SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ * सप्तभङ्गीनयप्रदीप एकवच्च"[ पा. १. ४. १०६.] इति सूत्रेणेयं पुरुषव्यवस्था प्रहास एव, यथार्थकथने तुएहि ! त्वं मन्यसे-ओदनमहं भोक्ष्ये, भुक्तः सोऽतिथिभिरिति। उपसर्गभेदे-सन्तिष्ठते, अवतिष्ठते । क्वचिदर्थभेदस्यापि ग्रहणम् - "संशय्य कर्णादिषु तिष्ठते यः" इति स्थेयार्थे ......+ગુણસૌમ્યા+ () ઉપસર્ગભેદમાં ઉદાહરણ: ‘તિષ્ઠતે, મવતિ' અહીં એકનો એક “સ્થા' ધાતુ છે, પણ એ બંને ક્રિયાપદ જુદા જુદા અર્થને ધ્વનિત કરે છે... કારણ કે અહીં, ‘તમ્' અને ‘સવ' એવા બે જુદા જુદા ઉપસર્ગો લાગ્યા છે... (૭) ક્યાંક અર્થભેદનું પણ ગ્રહણ કરવું.... અર્થાત્ એક જ શબ્દનો જુદા જુદા પ્રસંગે જુદીજુદો અર્થ નીકળી શકે – એ પણ સમજી લેવું... આ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે – સંશવ્ય વિપુ તિકતે : ' જે ધૃતરાષ્ટ્ર સંશયવાળો થઈને કર્ણાદિ પર આધારિત રહે છે, (તે કેવી રીતે વિજયને પામે ? તેનું અનર્થ નિશ્ચિત છે...) હકીકતમાં ‘થા' ધાતુ ઉભા રહેવાના અર્થમાં આવે છે, પણ અહીં અર્થભેદ છે. અહીં દૈતિકતે’ માં રહેલો “સ્થા' ધાતુ સ્થય અર્થમાં (= આલંબન લેવાના, નિશ્ચય કરવાના અર્થમાં વપરાયો છે... એટલે જુદા જુદા અર્થના અભિપ્રાયથી પ્રયોજાતો એક શબ્દ પણ જુદા જુદા અર્થને જણાવે છે – એવું આ શબ્દનય માને છે. પ્રશ્ન: થા ધાતુ તો પરસ્મપદ છે, તો અહીં “તિકતે' એમ આત્મપદનો પ્રયોગ કેમ કરાયો છે? ઉત્તર : “પ્રાશન-સ્થયાધ્યયોશ = પ્રકાશન (= પ્રકાશ પાથરવાના) અને સ્થયના (= નિર્ધારિત કરવાના) અર્થમાં સ્થા ધાતુ આત્મપદ છે... (પા. ૧-૩-૨૩)” આ સૂત્ર દ્વારા પરમૈપદ પણ થા ધાતુનો ‘તિષતે’ એવો આત્મને પદપ્રયોગ થાય છે. એ જ રીતે જુદા જુદા અર્થના અભિપ્રાયથી પ્રયોજાતો સૈધવ શબ્દ પણ જુદા જુદા અર્થને કહે છે – એવું આ નય માને છે. ૧. આ વાક્યનો પરિપૂર્ણ શ્લોક અને તેનો અર્થ આ પ્રમાણે છે - "जहाति नैनं कथमर्थसिद्धिः, संशय्य कर्णादिषु तिष्ठते यः। असाधुयोगा हि जयान्तरायाः प्रमाथिनीनां विपदा पदानि ॥" (કિરતાર્નનીયમ્ સ - II) અર્થ : જે ધૃતરાષ્ટ્ર અમુક પદાર્થો વિશે સંશયવાળો થઈને એના નિર્ણય માટે) કર્ણ વગેરે કુમંત્રીઓ પર આધારિત રહે છે, તેવાને અર્થસિદ્ધિ કેમ ન છોડે ? (છોડે જ. અર્થાત્ તેવાઓના કોઈ પ્રયોજનો સિદ્ધ થતા નથી...) દુર્જનમાણસોના સંબંધો ખરેખર જય માટે વિધ્વરૂપ છે અને આગળ વધીને પોતાનું હનન કરી નાંખનારી એવી વિપદાઓનું સ્થાન છે.. (અર્થાત્ પોતાનું અનર્થ કરનારા છે...) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy