________________
कार्ये निर्वृहयत्येव, स्याश्चतुर्दशपूळपि ।
નિવ્યવર્ઘા, તાપૂર્વી તપશ્ચમ [y.૪૭૦, ૭] "विकाल:-पाश्चात्यदिनघटिकाद्वयरूपः, तस्मिन् विकाले निर्वृत्तं वैकालिकम्।" ..
દશે અધ્યયન કયા કયા પૂર્વમાંથી ઉતર્યા તે જણાવે છે. માત્મપ્રવાપૂર્વ धर्मप्रज्ञप्ति:-षड्जीवनिकायिका (अ० ४), कर्मप्रवादपूर्वात् पिण्डैषणा (अ० ५), सत्यप्रवादपूर्वाद् वाक्यशुद्धिः (अ०७), प्रथमद्वितीयादीनि नवमस्य प्रत्याख्यानपूर्वस्य તૃતીય વસ્તુ નિવૃદિતાનિ [૪૭] બે ચૂલિકા શ્રી સીમંધરસ્વામિજી પાસેથી આવી.
આ દશવૈકાલિકસૂત્રને ભણી આર્ય મનકમુનિ છ મહિનાના સંયમપર્યાયમાં જ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તે વખતે પિતામુનિ ની આંખમાંથી આંસુ ટપકી પડે છે ત્યારે તેમના મુખ્ય પટ્ટધર શ્રીયશોભદ્રસૂરિ પૂછે છે ભગવંત! આ શું? તે વાત નિયુક્તિકારના શબ્દોમાં
आणंदअंसुपायं, काही सिजंभवा तहिं थेरा । जसभहस्स य पुच्छा, कहणा य वियारणा संघे ॥१।। [पृ.४७१, श्लो-१]
સંસારનો સ્નેહ આવો છે, આ મારો પુત્ર હતો, તે આરાધી ગયો તેથી હરખના આંસુ આવ્યા. ત્યારે શ્રીયશોભદ્રસૂરિ આદિ શિષ્યો પસ્તાવો કરે છે, અમારે ગુરુની જેમ ગુરુપુત્ર સાથે વ્યવહાર કરવો જોઈએ, તે ન કરી શક્યા. શથંભવસૂરિ સંઘને પૂછે છે-મેં મનકમુનિને કારણે આ સૂત્ર પૂર્વમાંથી ઉર્યું. હવે શું કરવું છે? રાખી મૂકવું છે કે પાછું મૂકી દેવું છે? શ્રીસંઘ કહે છે, પડતા કાળના કારણે ઘણા જીવોને આ સૂત્ર જ ઉપકારક થશે, માટે રાખી મૂકવું. સૂરિજી પણ શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂકી, જાણીને કહે છે, અંગ-ઉપાંગ વગેરે સૂત્રો દુષમકાળના પ્રભાવે ક્રમસર તૂટતા જશે. આ દશવૈકાલિકસૂત્ર અને શ્રીજીતકલ્પસૂત્ર શ્રીદુષ્પહસહસૂરિ સુધી રહેશે આટલા અધ્યયનથી જ તે યુગપ્રધાન-મૃતધર બનશે.
अङ्गानां क्रमतः स्थितिं गुरुतया, विज्ञाय चिशक्षुषा, वृद्धायाः श्रुतसम्पदोऽनुसमयं, यान्त्याः प्रभोराज्ञया । यावद् दुःप्रसभाभिधं गुरुमतो हस्तावलम्बं ददौ, ય વૃક્વા ફાત્રિ મુનિપતિ શગવઃ સોડવાન્ પારિ , -૪].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org