________________
ર૬ ) નેનિનસ્તુતિઃ ચાર પદ્યની સ્તુતિ અર્થાત્ થોય બપ્પભદિસૂરિજી કૃત ચતુર્વિશતિ જિનસ્તુતિની અંતર્ગત નેમિનાથ પ્રભુની સ્તુતિ છે. બપ્પભટ્ટસૂરિજી કૃત એક ચતુર્વિશતિજિનસ્તુતિ આગમોદય સમિતિ દ્વારા (સં. ૧૯૮૨માં) પ્રસિદ્ધ થઈ છે. પરંતુ, પ્રસ્તુત સ્તુતિ અને પ્રસિદ્ધ સ્તુતિ બન્ને ભિન્ન છે. સરળ સંસ્કૃત ભાષામાં પદાન્ત યમકના આધારે આ સ્તુતિની રચના થઈ છે. ' '
આમરાજાપ્રતિબોધક આચાર્ય બપ્પભટ્ટિસૂરિજીનો જન્મ વિ.સં. ૮00માં દીક્ષા ૮૦૭માં આચાર્યપદવી-૮૧૧માં અને સ્વર્ગવાસ૮૯૫માં થયા હતા. પૂજ્યશ્રીનું જીવન ચરિત્ર અતિ પ્રસિદ્ધ હોવાથી અહીં સમાવ્યું નથી.
सुकृतसुरविहारं मुक्तिरामोपहारं, भवभयभयहारं त्यक्तचण्डप्रहारम् । प्रणमत सुकुमारं निजितोद्दाममारं, . जिनवरमुनिसारं नेमिनाथं कुमारम् ।। [मालिनी] प्रहतजडिममुद्रा ज्ञानसम्पत्समुद्राः,. प्रणतजनितभद्रा मोहनिद्रादरिद्रा । मदनकरिमृगेन्द्रा भी-मरुत्पन्नगेन्द्रा, विनतसुरनरेन्द्राः शान्ति-भूत्यै जिनेन्द्राः ॥२॥ निहतकुमतमानं विष्टपैस्स्तूयमानं, जिनमतमसमानं भव्यपोतायमानम् ।
૧. જુઓ – જૈન પરંપરાનો ઈતિહાસ - ભા. ૧, પૃ. ૪૩૪-૪૪૨. ૨. પ્રતી ‘તિpavપ્રહાર' રૂતિ પઢિ: I રૂ. પ્રતિ “નિહિત” તિ પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org