________________
२७) नेमिजिनस्तुतिः
સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી આ સ્તુતિના કર્તા અજ્ઞાત છે. લલિત પદાવલિદ્વારા કર્તાએ સ્વ ભાવના વ્યક્ત કરી છે. ત્રણ-ત્રણ વિશેષણો દ્વારા નેમિનાથ પરમાત્મા, સર્વ જિનેશ્વરો, જિનદર્શન અને અમ્બિકાદેવીની સ્તવના કરી છે.
भुवनमोहनरूपमनोहरं, सकलमङ्गलवल्लिपयोधरम् । . त्रिभुवनामितकामितदायकं, नमत नेमिजिनं जिननायकम् ।।१।।
[द्रुतविलम्बितम्] विमलकेवलकेलिविभासुराः, पदसरोजविनम्रसुरासुराः । स्मरपराभवभङ्गजिनेश्वराः, जगति जातु जयन्तु जिनेश्वराः ॥२॥ बहुलमोहमहाजलतारणं, विपुलपातकजातनिवारणम् । जनितमुक्तिपुरीपथदर्शनं, भजत भव्यजना ! जिनदर्शनम् ।।३।। विकटसङ्कटकोटिविनाशिनी, प्रकटपर्वतरैवतवासिनी । जिनमतस्य मतस्य विलम्बिका, मम ददातु सदा सुखमम्बिका ! ॥४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org