ્રતિ-૧૦.વડોદા,આત્માશ્રમજી જૈનજ્ઞાનભંડાર. મુનિ હંસવિજયજી જ્ઞાનભંડાર નં. ૩૭૭ કાગળની પ્રતિના પાના ૧૫૮ છે વિજયા નંદસૂરિના પ્રશિષ્યએ ૧૯૪૯ વૈ. સુદ ૨ના મંગવારે લખાવી છે. * પ્રતિ-૧૧. પાટણ, શ્રીહેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર. વાડી પાર્શ્વનાથ જ્ઞાનભંડારની પ્રતિ છે. ડાભડા નં. ૧૮૪ પ્રતિ નં. ૭૧૧૦. આ લઘુટીકાના પાના ૪૫ છે. * પ્રતિ-૧૨.અમદાવાદ, એલ.ડી ઇન્સ્ટિટ્યુટ. નં. ૧૭૧૬૫ કાગળની પ્રતિ છે. આ લઘુટીકાના પાના ૨૭ છે. આ બધી પ્રતિઓમાં મુખ્યતયા બે વાંચના છે. તેમાં ૧,૩,૪,૫ નંબરની પ્રતિઓની એક વાંચના તથા ૨,૭,૭,૮,૯,૧૦ પ્રતિઓની બીજી વાંચના છે. તેમાં ૧૦ નં. ની પ્રતિમાં બન્ને પ્રકારના પાઠો મળે છે. ૧,૨,૩,૬,૭,૮,૯,૧૦ આ આઠ પ્રતિઓમાં કઠીન શબ્દોના અર્થોની ટિપ્પણી કરેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy