________________
* सरल-सुगम-विवेचनसमन्वितः “ઉત્પત્તિવ માવાનાં વિના હેતુષ્યિતે |
યોગાત ધ્વસ્ત: [ દિનામ ન વિદ્યતે ]'' iા રૂતિ | उत्पत्तिरस्तित्वस्य सिद्धिं करोति; सैव विनाशाऽपरपर्यायनास्तित्वस्य, मूलकारणत्वादविनाभावः सिद्धश्च । (१८) न च तेनैव स्वयेणास्तित्व-नास्तित्वयोरेकत्र स्थाने
+ ગુણસૌમ્યા+ કારણ કહેવાય છે.
(ઉત્પત્તિ..) જે ઉત્પત્તિ અસ્તિત્વની સિદ્ધિ કરે છે, તે જ ઉત્પત્તિ, વિનાશ જેનું બીજું નામ છે તેવાં નાસ્તિત્વની સિદ્ધિ કરે છે.
આશય એ કે, ઉત્પત્તિથી બે કાર્ય થાય છે : (૧) એક તો વસ્તુની ઉત્પત્તિથી, વસ્તુનું અસ્તિત્વ આવે છે, અને (૨) બીજું વસ્તુની ઉત્પત્તિથી જ વસ્તનો વિનાશ થાય, અર્થાત્ વસ્તુનું નાસ્તિત્વ આવેએ (આ વાત ઉપર બતાવ્યા પ્રમાણે સમજવી.)
અને આ પ્રમાણે વસ્તુની ઉત્પત્તિ જ, વસ્તુનાં અસ્તિત્વ અને નાસ્તિત્વનું કારણ હોવાથી - અસ્તિપણું-નાસ્તિપણે બંને એક જ કારણથી જન્ય હોઈ - તે બેનો અવિનાભાવ સિદ્ધ થાય છે. (એટલે જે વસ્તુનું અસ્તિપણું હોય, તે વસ્તુનું નાસ્તિપણું પણ હોય જ.).
# અસ્તિત્વ-નાસ્તિત્વનાં ઐક્ય આશંકાનો નિરાસ છે (૧૮) પૂર્વપક્ષ: જે સ્વરૂપે અસ્તિપણું છે, તે જ સ્વરૂપે નાસ્તિપણું છે, તો અસ્તિપણું અને નાસ્તિપણે બંને એક વસ્તુમાં એકસ્વરૂપે જ હોવાથી, અસ્તિત્વરૂપ) ભાવ, અને (નાસ્તિત્વરૂપ) અભાવ - એ બે એક થવાનો અનિષ્ટ પ્રસંગ આવશે.
આશયઃ માટીદ્રવ્ય વગેરે રૂપે જે ઘટનું અસ્તિપણું છે, તે જ ઘટનું હથોડો લાગતાં માટી આદિરૂપે નાસ્તિપણું આવે છે. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિ (= ભાવ-અભાવ) બંને એક વસ્તુમાં એકસ્વરૂપે રહ્યા હોવાથી, તે બેનાં ઐક્યનો પ્રસંગ કેમ ન આવે? (અર્થાત્ ભાવ-અભાવ એક કેમ ન બની જાય ?)
ઉત્તરપક્ષઃ
શબ્દાર્થ સાંભળો - (એકસમયમાં નહીં, પણ જુદા જુદા સમયમાં તે બેની (= અસ્તિત્વ, નાસ્તિત્વની) પ્રરૂપણા હોવાથી પૂર્વોક્ત દોષ નહીં લાગે, કારણ કે ભાવો (=પદાર્થો) પ્રતિક્ષણ નાશ પામે છે. અને અમે એવું પણ નથી માનતા કે જે સમયે ઉત્પત્તિ તે જ સમયે વિનાશ! એટલે આ પ્રમાણે અસ્તિત્વનું અવિનાભાવી નાસ્તિત્વસિદ્ધ થયું.
વિવેચનઃ જે સમયે ઘડાનું અસ્તિત્વ છે, તે જ સમયે તેનું નાસ્તિત્વ નથી, પણ જુદા સમયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org