________________
* सप्तभङ्गीनयप्रदीपः
लिङ्गभेदे-तटस्तटी तटमिति । सङ्ख्याभेदे-दाराः, कलत्रम् गृह्यम् । पुस्षभेदे-एहि ! मन्ये-रथेन यास्यसि, नहि यास्यति, यातस्ते पिता । अथवा-एहि ! मन्ये ओदनं भोक्ष्यसे,
+ગુણસૌમ્યા+... હોય.. આમ આ નય જુદા-જુદા લિગે અર્થભેદ માને છે...
(૪) સંખ્યાભેદમાં ઉદાહરણઃ ‘રારા:, તત્રમ્' એ ઉદાહરણ લેવું.. આ બંને શબ્દોનો અર્થ સ્ત્રી થાય છે... પણ પ્રથમશબ્દ બહુવચનમાં છે અને બીજો શબ્દ એકવચનમાં છે... તેથી સંખ્યાભેદે આ બંને શબ્દોનો અર્થભેદ થાય.. એવું આ નય કહે છે..
અથવા બીજું ઉદાહરણ -
‘નમ્' એક વચનના પ્રત્યયનો અર્થ એકત્વ છે... દ્વિવચનના પ્રત્યયનો અર્થ દ્વિત્વ છે. બહુવચનના પ્રત્યયનો અર્થ બહુત્વ છે. આ એક-દ્વિત્વ-બહુત્વ પરસ્પર વિરોધી છે. જયાં એકત્વ હોય, ત્યાં દ્વિત-બહુત્વ ન જ હોય વગેરે.. એટલે એકવચનાન્ત શબ્દ, જે એકત્વયુક્ત વાચ્યાર્થને જણાવે છે, તેના કરતાં બહુવચનાન્ત શબ્દ ભિન્નવાચ્યાર્થવાળો જ હોય છે. કારણ કે, બહુવચનાન્ત શબ્દના વાચ્યાર્થમાં તો બહુત્વ રહ્યું હોય છે.. એટલે માપ:' એવા બહુવચનાત્ત શબ્દના વાચ્યાર્થ કરતાં ‘ગતમ્' એવા એકવચનના શબ્દનો વાચ્યાર્થ અલગ જ હોય - એવું આ નય માને છે...
(૫) પુરુષભેદમાં ઉદાહરણ : “દિ! મળે – રથ યાસ, નદિયાતિ, યાતસ્તે પિતા = આવ, હું માનું છું કે તું રથના આધારે જઇશ. પણ હવે તું નહીં જઇશ, કારણ કે તારા પિતા જતા રહ્યા છે. અહીં વાસ્થતિ અને વાસ્થતિ દ્વારા એક જ વ્યક્તિની ગમનક્રિયા જણાવાય છે. પણ ‘વં વાસ’ એમાં દ્વિતીયા પુરુષ એકવચન છે, અને “ખવીન વાસ્થતિ’ એમાં તૃતીયા પુરુષ એકવચન છે... આમ પુરુષભેદ હોવાથી તે બેનો અર્થ પણ જુદો જુદો થાય – એવું આ નય માને છે.
અથવા બીજું ઉદાહરણ જણાવે છે - (૧) દિ, મચે - મોર્ન મોર્ય, મુt: સોતિથિમિ:
તું આવ, હું માનું છું કે – આજે તું ભાત ખાઈશ.. (પણ તેવી ખાવાની આશા રાખવાની હવે જરૂર નથી. કારણ કે) એ ભાત તો અતિથિઓ આવીને જમી ગયા...
(૨) તમ્, મળે - મો બોક્સે થે. .
તમે બે આવો, હું માનું છું કે - આજે તમે બે ભાત ખાશો... પણ એ તો અતિથિઓ જ જમી ગયા..
(૩) તિ, મળે – નં ભોક્ષ્યષ્ય.. /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org