________________
૧૭૫
* सरल-सुगम-विवेचनसमन्वितः है समुदिताः सर्वे महामिथ्यात्वहेतवः कथं न भवन्तीति वाच्यम्, प्रचुरविषलवसमुदाये विषप्राचुर्यवत्, (१३०) तत्र प्रत्युत्तरयन्नाह
"सव्वे समयंति सम्म, चेगवसाओ नया विरुद्धा वि । भिच्च-ववहारिणो इव, राओदासीणवसवत्ती" ॥
– [વિશેષાવશ્યમાષ્યગાથા-૨૨૬૭] .....................+ ગુણસૌમ્યા. વિવેચન :
છે જે નયો પ્રત્યેક અવસ્થામાં, જુદા જુદા હોય ત્યારે મિથ્યાત્વનું કારણ બને, તે નયો સમુદિત અવસ્થામાં, બધા ભેગા મળે ત્યારે તો મહામિથ્યાત્વનું કારણ બને જ ને? કેમ ન બને? (અને તો સમુદિત અવસ્થામાં તેઓને મિથ્યા જ કહેવા જોઈએ ને?)
૦ ઝેરનું ઘણું દળ ભેગું થાય, તો ઝેર વધે જ ને? ઓછું કેવી રીતે થાય? અને એ વધેલું ઝેર મોટું નુકશાન કરે – એ તો સ્પષ્ટ જ છે.
0 એક શેતાન જો હેરાન કરતો હોય, તો તેવા દસ શેતાન ભેગા મળી સુતરા હેરાન કરે જ - એ નિર્વિવાદ હકીકત છે.
તો પ્રત્યેક અવસ્થામાં મિથ્યાત્વરૂપ નયો, સમુદિત અવસ્થામાં સમ્યક્વરૂપ કેવી રીતે બની શકે ? એ જ અમને સમજાતું નથી.
(૧૩૦) તત્ર પ્રત્યુત્તરસાદ - હવે એ આશંકા વિશે સમાધાન આપવા કહે છે – ઉત્તરપક્ષ આ વિશેનું સતર્ક સમાધાન શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં જણાવ્યું છે કે –
શ્લોક સલ્વે સમયંતિ સર્ષા ચેવિસામો ના વિરુદ્ધ વિના
__ भिच्चववहारिणो इव, राओदासीणवसवत्ती ॥२२६७॥ શ્લોકાઈ વિરુદ્ધ પણ નો એક જિનસાધુને વશવર્તી હોવાથી (સમયંતિ=) ભેગા થાય છે અને (સ ચં) સમ્યક્તને પામે છે. જેમ રાજાને વશવર્તી નોકરો અથવા ઉદાસીન-તટસ્થને વશવર્તી વેપારીઓ.
વ્યાખ્યાર્થ: 0 જુદા જુદા નોકરો જુદા-જુદા અભિપ્રાયવાળા હોય છે. પણ તે આખો નોકરવર્ગ, જો
૧. છાયા : સર્વે સમયન્તિ ખ્યત્વે વૈશવશર નયા વિરુદ્ધા પI
भृत्य-व्यवहारिण इव राजोदासीनवशवर्तिनः ॥२२६७।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org