________________
३६) नेमिनाथस्तोत्रम् આ સ્તોત્ર “પંચજિનસ્તોત્ર' અંતર્ગત છે. માત્ર ત્રણ-ત્રણ પદ્યના આ પંચ સ્તવનો અલંકારસભર રચના છે.
આદિનાથ પ્રભુનું સ્તોત્ર પદાન્ત માલા યમકમય છે. શાંતિનાથ પ્રભુના સ્તોત્રમાં સુંદર લય અને અનુપ્રાસો છે. જેવા કેત્વરી નિના: પ્રજ્ઞાવ્રના ના વિનતા: તા: (૧), ઝિતિનજીવનતિતા (૨), યમક પણ પ્રયોજયા છે–‘તમવિયમવિયનીરમ્' (૩) “ખવે મવેત્ત્વમેવ' (3) નેમિનાથ પ્રભુના સ્તોત્રોમાં પ્રથમ પદ્ય “સની'નો પદાન્ત યમક છે. દ્વિતીય પદ્યના પૂર્વાધમાં “રત્ન'નો ઉતરાર્ધમાં ‘વ’નો યમક છે. તૃતીય પદ્ય “-' દ્વિ-અક્ષરમય છે. પાર્શ્વનાથ પ્રભુના સ્તોત્રમાં ‘રા'નો અનુપ્રાસ સંપૂર્ણતયા ફેલાઈ ગયો છે. મહાવીરસ્વામીના સ્તોત્રમાં નવગ્રહના નામથી પરમાત્માની સ્તુતિ થઈ છે.
પાંચેય સ્તોત્રોમાં પદ્ધડિકા, પચચામર, પ્રમાણિકા, શાલિની, માલિની, ઉપજાતિ વગેરે છંદો પ્રયોજાયા છે. નાના સ્તોત્રમાં ભરેલી આટલી છંદો વૈવિધ્યતા કર્તાની વિદ્વત્તાનું ઉદ્ગાન કરે છે.
નેમિનાથ પ્રભુના સ્તોત્ર સિવાય બાકીના ચારેય સ્તોત્રના અંતે ધર્મશીલ” શબ્દ પ્રયોગ છે. જે કર્તાનું નામ સૂચન કરે છે. આ ચારેય સ્તોત્ર પરિશિષ્ટમાં સમાવ્યા છે.
जिगाय यः प्राज्यतरः स्मराजी, तत्याज तूर्णं रमणीं च राजीम् । राजेव योगीन्द्रगणे व्यराजीद्देयात्स नेमिर्बहु सौख्यराजीः ॥१॥ [उपजातिः] निजकुलकुलरत्नं वाञ्छितार्थधुरत्नं, तमसि गगनरत्नं चित्कलारात्रिरत्नम् । नमितसकलदेवः क्रोधदावैक देवः, प्रभवतु समुदेवः सन्ततं नेमिदेवः ॥२॥ [मालिनी] मानं मानं मानिनीमानमिन्नं, मीनं नानै नोमनोनेन नूनं । नामं नामं नेमिनामानमेनं, नो नोमीनं नामनामामनामि ||३|| [शालिनी]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org