________________
♦ સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ
अत्र हि विषयासक्तजीवस्य द्रव्यस्य विशेष्यत्वात् प्राधान्यम्, सुखलक्षणस्य पर्यायस्याप्राधान्यं तद्विशेषणत्वादिति धर्मि- धर्मालम्बनो नैगमस्तृतीयः ।
(૮૩) અથવા નિનો વિપસ્તત્રાવો નૈનમ:, स त्रिविध:भूतभविष्यद्वर्तमानकालभेदात् । ( ८४) अतीतस्य वर्तमानवत् कथनं यत्र स भूतनैगमः, + ગુણસૌમ્યા+
ક્ષણમાત્ર સુખરૂપ પર્યાય તેનું વિશેષણ છે.
તેથી હવે વાક્યનો અર્થ એવો થશે - ‘ક્ષણમાત્ર સુખવાળો એવો વિષયાસક્ત જીવ.' (અર્થાત્ ક્ષણમાત્ર સુખવિશિષ્ટ વિષયાસક્ત જીવ) આમાં સુખ ધર્મ છે અને જીવ ધર્મી છે, નૈગમનય આ બંનેને ગૌણ - પ્રધાનભાવે જુએ છે. તે આ પ્રમાણે -
૧૧૩
(૧) વિષયોમાં આસક્તિવાળો જીવ વિશેષ્યરૂપ હોવાથી, તેને મુખ્ય તરીકે જુએ છે, અને (૨) ક્ષણમાત્ર સુખરૂપ પર્યાય વિશેષણ તરીકે હોવાથી તેને ગૌણ તરીકે જુએ છે. આ પ્રમાણે ધર્મ-ધર્મીને ગૌણ-મુખ્યભાવે જોનારો નૈગમનયનો ત્રીજો ભેદ થયો.
(૮૩) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે નૈગમનયની વ્યાખ્યા કરે છે –
* નૈગમનું બીજું લક્ષણ
લક્ષણ : નિયમઃ - વિત્વઃ, તત્ર મવો વૈશમઃ ।।
–
અર્થ : નિગમ એટલે વિકલ્પ, અર્થાત્ જુદા જુદા પ્રકારો અથવા વિકલ્પ = જુદી જુદી વિચારણાઓ. આવા વિકલ્પોમાં થનારો (અર્થાત્ જુદા જુદા વિકલ્પોને આશ્રયીને થનારો) જે નય, તે નૈગમનય.
તો હવે આવો નૈગમ નય, કયા જુદાં-જુદાં વિકલ્પ-વિચારોને લઇને ઉત્પન્ન થાય છે ? તે જણાવવા ગ્રંથાકારશ્રી તેના (= નૈગમનયના) જુદી રીતે ત્રણ પ્રકારો બતાવે છે.
તે આ પ્રમાણે - (૧) ભૂતનૈગમ, (૨) ભવિષ્યનૈગમ, અને (૩) વર્તમાનનૈગમ – આ પ્રમાણે કાળના ભેદથી ત્રણ પ્રકારનો નૈગમ થાય.
(૮૪) હવે ગ્રંથકારશ્રી એ ત્રણેનું સ્વરૂપ ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે -
* (૧) ભૂતનગમ
Jain Education International
સૂત્ર : અતીતસ્વ વર્તમાનવત્ થનું યંત્ર ( ભૂતનામ: । યથા - તહેવાદ્ય રીપોત્સવં પર્વ यस्मिन् वर्धमानस्वामी मोक्षं गतवान् ॥१॥
For Personal & Private Use Only
www.jainelibrary.org