________________
૧૬૬
* सप्तभङ्गीनयप्रदीपः दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वाद्, अस्त्यर्थे प्रत्ययाश्च( च्च)। एते सर्वे क्रियाशब्दा एव अस्ति-भू' इत्यादिक्रियासामान्यस्य सर्वव्यापित्वात्।(१२२) उदाहरणम्-“यथा-इन्दनमनुभवन्निन्द्रः,शकनक्रियापरिणतः शक्रः, पूर्दारणप्रवृत्तः पुरन्दर
............+ગુણસૌમ્યા ............... અતિરૂપ = દંડાદિના હોવારૂપ ક્રિયાનું પ્રધાનપણું છે... એટલે જ આ શબ્દોને પણ ક્રિયાવાચક જ માનવા રહ્યા.
આમ (૧) જાતિવાચક, (૨) ગુણવાચક, (૩) ક્રિયાવાચક, (૪) યદચ્છાવાચક, અને (૫) સંબંધીવાચક - એ પાંચ પ્રકારના શબ્દો ક્રિયાવાચક જ છે... જાતિશબ્દાદિરૂપ નહીં, પણ ક્રિયાશબ્દરૂપ જ છે... કારણ કે અતિરૂપ-ભવનરૂપ સામાન્ય ક્રિયા તો ત્યાં બધે રહેલી છે.
(નૌ: 4: વગેરેમાં જવારૂપ ક્રિયા... પુસ્ત:, નીતઃ વગેરેમાં ઉજવલ થવાદિરૂપ ક્રિયા... દેવદત્ત વગેરેમાં દેવ દ્વારા આપવારૂપ ક્રિયા... દંડી વગેરેમાં દંડ હોવારૂપ ક્રિયા... આમ બધામાં ક્રિયા છે જ...)
એટલે એવંભૂતનય માત્ર એક ક્રિયાવાચક શબ્દ જ માને છે.. જાતિવાચક વગેરે શબ્દોનો તેમાં જ અંતર્ભાવ કરી લે છે.. (આ નયના મતે જે શબ્દો ક્રિયાયુક્ત અર્થને ન જણાવે, તેઓ શબ્દ' તરીકે માન્ય જ નથી.) (૧૨૨) હવે એવંભૂતનયનું ઉદાહરણ બતાવે છે –
સૂત્ર : યથા - રૂદ્રનામનુમવત્તિ, નિક્રિયાપરિતિઃ શa:, પૂર પ્રવૃત્ત: પુરત્ર इत्युच्यते ॥
અર્થ : જેમકે - ઇન્દ્રમહારાજા જ્યારે (૧) ઐશ્વર્યનો અનુભવ કરતા હોય ત્યારે ઇન્દ્ર', (૨) સમર્થ હોવાની ક્રિયાયુક્ત હોય ત્યારે ‘શક્ર', અને (૩) શત્રુઓના=દાનવોના નગરનુંવિદારણ કરવાની ક્રિયામાં તત્પર હોય ત્યારે પુરંદર’ કહેવાય.. (૭/૪૧)
વિવેચનઃ એવંભૂતનય એમ કહે છે કે – વસ્તુ જે વખતે ક્રિયાયુક્ત હોય, એ જ વખતે એને તે તે શબ્દના વાચ્યાર્થી તરીકે લઈ શકાય, એની આગળ-પાછળના કાળમાં નહીં... જેમકે -
(૧) ૦ રૂદ્રનનુમનિન્દ્રઃ ઐશ્વર્યને અનુભવતો હોય, ત્યારે જ એને “ઇન્દ્ર કહેવાય... ૦નક્રિયાપરત: શ; સમર્થ હોવાની ક્રિયામાં પરિણમ્યો હોય, ત્યારે એને “શક્ર' કહેવાય. ૦ પૂર્વારાપ્રવૃત્તિ: પુર: નગરનું વિદારણ કરવામાં પ્રવર્યો હોય, ત્યારે જ એને “પુરંદર' કહેવાય.
(૨) “નતે ત ના = જે રાજે છે, છત્ર-ચામર વગેરે વડે શોભે છે તે રાજા...” આવી વ્યુત્પત્તિ હોવાથી, જ્યારે પર્ષદામાં બેઠા હોય - ચામર ઢળાતા હોય, ત્યારે જ એને રાજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org