SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ र७ किमिदं यौवनवनं, विफलीक्रियते वृथा ? | વાર્થ પુનરાવાપ્યાં, વ્રતમાવાસ્યતે શુમે ! ।।।।[પૃ.૨૧૨, જો-૩૦૬૦] ત્યારે રાજીમતી કહે છે. હે સાધો ! શું આત્મા ભૂલાઈ ગયો છે ? જેથી છોડેલ ભોગસુખોને ભોગવવા ઈચ્છો છો ? સંયતીના સંપર્કની ઈચ્છામાત્રથી બોધિરત્ન દુર્લભ બનશે. શ્રીનેમિનાથના શિષ્ય થઈ આમ કેમ વિચારો છો ? હંસ કુલમાં ઉત્પન્ન થયેલ બગલા જેવા કેમ થઈ ગયા ? અગંઘનકુલના સર્પની વાતઃ- અગંધનસર્પ જેવા બનો. જે જીવનના ભોગે પણ વમન કરેલ ઝેરને પાછું લેતા નથી. કલ્યાણપુર નામે નગર છે, કલ્યાણચંદ્ર રાજા છે, સર્વાંગસુંદરી રાણી છે, પાંચસો યોદ્ધાઓને એકલા પહોંચી શકે તેવો તેનો વીરસિંહ પુત્ર છે. વસંતઋતુ આવે છે, આખું નગર વસંતોત્સવમાં મગ્ન બને છે, રાજકુમાર પણ નગરજનો સાથે ઉદ્યાનમાં હરી-ફરી, ખાઈ-પીને રાત્રે ત્યાં જ સૂઈ જાય છે. રાત્રે કોઈ સર્પ કુમારને ડંખી જાય છે, સવારે રાજારાણી બધાને ખબર પડે છે, શોકરૂપી સર્પથી દંખાયેલા જાણે બધા સૂચ્છિત થઈ ગયા. મંત્ર-તંત્રના પ્રયોગ નિષ્ફળ જાય છે, ત્યાં કોઈક માંત્રિકેન્દ્ર ગારુડિક કુમારના પુણ્યથી આવે છે. ડંખનારને ગમે ત્યાંથી બોલાવીશ. સાત દિવસથી વધારે આયુષ્યવાળા, પાંચ ગાઉમાંથી ખેંચી બધા સર્પોને હાજર કરીશ. પાંચ ગાઉ સુધી કોઈ સર્પને મારે નહિ, તેમ ઘોષણા કરાવો. રાજા એમ કરે છે, ગારુડિકનરેન્દ્રકુમારને એક માંડલામાં મૂકે છે, સર્પોની નવમંડલી કરે છે, આત્મરક્ષા કરી સર્પાકર્ષણનો જાપ શરૂ કર્યો. ચારે બાજુથી સાપો આવવા લાગ્યા, ગારુડિકને નમીને પોતપોતાને સ્થાને બેસી ગયા તેની ક્રિયાને જોવા, અહો ! આ કેવું ! આવું તો જોયું નથી અને સાંભળ્યું નથી એમ વિસ્મિત થયેલ બધા ક્ષણવાર શોકને ભૂલી જાય છે. अहो! आश्चर्यकारीदं, नरेन्द्रस्यास्य वल्गितम् । ન દૃષ્ટ ન ત ાપિ, હોળ: સોડવોવત ।।।।[પૃ.૨૧૯, ો-રૂ૧૦] બધા સર્પ આવી જતા આદેશ કરે છે, જેમણે કુમારને ડંખ માર્યો હોય તે ફણા ઊંચી કરે. ત્યાં જ સામે રહેલ અગંધન સર્પ ગંધહસ્તીની જેમ ફણા ઊંચી કરે છે, રે દુષ્ટ ! તું સૂતેલા આને ડંખ્યો હતો ?. મારી ફરજ છે કે દુષ્ટને દંડ કરી શિષ્ટનું રક્ષણ કરવું જોઈએ. તું તારા ઝેરને પાછું લઈ લે, તો જ તને છોડીશ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004254
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorSomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages574
LanguageHindi
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy