SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી સંશોધન પદ્ધતિ | સંશોધન માટે અમોને ૧૨ પ્રતિઓ પ્રાપ્ત થઈ છે, તેમાં ૧૦ પ્રતિઓ સંપૂર્ણ છે અને બે પ્રતિઓ કથાનકવગરની ફક્ત ટીકા છે. જેનું લઘુટીકા એવું નામ આપેલ છે. સંશોધન માટે મળેલ પ્રતોમાં વાંચનારે કઠીન શબ્દોની ટિપ્પણીઓ લખેલ છે. ક્યાંક અમે પણ કઠીન શબ્દોની ટિપ્પણીઓ કરી છે. ટિપ્પણીઓ અને પાઠાંતર છૂટા પાડવા અમે જ્યાં જ્યાં ટિપ્પણીઓ કરી છે, ત્યાં ત્યાં નંબરો મૂકેલ છે અને પાઠાંતર આવે ત્યાં ચિહ્નો મુકેલ છે. તથા વિસસ્થાનકના નામ વગેરેની ગણતરી માટે અંગ્રેજીમાં નંબર આપેલ છે. અમોને જે પ્રતિઓ પ્રાપ્ત થયેલ છે, તેના નામો ન લખતા તેને નંબર આપેલ છે, તેમાં ત્રણ પ્રતિઓ તાડપત્રીય છે, બાકીની કાગળની છે, તે આ પ્રમાણે # પ્રતિ-૧. જેસલમેર, શ્રીજિનભદ્રસૂરિજ્ઞાનભંsie.નં. ૮૨ ૧ તાડપત્રીય, પાના ૧૮૬ છે. જે ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાયઃ લખાયેલ છે. જ પ્રતિ-૨,ખંભાત, શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંsie. નં. ૮૦ તાડપત્રીય, પાના ર૭ર છે, જે ૧૩૧૪માં લખાયેલ છે. છેલ્લે ગ્રંથ લેખન પ્રશસ્તિના ૩૧ શ્લોક લખ્યા છે. તેમાં ગ્રંથ લખાવનારના પૂર્વજોનું વર્ણન છે, આમણગ નામના શ્રાવકે પોતાની ધર્મપત્ની આયશ્રીના કલ્યાણને માટે લખાવી છે. સંઘ સમક્ષ તેની વ્યાખ્યા કરાવેલ છે. શ્રી પ્રજ્ઞાતિલકસૂરિજીનું આ દશવૈકાલિક પુસ્તક પં. માણિક્ય તિલકજી એ સંશોધિત કરેલ છે. # પ્રતિ-૩.પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિર. સંઘ ભંડારની પ્રતિ છે. ડાભડા. નં. રપ, પ્રતિ. નં. ૨૫ તાડપત્રીય, પાના ૧૧૫ છે. જ પ્રતિ-૪.પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, ડાભડા નં. ૩૧૦, પ્રતિ નં. ૧૪૯૨૭ કાગળની પ્રતિમા પાના ૧૮૪ છે. જ પ્રતિ-૫.અમદાવાદ, એલ.ડી.ઈન્ટિટટ્યુટ. નં. ૪૫૪ કાગળની પ્રતિમા પાના ૧૭૭ છે, કમલપ્રભસૂરિજીના શિષ્ય પુણ્યપ્રભસૂરિજીના ઉપદેશથી પાટણ વા. શ્રીમાળી જ્ઞાતીય ઢંઢેર-કુટુંબના દોશી હરિચંદની ભાર્યા રત્ના પુત્ર દોશી સૂરદો તથા શ્રીવછદો તથા રત્ના પુત્ર, પૌત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy