SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ३८) क्रियागुप्तनेमिजिनस्तोत्रम् અજ્ઞાતકર્તક ચતુર્વિશતિ જિનસ્તોત્ર અન્તર્ગત આ સ્તોત્રમાં ક્રિયાપદ ગુપ્ત રાખ્યા છે. ચોવીશ જિનના પ-૫ અનુષ્ટ્રમાં રચાયેલા સ્તોત્રમાંથી આદિનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આ પરમાત્માના સ્તોત્રો યમકાલંકારમંડિત છે. બાકીના સર્વસ્તોત્રો ભાવાદ્રિતાથી ભરેલા છે જેમાં સુંદર ભાષા અને ઉદાત્ત ભાવનાઓનો સમન્વય દષ્ટિગોચર થાય છે. આ સ્તોત્રો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીવિરચિત વિતરાગસ્તોત્રનું સૌદશ્ય દર્શાવે છે. જો કે વીતરાગ સ્તોત્રના અનુશરણરૂપ રચના નથી પરંતુ, તેના જેવા મૌલિક અને મંજુલ પદ્યોની ગુંથણી અહીં રહેલી છે. नेमिनाथ ! त्वया विश्वं, निमज्जद् भवसागरे । - अनाथं दुःखितं मत्वा, विज्ञातरूप ! विभुना ॥१॥ प्रभो ! मदतमोमायालोभ-कोप-भयोज्झितः । मम त्राणाय मोहरेरुदासीनस्त्वमन्वहम् ॥२॥ दृढानामपि निर्मूलोन्मूलनं कर्मशाखिनाम् । लीलया कृतकन्दर्पदर्पनाश ! जवाद् भवान् ॥३॥ त्वयि यस्तनुते. भक्ति, शस्वद्देही शमाऽऽलय । भवभीतिहर ! त्रातः स्वस्य शस्यसुखं विभो ! ॥४॥ ना तमोहंससारश्रीदायकं जिननायकम् । दुर्गतिं त्वामरं नत्वाऽमदं नाऽशमवजित ॥५॥१ १. अत्र प्रथमश्लोके 'आवि', द्वितीये 'न असि', तृतीय 'अकृत', चतुर्थे 'देहि', पञ्चमे 'न ससार' इति गुप्तानि क्रियापदानि यथामति शोधितानि । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy