________________
* सप्तभङ्गीनयप्रदीपः प्राधान्येन द्रव्य-पर्याययोः सम्पिण्डितार्थं जानन विज्ञानं प्रमाणत्वेन प्रतिपत्तव्यं नान्यदिति। (૮૮) અથ નૈકામમાં પ્રાન્તિ“ધર્મદયાહીનામૈત્તિર્થક્યfમન્જિર્નામમા:” તિા.
-[પ્રમUT૦ પ૦િ ૭ સૂત્રમ-૨૨]
+ગુણસૌમ્યા+ પ્રમાણ બને નહીં. કારણ કે પ્રમાણ તો અનેક અંશોનું મુખ્યપણે જ ગ્રહણ કરે છે, ગૌણમુખ્યપણે નહીં.
અહીં આટલી સ્પષ્ટતા જાણવી કે – (૧) વસ્તુના અનેક અંશોનું મુખ્યપણે ગ્રહણ કરનાર જ્ઞાન પ્રમાણ” કહેવાય. . '
(૨) અનેક અંશોમાંથી એક અંશને મુખ્યપણે અને તે સિવાના અંશને ગૌણપણે લેનાર જ્ઞાન “નય’ કહેવાય.
(૩) એક અંશને લઇને તે સિવાયના તમામ અંશોનો અપલાપ કરનાર જ્ઞાન “દુર્નય' કહેવાય.
(૪) વસ્તુમાં જે અપેક્ષાએ જે અંશ ન હોય, તેમાં તે અપેક્ષાએ તે અંશને માનનાર જ્ઞાનને ભ્રમ” કહેવાય. જેમકે – વ્યવહારથી બાળનારી પણ આગને ઠંડકકારી માનનારું જ્ઞાન.
(૮૮) આ પ્રમાણે નૈગમનયની પ્રરૂપણા કરીને, હવે તેના આભાસની (= જે હકીકતમાં નૈગમનય નથી, પણ તેના જેવો દેખાય છે – એની) પ્રરૂપણા કરાય છે -
જ નૈગમનયાભાસનું સ્વરૂપ ક સૂત્રઃ થર્મચાવી નાખેતિપાર્થવરમન્ધિનૈમાસ: ..
સૂત્રાર્થ : બે ધર્મો વગેરેમાં એકાંતે ભેદ સ્વીકારનારો જે જ્ઞાતાનો અભિપ્રાયવિશેષ છે, તે નૈગમનયાભાસ કહેવાય.
વિવેચન : બે ધર્મમાં, બે ધર્મોમાં અને ધર્મ-ધર્મીમાં એકની પ્રધાનતા અને તે સિવાયની ગૌણતા - એ પ્રમાણે સાપેક્ષ એવો જે વક્તાનો પરિણામ, તે નૈગમનય કહેવાય. પણ આ જ સ્થાનોમાં નિરપેક્ષ (અર્થાત્ એકાંતભિન્નતાવાળો) એવો જે વક્તાનો પરિણામ, તે નૈગમનયાભાસ કહેવાય છે.
“બે ધર્મો એકાંતે જુદા છે” એવા અભિપ્રાયને જેમ નૈગમનયાભાસ કહેવાય છે, તેમ મૂળસૂત્રમાં રહેલા મ’િ શબ્દથી બે ધર્મોમાં (= બે દ્રવ્યમાં) અને ધર્મ-ધર્મીમાં (= દ્રવ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org