SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ 17808 रत्नादि मम १० । तदुभयोपचरितासद्भूतव्यवहारः, यथा - देशराज्यकीर्तिदुर्गादि मम ११ । अन्यत्र प्रसिद्धस्य धर्मस्यान्यत्र समारोपणमसद्भूतव्यवहारः १२ । असद्भूतव्यवहार + ગુણસૌમ્યા+ सप्तभङ्गीनयप्रदीपः ઉત્તર : તો વૃક્ષની છાલ વગેરેમાંથી બનતા વલ્કલ વગેરે પણ શરીરાચ્છાદક છે જ, તો તેઓ પણ વસ્રરૂપ કેમ ન કહેવાય ? તેથી માનવું જ રહ્યું કે ‘વસ્ત્ર’ એવું નામ એક ચોક્કસ કલ્પનાને આધારે હોવાથી કલ્પિત છે ને તેથી ‘વસ્ત્ર’ ઉપરિત છે. એ ઉપચરિત વિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહાર છે. * અગ્યારમો પ્રકાર વેશ-રાજ્ય-જાતિ-દુર્ગાહિં મમ ॥ સૂત્રાર્થ : સ્વજાતિ-વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. જેમકે - દેશ, રાજ્ય, કીર્તિ, દુર્ગ વગેરે મારાં છે. (૧૧) સૂત્ર : ૩મયોપરિતાસર્ભૂતવ્યવહાર:, યથા : - વિવેચન ઃ વ્યવહારનયનો અગ્યારમો પ્રકાર ઃ (૧૧) સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર. ‘આ દેશ મારો છે.’ ‘આ રાજ્ય મારું છે.’ ‘આ કીર્તિ મારી છે.’ ‘આ ગઢ મારો છે...’ આવું બધું કહેવું એ આ નયરૂપ છે. અહીં ગઢ-દેશ વગેરે જીવ-અજીવ ઉભયના સમુદાયરૂપ છે. (ત્યાં રહેતા લોકો જીવરૂપ અને મકાન વગેરે અજીવરૂપ.) તેમાં જીવ સ્વજાતિરૂપ અને અજીવ વિજાતિરૂપ; તેવા સ્વજાતિવિજાતિ પર્યાયમાં સ્વસંબંધનો ઉપચાર છે. માટે આ નય સ્વજાતિ-વિજાતિ ઉપરિત અસદ્ભૂત વ્યવહારનય કહેવાય છે. * બારમો પ્રકાર સૂત્ર : અન્યત્ર પ્રસિદ્ધસ્થ ધર્મસ્વાયંત્ર સમારોપળમસ ્દ્ભૂતવ્યવહાર: શા સૂત્રાર્થ : બીજે ઠેકાણે પ્રસિદ્ધ એવા ધર્મનો બીજે ઠેકાણે આરોપ કરવો, એ અસદ્ભૂત વ્યવહાર. (૧૨) વિવેચન : વ્યવહારનયનો બારમો પ્રકાર ઃ (૧૨) અસદ્ભૂત વ્યવહારનય. વિવક્ષિત દ્રવ્યમાં અન્ય દ્રવ્ય એવી રીતે ભળી જાય કે જેથી મૂળ દ્રવ્ય પણ અન્ય દ્રવ્ય જેવું ભાસવાથી એ અન્ય દ્રવ્યાનુસાર ઉલ્લેખ પામે - આવું થાય તો ૫૨૫રિણતિ ભળી કહેવાય છે. Jain Education International જેમકે - લોખંડની અંદર આગ એવી રીતે ભળી જાય કે જેથી લોખંડ પણ આગ જેવું ભાસવા લાગે. આમ પરપરિણતિ ભળી જવાથી બીજે પ્રસિદ્ધ ધર્મનો બીજે ઠેકાણે આરોપ થાય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy