________________
* सरल-सुगम-विवेचनसमन्वितः * (૨૨૮) ૩છતોડ્યાતા કમપિ વિત્તિ -
"जावंतो वयणपहा, तावंतो वा नया विसद्दाओ। ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे" ॥
– [વિશેષાવમાધ્યથા-૨૨૬] व्याख्या-यावन्तो वचनप्रकारास्तेऽपीहापिशब्दात् सहीताः । सावधारणास्ते सर्वे
- +ગુણસૌમ્યા+ યથાર્થ જ્ઞાન ને એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થાય છે. તેથી આ બે નયનું (= દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનયનું) જ્ઞાન અત્યંત આવશ્યક છે. એટલે જ નયચક્રમાં નિશ્ચય-વ્યવહારનયનું વર્ણન કર્યા પછી આગળ જણાવ્યું છે કે –
दो चेव य मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया।
अण्णे असंखसंखा ते तब्भेया मुणेयव्वा ॥१८३॥ અર્થ : (૧) દ્રવ્યાર્થિક, અને (૨) પર્યાયાર્થિક – એવા બે જ મૂળ નયો કહેવાયા છે. બાકીના બીજા અસંખ્યાત-સંખ્યાવાળા નયો; તે બધા આ બેના જ ભેદરૂપ જાણવા. (૧૮૩)
(૧૨૮) હવે ઉત્કૃષ્ટથી નયના કેટલા પ્રકારો થાય? એ જણાવવા કહે છે –
* નયના અસંખ્યાત પ્રકારો છે ઉત્કૃષ્ટથી અસંખ્યાત પ્રકારના નયો પણ હોય છે. જુઓ શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં આ વિશે જણાવ્યું છે કે –
जावन्तो वयणपहा, तावंतो वा नया विसद्दाओ।
ते चेव य परसमया, सम्मत्तं समुदिया सव्वे ॥२२६५॥ અર્થઃ પિ શબ્દથી જેટલા વચનના પ્રકારો છે, તેટલા જ નયના પ્રકારો છે. અને તે બધા જ પરસમયરૂપ છે. અને જો સમુદિત રહે, તો તે બધા સમ્યક્તભાવને પામે છે.
વિવેચન વિશેષાવશ્યકભાષ્યના ૨૨૬૪ - શ્લોકમાં જે પ્રશ્નો વિ = અન્યોfપ' શબ્દ છે, તેની અંદર રહેલા ગપિ શબ્દથી એ વાત પણ સૂચિત થાય છે કે – જેટલા પણ વચનપ્રકારો હોય, તે બધાને પણ અહીં નય તરીકે લઈ લેવા. (૧) વસ્તુને નિત્ય કહેનારા, (૨) વસ્તુને અનિત્ય કહેનારા, (૩) વસ્તુને શબ્દરૂપ કહેનારા, ૧. છાયાઃ યાવન્તો વનપથાસ્તાવનો વા ના પિશબ્દાત્ |
ते एव च परसमयाः सम्यक्त्वं समुदिताः सर्वे ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org