________________
પ્રકાશકીય ભાવોમેષ છે
પૂજ્ય મહોપાધ્યાયજી મહારાજ દ્વારા વિરચિત “સપ્તભંગીનયપ્રદીપ' ગ્રંથને આજે અનુવાદ સાથે પ્રકાશિત કરતા અને અનેરો આનંદ અનુભવીએ છીએ...
સપ્તભંગી અને નયનો આ સુમધુર રસથાળ, જીજ્ઞાસુઓને અવશ્ય તૃપ્તિનો આહ્વાદ ઉપજાવશે. એ નિશ્ચિત હકીકત છે.
પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરિશ્વરજી મ. સા. તથા પ. પૂ. પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા. ની પાવન પ્રેરણાથી આવા અનેક ગ્રંથરત્નો અમારી સંસ્થા તરફથી પ્રકાશિત થઈ રહ્યા છે, તેનો અમને અત્યંત આનંદ છે. - આ ગ્રંથનું કમ્પોઝ-ટાઇપસેટીંગનું કાર્ય તથા પ્રીન્ટીંગ-ડીઝાઇનીંગનું કાર્ય અપૂર્વભાઇ શાહે ખૂબ જ કુશલતાથી પાર પાડેલ છે.
પ્રાંતે, આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઇ અનેકાંતમય જિનશાસનને આત્મસાત્ કરે, સ્યાદ્વાદશૈલીને જીવનગત બનાવી પરમમાધ્યથ્યને હાથવગું કરે એ જ શુભાભિલાષા...
: જિનગુણ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીગણ
* પ્રાપ્તિસ્થાન જ (૧) શાહબાબુલાલ સરેમલજી
(૨) મહેન્દ્રભાઈ એચ. શાહ C/o. સિદ્ધાચલ, સેન્ટ એન્સ સ્કુલ સામે,
C/o. ૨૦૨/એ, ગ્રીનહીલ્સ એપા., હીરા જૈન સોસાયટી, સાબરમતી,
સ્વામીનારાયણ મંદિર પાસે, અમદાવાદ-૦૫.
અડાજણ, સુરત-૩૯૫OO૯. | (૫) ભંવરભાઈ ચુનીલાલજી ફોન- ૯૪૨૬૫ ૮૫૯૦૪
ફોન-(રહે.)૦૨૬૧-૨૭૮૦૭૫૦ C/o. ભૈરવ કોર્પોરેશન
(મો.) ૯૬૦૧૧ ૧૩૩૪૪ S/૫૫, વૈભવલક્ષ્મી કોમ્લેક્ષ,
| ઘીકાંટા રોડ, અમદાવાદ-૧. (૩) જિનગુણ આરાધક ટ્રસ્ટ
(૪) હેમંતભાઈ આર. ગાંધી (મો.) ૯૪૨૭૭ ૧૧૭૩૩. C/o. શ્રી સીસ્થેટીક્સ, ૧/૫ |
C/o. ૬૦૩,૨૫/B, શિવકૃપા સો. રાજદા ચાલ, અશોકનગર, જુના હનુમાન
ભિવંડી, જિ. ઠાણા-૪૨૧૩૦૨ ક્રોસલેન, રજો માળ, રૂમ નં.૧૧, મુંબઈ-૧.
(મહારાષ્ટ્ર) ફોન- ૯૮૨૦૪ ૫૧૦૭૩
ફોન-(રહે.) ૦૨૫૨૨-૨૪૬૧૨૬ (મો.) ૯૮૯૦૫ ૮૨૨૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org